Flipkart Amazon Diwali Sale: આ પ્રોડક્ટ્સ પર મળશે 75 ટકાની છૂટ

By Gizbot Bureau
|

Flipkart અને Amazonનું દિવાળી સેલ શરૂ થઈ ચૂક્યુ છે. આ દરમિયાન ફ્લિપકાર્ટ અને એમેઝોન સેલ દરમિયાન તમે આકર્ષક છૂટ સાથે સૌથી સસ્તી કિંમતે ઈચ્છો તે ચીજવસ્તુઓ ખરીદી શકો છો. આ બંને સેલ દરમિયાન હોમ અપ્લાયન્સિસ પર 75 ટકા સુધીનું મસમોટું ડિસ્કાઉન્ટ મળી શકે છે, જેનો લાભ લઈને તમે તમારા ઘરની જરૂરિયાત મુજબનો સામાન ખરીદી શકો છો. અમે તમારા માટે આ બંને વેબસાઈટ પર ચાલી રહેલા સેલ દરમિયાન કઈ કઈ વસ્તુઓ પર કેટલું ડિસ્કાઉન્ટ મળશે, તેની માહિતી લઈને આવ્યા છીએ. આ આર્ટિકલ દ્વારા તમે જરૂરી વસ્તુ સસ્તી ખરીદી શક્શો, સાથે જ તમારા ખિસ્સાનો બોજ પણ હળવો નહીં થાય.

Flipkart Amazon Diwali Sale: આ પ્રોડક્ટ્સ પર મળશે 75 ટકાની છૂટ

LG 1.5 Ton 5 Star AI DUAL Inverter Split AC

LG 1.5 Ton 5 Star AI DUAL Inverter Split AC કૉપર, સુપર કન્વર્ટિબલ 6 ઈન 1 કૂલિંગ, એન્ટી વાઈરસની સુરક્ષા સહિતના ફીચર્સ સાથે આવે છે. 2022ના આ મોડેલના એસીમાં એચડી ફિલ્ટર્સ લગાવવામાં આવ્યા છે, સાથે જ તેમાં ઈન્વર્ટર કમ્પ્રેસર, કન્વર્ટિબલ, હાઈ ડેન્સિટી ફિલ્ટર, રિમોટ કંટ્રોલ, ડસ્ટ ફિલ્ટર, એડજસ્ટેબલ, ઓટો ક્લીન, ડીહ્યુમિડિફાયર, ફાસ્ટ કૂલિંગ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. કિંમતની વાત કરીએ તો આ એસી તમને ડિસ્કાઉન્ટ સાથે 42,990 રૂપિયામાં પડશે. તમે તેને એમેઝોન અને ફ્લિપકાર્ટ બંને જગ્યાએથી ખરીદી શકો છો.

Samsung 23 L Solo Microwave Oven

Samsung 23 L સોલો માઈક્રોવેવ ઓવન બ્લેક કલર ઓપ્શન સાથે આવે છે. આ ઓવન EMI પર પણ અવેલેબલ છે. આ ઓવનનો EMI 286 રૂપિયાથી શરૂ થાય છે, અને એ પણ નો કોસ્ટ EMI. આ માઈક્રોવેવ 3થી 4 સભ્યોના પરિવાર માટે બિલકુલ યોગ્ય છે. આ માઈક્રોવેવ ડિફ્રોસ્ટિંગ, રીહિટીંગ અને ભોજન બનાવવા માટે વાપરી શકાય છે. કિંમતની વાત કરીએ તો આ માઈક્રોવેવ ઓફરની સાથે માત્ર 5,990 રૂપિયામાં ખરીદી શકો છો. આ પ્રોડક્ટ પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન બંને પર અવેલેબલ છે.

Inalsa 60 cm, 1050 m3/hr Kitchen Chimney

Inalsa 60 cm, 1050 m3/hr Kitchen Chimney Enya BKBF સ્ટેઈનલેસ સ્ટીલ બૈફલ ફિલ્ટર સાથે આવે છે. આ ચિમનીમાં પુશ બટન કંટ્રોલની સુવિધા છે, અને તે બ્લેક કલરમાં ઉપલબ્ધ છે. કિચનમાં ચાલુ કરતા જ તે ગરમ હવાને બહાર કાઢી નાખે છે. આ ચીમની માત્ર 4,999 રૂપિયામાં અવેલેબલ છે. આ ચિમની પણ ફ્લિપકાર્ટ અને એમેઝોન પરથી ખરીદી શકાય છે.

LG 190 L 4 Star Inverter Direct-Cool Single Door Refrigerator

LG 190 L 4 સ્ટાર ઈન્વર્ટર ડિરેક્ટ કૂલ સિંગલ ડોર રેફ્રિજરેટર નાના પરિવાર માટે એક સારો વિકલ્પ છે. આ રેફ્રિજરેટરનું એનર્જી રેટિંગ 4 સ્ટાર છે. સ્માર્ટ ઈન્વર્ટર કોમ્પ્રેસર સાઈલેન્ટ ઓપરેશન ધરાવે છે, એટલે કે તે ખૂબ જ ઓછો અવાજ કરે છે. આ ફ્રિજની કિંમત જાણીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. આ ફ્રિજ માત્ર 5,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

Flipkart અને Amazon દિવાળી સેલમાં ટીવી, મોબાઈલ ઉપરાંત અન્ય પ્રોડક્ટ્સ પર પણ મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જેનો યુઝર્સ દિવાળી દરમિયાન ફાયદો ઉઠાવી શકે છે.

Best Mobiles in India

English summary
Flipkart Amazon Diwali sale home appliances will be available at 75 percent discount

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X