Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
તમારા ફોનમાં પણ હોઈ શકે છે Harmful App, પ્લે સ્ટોરની મદદથી ઓળખો
શું તમે પણ Google Play Storeનો ઉપયોગ માત્ર એપ્સ ડાઉનલોડ કરવા માટે કરો છો? તો તમને જાણીને આશ્ચર્ય થશે કે ગૂગલ પ્લે સ્ટોર માત્ર ફોનમાં એપ્સ ડાઉનલોડ કરવાનો જ સોર્સ નથી. ગૂગલ પ્લે સ્ટોરનો ઉપયોગ કરીને તમે ફોનમાં રહેલી હાર્મફૂલ એપ્સની ઓળખ પણ કરી શકો છો. જી હાં, જો તમારા ફોનમાં ભૂલથી પણ કોઈ ખતરનાક એપ છે, તો તેને તરત જ ઓળખી શકાય છે.

ગૂગલ પ્લે પ્રોટેક્ટનો કરો ઉપયોગ
ગૂગલ પ્લે સ્ટોર પર પ્લે પ્રોટેક્ટ નામનું એક ફીચર અવેલેબલ છે. આ ફીચરની મદદથી ફોનમાં રહેલી હાર્મફૂલ એપની ઓળખ કરી શખાય છે. આ ટૂલની મદદથી ફોનમાં રહેલી બધી જ એપ્સનું સ્કેનિંગ થાય છે. સ્કેનિંગની સાથે સાથે જો કો કોઈ એપમાં ખતરો દેખાય તો સ્માર્ટફોન યુઝર માટે પ્લે સ્ટોર સ્ક્રીન પર એક નોટિફિકેશન મોકલે છે.
હાર્મફૂલ એપ શોધવા માટે નીચે આપેલા સ્ટેપ્સ ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા ફોનમાં ગૂગલ પ્લે સ્ટોર ઓપન કરો.
સ્ટેપ 2: હવે ટોપ રાઈટ કોર્નર પર રહેલા પ્રોફાઈલ આઈકન પર ટેપ કરો.
સ્ટેપ 3: હવે તમને મેન્યુમાં પ્લે પ્રોટેક્ટ નામનો ઓપ્શન જોવા મળશે.
સ્ટેપ 4: હવે તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનું છે, તેની સાથે જ એપ્સ સ્કેનિંગ માટે એક પેજ ઓપન થશે.
સ્ટેપ 5: હવે સ્કેન બટન પર ટેપ કરો.
સ્ટેપ 6: સ્કેનિંગ દરમિયાન તમારી સ્ક્રીન પર સ્કેનિંગ ઈન પ્રોગ્રેસ લખેલું દેખાશે.
સ્ટેપ 7: હવે જો તમારા ફોનમાં કોઈ હાર્મફૂલ એપ્સ નથી તો તમારી સ્ક્રીન પર નો હાર્મફૂલ એપ્સ ફાઉન્ડ લખેલું આવી જશે.
સ્ટેપ 8: એટલે કે તમારો ફોન સેફ છે. પરંતુ જો તમારા ફોનમાં કોઈ હાર્મફૂલ એપ છે, તો તમને તેનો મેસેજ સ્ક્રીન પર દેખાશે. જેમાં તમને કઈ એપમાં લોચો છે, કઈ એપ તમારા માટે યોગ્ય નથી, તેનું નામ સ્ક્રીન પર લખેલું દેખાશે. આ એપ ઓળખાઈ ગયા બાદ તેને તરત જ અનઈન્સ્ટોલ કરી દેવી તમારા લાભદાયક છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications