Just In
- 675 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 676 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 677 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Facebook પર આવશે ઢગલાબંધ નવા ફીચર્સ, હવે બદલાઈ જશે સોશિયલ મીડિયા એપ
ફેસબુક મેટાનું ખૂબ જાણીતું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છે. જેના પર લોકો પોતાના વિચારો, વીડિયોઝ, ફોટોઝ પબ્લિશ કરતા રહે છે. સાથે જ આ એપ પર સમયાંતરે નવા નવા ફીચર્સ પણ આવતા રહે છે. હવે મેટાએ આપેલી લેટેસ્ટ માહિતી પ્રમાણે ફેસબુકમાં કંપની ઘણા નવા ફીચર્સ લોન્ચ કરવા જઈ રહી છે. આ ફીચર્સની માહિતી મેટાએ પોતાની બ્લોગપોસ્ટ પર આપી દીધઈ છે. નવા ફીચર્સનો ઉપયોગ કરવાથી હવે ફેસબુક યુઝ કરવાનો એક્સપીરિયન્સ જ બદલાઈ જશે. આ બ્લોગ પોસ્ટ પ્રમાણે દરેક યુઝરની ફીડમાં હવે એ જ કન્ટેન્ટ દેખાશે, જે તમે લાઈક કરો છો. ચાલો ડિટેઈલમાં જાણીએ ફેસબુક કયા કયા ફીચર્સ આપી રહ્યું છે.

મેટાએ બ્લોગપોસ્ટમાં કરેલી જાહેરાત પ્રમાણે ફેસબુક પર ટૂંક સમયમાં જ ઘણા નવા ફીચર્સ એડ કરવાની છે. ફેસબુકના આ નવા ફીચર્સના લિસ્ટમાં Local, Weekly and weekend digest and Explore જેવા ફીચર્સ સામેલ છે.
Local
ફેસબુકનું નવું લોકલ ફીચર તમારા લોકલ એરિયા સાથે જોડાયેલા કોન્ટેન્ટને એક્સેસ કરવાની સુવિધા આપી રહ્યું છે. આ નવા ટેબ દ્વારા તમે તમારા એરિયાના બેસ્ટ માર્કેટપ્લેસ અને ઈવેન્ટ અંગેની માહિતી એકસાથે મેળવી શક્શો.
Weekly and Weekend digest
Weekly and Weekend digest ટેબ દ્વારા તમે અપકમિંગ ઈવેન્ટ્સની માહિતી મેળવી શક્શો. ફેસબુક પર આ ટેબ તમને ડેયલી ઈવેન્ટ અંગેની બધી જ માહિતી આપશે. ખાસ વાત એ છે કે આ ટેબ તમને તમારી પસંદ પ્રમાણે કન્ટેન્ટ સજેસ્ટ કરશે. તમારા ફેસબુક એપ પર જ ઈવેન્ટની નોટિફિકેશન મળી જશે.
Top Content in Facebook
ફેસબુક પર એક નવું Top Content in FAcebook ટેબ પણ આવી રહ્યું છે, જ્યાં તમને તમારી ફીડમાં ટોપ કોન્ટેન્ટનું લિસ્ટ જોવા મળશે. દાખલા તરીકે Top 5 places to visit in Ahmedabad.
Explore Tab
ફેસબુકમાં એક્સપ્લોર નામનો પણ એક નવો ટેબ આવી રહ્યો છે, જ્યાં તમારી પસંદગીનું કોન્ટેન્ટ દેખાશે.આ ટેબ દ્વારા તમારા મનોરંજનનું તો ધ્યાન રાખવામાં આવશે સાથે જ આ ટેબ દ્વારા તમે ઈન ડેપ્થ વીડિયો દ્વારા નવી નવી માહિતી મેળવી શક્શો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
