Facebook whatsapp ની અંદર શોપિંગ ફીચર ને એડ કરવા જઈ રહ્યું છે

By Gizbot Bureau
|

એવું લાગી રહ્યું છે કે આગળ જતાં તમે તમારા સ્માર્ટફોન ની અંદર whatsapp માંથી જ શોપિંગ કરી શકશો. એમપી એન્યુઅલ ડેવલોપર્સ કોન્ફરન્સ ની અંદર ફેસબુક એ વાત કરી હતી કે વોટ્સએપ ને કેવી રીતે વધુ સારું બનાવી શકાય છે અને તેના માટે તેઓ બિઝનેસ સાથે પણ અત્યારે વાત કરી રહ્યા છે. આપણે whatsapp ની અંદર થી સીધુ શોપિંગ કરવા માટે હજુ થોડો સમય રાહ જોવી પડી શકે છે પરંતુ વોટ્સએપ અત્યારથી જ બિઝનેસ ઓનર્સ અને તેમના કેટલો whatsapp ચેટ ની અંદર એડ કરવાની અનુમતિ આપી રહ્યા છે.

Facebook whatsapp ની અંદર શોપિંગ ફીચર ને એડ કરવા જઈ રહ્યું છે

અને આ નવા ફીચરને કારણે whatsapp યુઝર્સ તેમના whatsapp ચેટ ની અંદર જ કોઈપણ કંપનીનું અથવા કોઈ પ્રોડક્ટનું કેટલોગ જોઈ શકે છે. અને આની અંદર કંપની ફેસબુકે જણાવ્યું હતું કે આ કેટલોગ ને કારણે કંપનીઓ પોતાની સારી પ્રોડક્ટ અને શો કેસ કરી શકે છે અને ગ્રાહકો તેને સરળતાથી શોધી પણ શકે છે. હવે એ જોવાનું વધુ રસપ્રદ રહેશે કે વોટ્સએપ કઈ રીતે આ ફિચરને whatsapp ચેટ ની અંદર સામેલ કરે છે આ પિચર ને આ વર્ષના અંત ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.

આને whatsapp આવા પ્રકારના બીજા ઘણા બધા બિઝનેસ અને પોતાની અંદર શામેલ કરવા જઈ રહ્યું છે અને ટૂંક સમયની અંદર જ તેઓ whatsapp પેમેન્ટ ફીચરને ઓફિશિયલી લોન્ચ કરી રહ્યા છે. અને ફેસબુકના સીઈઓ માર્ક zuckerberg એ જણાવ્યું હતું કે વોટ્સઅપ પેમેન્ટ એ એક એવી વસ્તુ છે કે જેને અમે અત્યારે ઇન્ડિયા ની અંદર ટેસ્ટ કરી રહ્યા છીએ અને આ ફિચરને ટૂંક સમયની અંદર જ આખા વિશ્વના બધા જ યુઝર્સ માટે લોન્ચ કરવામાં આવી શકે છે પરંતુ આ ફિચરને ક્યારે લોન્ચ કરવામાં આવશે તેના વિશે મારે કોઈ સમય બાંધવો નથી પરંતુ આ એક એવું ફીચર છે કે જેના વિશે અમે ઘણા સમયથી કામ કરી રહ્યા છીએ અને બને તેટલું જલ્દી બધા જ લોકો માટે તેને લોન્ચ કરવામાં આવી શકે છે.

ફેસબુક છે એ વાતની અંદર ખૂબ જ રસ ધરાવ્યો છે કે જેની અંદર તેઓ બિઝનેસને પોતાના પોટેન્શિયલ ગ્રાહકો સુધી પહોંચવામાં મદદ કરે છે. અને ફેસબુક માત્ર whatsapp જ નહીં પરંતુ પોતાના મેસેન્જર એપ ની અંદર પણ બિઝનેસ ને પુશ કરવા માટે ખૂબ જ કોશિશ કરી રહ્યું છે. ફેસબુકે એક એપોઇન્ટમેન્ટ એક્સપિરિયન્સ ને પણ બનાવ્યુ છે.જેની અંદર લોકો મેસેન્જર ની અંદર જ પોતાની એપોઇન્ટમેન્ટ ને ફિક્સ કરી શકે છે. અને આ ફીચરને કારણે યૂઝર્સ ટૂંક સમયની અંદર જ કાર ડીલરશિપ સ્ટાઇલિસ્ટ અથવા ક્લીનિંગ સર્વિસ જેવા બિઝનેસ સાથે પોતાના મેસેન્જર એપ ની અંદર થી જ એપોઇન્ટમેન્ટ બુક કરી શકશે.

અત્યારે ચાલી રહેલી એફ એક કોન્ફરન્સ ની અંદર ફેસબુકે જાહેર કર્યું હતું કે તેઓ એડ્સ મેનેજર ની અંદર lead generation ટેમ્પ્લેટ ને સામેલ કરી રહ્યા છે. અને બિઝનેસ પોતાના ગ્રાહકોને વધુ સારી રીતે સમજી શકે તેના માટે એક q&a ની ફરતે એક સિમ્પલ અને સામાન્ય એડ મુકવામાં આવશે.

Best Mobiles in India

English summary
Facebook to add shopping feature in WhatsApp.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X