Flipkart Big Bachat Days સેલ શરૂ, આ ફોન્સ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

Flipkart Big Bachat Days 1 જુલાઈથી શરૂ થઈ ચૂક્યુ છે, જે 7 જુલાઈ સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન મોટોરોલા, શાઓમી, વીવો અને ઈન્ફિનિક્સ જેવી બ્રાન્ડના ફોન્સ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળવાનું છે. આ ફોન્સ નો કોસ્ટ ઈએમઆઈ પર મળી રહી છે. આ સેલ દરમિયાન તમે ડિવાઈસિસ ઓછી કિંમતમાં ખરીદી શકો છો. અમે આ આર્ટિકલમાં તમને ફ્લિપકાર્ટના સેલ દરમિયાન મળતી ટોપ ડીલ્સ વિશે જણાવીશું.

Flipkart Big Bachat Days સેલ શરૂ, આ ફોન્સ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

આ ફોન્સ પર મળી રહ્યું છે ડિસ્કાઉન્ટ

Vivo T3x 5G

Vivo T3x 5G એક મિડ રેન્જ સ્માર્ટફોન છે. આ સ્માર્ટફોનમાં Snapdragon 6 Gen 1 d પ્રોસેસર અને 128 જીબી સ્ટોરેજ મળે છે. આ સ્ટોરેજ તમે 1 ટીબી સુધી વધારી શકો છો. આ ફોનમાં 6.72 ઈંચની HD+ ડિસ્પ્લે મળે છે. આ ફોન 50 મેગાપિક્સલનો ડ્યુઅલ રિયર કેમેરા અને 8 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા ધરાવે છે. તેમાં 6000 mAhની દમદાર બેટરી પણ મળે છે. આ ફોનની કિંમત 13,499 રૂપિયા છે. ફ્લિપકાર્ટના સેલ દરમિયાન ફોન પર 1000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Motorola Edge 50 Pro 5G

Motorola Edge 50 Pro 5Gમાં 6.7 ઈંચની ડિસ્પ્લે મળે છે. આ ફોનમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે, જેમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી, 13 મેગાપિક્સલનો સેકન્ડરી અને 10 મેગાપિક્સલનો ત્રીજો કેમેરા છે. સેલ્ફી માટે તેમાં 50 મેગાપિક્સલનો ફ્રંટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 4,500 mAhની બેટરી અને Snapdragon 7 Gen 3 પ્રોસેસર મળે છે. આ ફોનની કિંમત 31,999 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે SBIના કાર્ડથી ખરીદશો તો 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.

Xiaomi 14 CIVI

Xiaomi 14 CIVIમાં 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ ધરાવતી AMOLED ડિસ્પ્લે છે. જેની સાઈઝ 6.55 ઈંચની છે. આ ફોનમાં ક્વાલકોમ સ્નેપડ્રેગન 8s જેન 3 પ્રોસેસર છે, જે 512 જીબી ઈન્ટરનલ સ્ટોરેજ ધરાવે છે. સાથે જ તેમાં 12 જીબી રેમ મળે છે. ફોટો ક્લિક કરવા માટે આ હેન્ડસેટમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ મળે છે. જેમાં મુખ્ય કેમેરા 50 મેગાપિક્સલનો છે, જ્યારે 50 મેગાપિક્સલનો ટેલિફોટો લેન્સ અને 12 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઈડ કેમેરા મળે છે.સેલ્ફી માટે તેમાં 32 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનની શરૂઆતની કિંમત 42,999 રૂપિયા છે. HDFC બેન્કના કાર્ડથી ખરીદી કરવા પર 3000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે.

Best Mobiles in India

English summary
Flipkart Big Bachat Days sale know discounts on smartphones

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X