Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Flipkart Big Bachat Days સેલની શરૂઆત, આ વસ્તુઓ પર મળશે 80 ટકા કરતા વધુ ડિસ્કાઉન્ટ
Flipkart Big Bachat Days સેલની શરૂઆત થઈ ચૂકી છે. આ સેલ 7મી એપ્રિલ સુધી ચાલવાનું છે. આ સેલ દરમિયાન તમને મોબાઈલ, ગ્રોસરી, ઈલેક્ટ્રોનિક આઈટમ્સ અને કાર એક્સેસરીઝ જેવી વસ્તુઓ પર જબરજસ્ત ડિસ્કાઉન્ટ મળવાનું છે. અહીં દરેક યુઝરની જરૂરિયાતનો સામાન મોજૂદ છે. એટલું જ નહીં સ્કૂલ જતા બાળકો માટે પાણીની બોટલથી લઈને દફ્તર સુધીની વસ્તુઓ પર પણ ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.

Flipkart Big Bachat Days માટે ઈ કોમર્સ જાયન્ટ દ્વારા અલગથી પેજ બનાવવામાં આવ્યું છે, જ્યાં અલગ અલગ કેટેગરીઝમાં જુદી જુદી પ્રોડક્ટ્સ લિસ્ટેડ છે. સાથે જ દરેક કેટેગરીમાં મળતા ડિસ્કાઉન્ટ વિશે પણ આ પેજમાં માહિતી આપવામાં આવી છે. અહીં તમે 80 ટકાથી વધુના ડિસ્કાઉન્ટનો ફાયદો ઉઠાવી શકો છો.
કાર એક્સેસરીઝ પર 70 ટકા ડિસ્કાઉન્ટ
Flipkart Big Bachat Days સેલ દરમિયાન કાર એક્સેસરીઝને તમે સસ્તામાં ખરીદી શકો છો. અહીં કાર એક્સેસરીઝ પર વધુમાં વધુ 70 ટકા ડિસ્કાઉન્ટ મેળવી શકાય છે. યુઝર્સ અહીંથી કાર ડેશ કેમ, પંચર કિટ પંપ, કાર ક્લીનિંગ પ્રોડક્ટ્સ, કાર જીપીએસ જેવી પ્રોડક્ટ્સ સસ્તામાં ખરીદી શકે છે.
એસી પણ મળી રહ્યું છે સસ્તામાં
ફ્લિપકાર્ટના આ સેલ દરમિયાન એસી પણ સ્સતું મળી રહ્યું છે. આ સેલ દરમિયાન એસીની કિંમત 26,490 રૂપિયાથી શરૂ થાય છે. જો તમે આ એસી પર ક્લિક કરશો, તો તમને જુદી જુદી કેટેગરીના એસીના ઓપ્શન જોવા મળશે અને તેના પર અલગ અલગ ડિસ્કાઉન્ટ તેમજ ઓફર્સ અવેલેબલ છે.
ફેન અને કૂલર પણ મળશે સસ્તા
Flipkart Big Bachat Days સેલ દરમિયાન યુઝર્સ ગરમીથી રાહત મેળવવા માટે કૂલર અને ફેન પણ સસ્તામાં ખરીદી શકો છો. અહીં આ પ્રોડક્ટ્સની કિંમત માત્ર 999 રૂપિયાથી શરૂ થાય છે. અહીં જુદી જુદી બ્રાન્ડ્ઝની પ્રોડક્ટ પણ અવેલેબલ છે.
સ્માર્ટ ટીવી પર મળશે ડિસ્કાઉન્ટ
Flipkart Big Bachat Days સેલની દરમિયાન યુઝર્સ સ્માર્ટ ટીવી પણ સસ્તામાં ખરીદી શકે છે. અહીં સ્માર્ટ ટીવીની કિંમત માત્ર 6,499 રૂપિયાથી શરૂ થાય છે. આ સ્માર્ટ ટીવીમાં MarQ by Flipkart સહિત જુદી જુદી બ્રાન્ડ્ઝના ટીવી અવેબેલ છે. જેમાં LED, OLED, 4K ટીવી સામેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications