નોકિયા નો પ્રથમ 5જી સ્માર્ટફોન 2019 માં આવી શકે છે, કદાચ નોકિયા 9 હશે

|

5જી ટેક્નોલોજી એકદમ તૈયાર છે, મોબાઈલ ઇન્ડસ્ટ્રી ને બદલી નાખવા માટે અને આ નવી ટેક્નોલોજી સાથે ચાલવા માટે બધી જ કંપનીઓ અત્યારે લાઈન માં બદલવા માટે તૈયાર ઉભી છે. હિંગ કોંગ ની અંદર અત્યારે 4જી/5જી કોન્ફ્રન્સ ચાલી રહી છે અને તેની અંદર અમને અમુક બ્રાન્ડ વિષે ખબર પડી છે કે તેઓ હવે આવતા વર્ષ માં 5જી ડીવાઈસ સાથે આવી રહ્યા છે. અને નોકિયા તેમની એક કંપની છે, આ લિસ્ટ ની અંદર ઓપ્પો, વનપ્લસ, સોની, વિવો વગેરે નો પણ સમાવેશ થાય છે, આનો અર્થ એ થઇ શકે છે કે આપણે 2019 માં નોકિયા નો પ્રથમ 5જી સ્માર્ટફોન જોશું.

નોકિયા નો પ્રથમ 5જી સ્માર્ટફોન 2019 માં આવી શકે છે, કદાચ નોકિયા 9 હશે

ક્વાલકોમ ના પ્રેસિડન્ટ ક્રિસ્ટિઆનો એમોને જણાવ્યું હતું કે 2019 માં 5હી એ એક કોમર્શિયલ રિયાલિટી બની જશે. "5જી એ એક એવી ટેક્નોલોજી છે કે જેના પર ઘણી બધી વસ્તુ એકસાથે કનેક્ટ થઇ શકશે અને આપણે 2019 માં ઘણા આબધા એન્ડ્રોઇડ ડિવાઇસીસ ને 5જી પર આવતા જોઈશું." જેવી કે આપણ ને 5જી IoT ને વધુ આગળ લઇ આવશે તેવી આશા છે, ત્યારે એચએમડી ગ્લોબલ એ પ્રથમ અમુક કંપનીઓ માની એક હશે કે જે 5જી હેન્ડસેટ સાથે આવી રહી છે.

નોકિયા નો પ્રથમ 5જી સંર્ટફોન જે આવશે તે એક ફ્લેગશિપ સંર્ટફોન હશે તેવું માનવા માં આવી રહું છે, અને 2019 માં 2 5જી ફ્લેગશિપ સ્માર્ટફોન લોન્ચ થઇ શકે છે.

અને 2019 ના પ્રથમ ભાગ ની અંદર વનપ્લસ દ્વારા એક 5જી ફ્લેગશિપ સ્માર્ટફોન આવી શકે છે. તેવું કંપની ના કો ફાઉન્ડર કાર્લ પીઈ એ કોન્ફ્રન્સ ની અંદર પુષ્ટિ આપી હતી. અને બીજો સંર્ટફોન નોકિયા 9 હોઈ શકે છે.

એચએમડી ગ્લોબલ આ વર્ષ ની અંદર હાજી સુધી એક પણ ફ્લેગશિપ સંર્ટફોન ની જાહેરાત કરી નથી અને એવું માનવા માં આવી રહ્યું છે કે તેઓ ફેબ્રુઆરી ની અંદર યોજવા જય રહેલા એમડબ્લ્યુસી ની રાહ જોઈ રહ્યા છે, નોકિયા 9 એ વિશ્વ નો પ્રથમ પેન્ટા લેન્સ કેમેરા સિસ્ટમ સાથે આવનારો સંર્ટફોન હશે. અને તાજેતર ની જાહેરાતો ને ધ્યાન માં રાખતા એવું લાગી રહ્યું છે કે તે નોકિયા નો પ્રથમ 5જી સ્માર્ટફોન પણ હશે.

Best Mobiles in India

Read more about:
English summary
First 5G Nokia smartphone will come out in 2019, could be Nokia 9

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X