ફેક એલર્ટ: મોદી કીનોટ એપ પ્લેસ્ટોરથી હટાવી, જાણો શુ થયું આગળ?

ભારતમાં 500 અને 1000 ની નોટ બંધ થવાથી લોકો એટીએમની લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂત બની ગયા. કેટલીક મહેનત કરવા પછી તેમને એટીએમ મળતા હતા જેમાંથી તેઓ પૈસા ઉપાડી શકે.

By Anuj Prajapati
|

ભારતમાં 500 અને 1000 ની નોટ બંધ થવાથી લોકો એટીએમની લાંબી લાઈનોમાં ઉભા રહેવા માટે મજબૂત બની ગયા. કેટલીક મહેનત કરવા પછી તેમને એટીએમ મળતા હતા જેમાંથી તેઓ પૈસા ઉપાડી શકે. પરંતુ કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા છતાં પણ ઘણીવાર પૈસા મળતા હતા નહીં. તેવામાં ગૂગલ પ્લેસ્ટોર પર આવી સમસ્યા દૂર થાય તેના માટે એક એપ આવી.

ફેક એલર્ટ: મોદી કીનોટ એપ પ્લેસ્ટોરથી હટાવી, જાણો શુ થયું આગળ?

મોદી કીનોટ એપ છેલ્લા અઠવાડિયામાં પ્લેસ્ટોર પર ઘણી જ હિટ રહી. સોશ્યિલ મીડિયા પર નરેન્દ્ર મોદીના ફોટો અને વીડિયો સ્પીચ ઘ્વારા નવી નોટો અને બ્લેક મનીની લડાઈ સમયમાં આ એપ લોન્ચ થયી. આ એપ ઘ્વારા તમે ફેક નોટોને ઓળખી શકો છો.

વનપ્લસ 3 ઓક્સીઝન ઓએસ 3.2.8 અપડેટ, જાણો નવા ફીચર અને...

પરંતુ જો તમે આ એપની નીચે લખેલું વાંચો તો તેમાં ડેવલોપરે લખ્યું છે કે આ એપ ખાલી ફન માટે જ છે. તે નકલી અને અસલી નોટ વચ્ચેનો કોઈ જ ફરક બતાવતી નથી.

મોદી કીનોટ એપ તમને નકલી નોટ વિશે જણાવતી નથી

મોદી કીનોટ એપ તમને નકલી નોટ વિશે જણાવતી નથી

મોદી કીનોટ એપ વિશે છેલ્લા અઠવાડિયે ઘણી ચર્ચા થઇ હતી. એપ બનાવનાર ડેવલોપરે જણાવ્યું છે કે લોકોને ધ્યાનમાં રાખીને તેમને આ એપને પ્લેસ્ટોરથી હટાવી દીધી છે. જેનાથી લોકો આ ફેક સમાચારમાં ફસાઈ ના જાય.

ફેક મોદી કીનોટ એપ

ફેક મોદી કીનોટ એપ

મોદી કીનોટ એપના અસલી ડેવલોપરે તો તેની એપને પ્લેસ્ટોર પરથી હટાવી નાખી છે. પરંતુ એવા ઘણા એપ ડેવલોપર છે જેમને આવી એપ બનાવી છે. ચોંકાવી નાખે તેવી વાત એ છે કે પ્લેસ્ટોરના ટોપ ચાર્ટ એપમાં આવી એપ હજુ પણ છે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

જુઓ ડેવલોપરે શુ કહ્યું

જુઓ ડેવલોપરે શુ કહ્યું

એનડીટીવી ગેજેટએ બારા સ્કૂલ સ્ટુડિયો જેમને મોદી કીનોટ એપ બનાવી છે તેમની સાથે મેલમાં થયેલી વાતમાં જણાવ્યું કે તેમને આ એપને ગૂગલ પ્લેસ્ટોરમાંથી હટાવી નાખી છે કે જેનાથી લોકોને ખોટી માહિતી ના મળે. તેમને લોકોને અપીલ પણ કરી છે કે આવી એપથી દૂર રહો અને તેને ઇન્સ્ટોલ કરતા પહેલા તેના વિશે વાંચી લો.

મોદી કીનોટ ડેવલોપર તરફથી

મોદી કીનોટ ડેવલોપર તરફથી

આમ જોવા જઈએ તો એપ બનાવનાર ડેવલોપરનો ગોલ પૂરો થયો ના હતો અને લોકોએ તેને ખુબ જ અલગ રીતે લીધું. લોકો પાસે ખોટી માહિતી ના પહોંચે એટલા માટે તેમને એપને પ્લેસ્ટોરથી હટાવી નાખી. પરંતુ 22 નવેમ્બરે ફરી એકવાર તેને ગૂગલ પ્લેસ્ટોર પર રિલીઝ કરવામાં આવી.

મોદી કીનોટ એપ ડાઉનલોડ ના કરો

મોદી કીનોટ એપ ડાઉનલોડ ના કરો

બારા સ્કૂલ સ્ટુડિયો જેમને મોદી કીનોટ એપ બનાવી છે. તેમને લોકોને અપીલ કરી કે તેઓ આ એપને ડાઉનલોડ ના કરે. એપમાં લખેલું ડિસ્ક્રિપશન એકવાર ચોક્કસ વાંચી લેવું જોઈએ.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

Best Mobiles in India

Read more about:
English summary
The Modi Keynote app available on Google Play Store is fake, and here's why the original app has been pulled off.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X