ફેસબુક ની એક નવી એપ છે કે જે તમારા ડેટા કલેક્ટ કરી અને તેના પૈસા તમને ચૂકવશે

By Gizbot Bureau
|

સોશિયલ મીડિયા જૈન ફેસબુક દ્વારા ફરી એક વખત પોતાના પ્રોગ્રામને શરૂ કરવામાં આવ્યો છે જેની અંદર તેઓ ફોન નો ઉપયોગ કરે છે એક એપ દ્વારા જેનું નામ સ્ટડી છે. આ એપ યૂઝર્સ ના ફોનની અંદર કેટલી એપ છે અને યુઝર કઈ એપ નો કેટલો ઉપયોગ કરે છે તેની જાણકારી રાખશે. અને માત્ર તેટલું જ નહીં પરંતુ તે યુઝર કયા દેશનો છે અને વગેરે જેવા વધારાના ડેટાની પણ માહિતી આ એપ દ્વારા રાખવામાં આવશે.

ફેસબુક ની એક નવી એપ છે કે જે તમારા ડેટા કલેક્ટ કરી અને તેના પૈસા તમને

અને ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ માહિતી સિવાય બીજી કોઈ પણ એવી વિગતો નહીં જોઈએ તેવી કે પાસવર્ડ મેસેજ તે કઈ વેબસાઇટ પર જાય છે વગેરે જેવી બાબતોને ટ્રેક કરવામાં નહીં આવે. અને કંપનીએ તે પણ જણાવ્યું હતું કે આજે ડેટા ને ભેગું કરવામાં આવી રહ્યો છે તેને કોઈ થર્ડ પાર્ટી એપ્સને નહીં વહેંચવામાં આવે અને આ ડેટા દ્વારા કોઈ જાહેરાતોને પણ ટાર્ગેટ કરવામાં નહીં આવે.

અને ફેસબુકે વધારામાં જોડતા જણાવ્યું હતું કે જે પાર્ટિસિપન્ટ્સને આ પ્રોગ્રામ માટે ઇન્વાઇટ કરવામાં આવ્યા છે તેઓએ અમારી આ સ્ટડી એ પોતાના સ્માર્ટફોન ની અંદર ડાઉનલોડ કરી અને અમને જરૂરી અનુમતિ આપવી પડશે અને ત્યારબાદ તેઓ પોતાના સ્માર્ટફોનને નોર્મલ રીતે વાપરી શકે છે. અને ત્યારબાદ જેટલા પણ લોકો એ આ પ્રોગ્રામ ની અંદર ભાગ લીધો છે તેમને રિવોર્ડ પણ આપવામાં આવશે. અને જે લોકો આ પ્રોગ્રામ ની અંદર ભાગ લે છે તે કોઇપણ સમયે આ પ્રોગ્રામને છોડી શકે છે અને સ્ટડી એ પોતાના સ્માર્ટફોનને અંદરથી install કરી શકે છે અને તેઓએ તેના વિશે વેન્ડર ને આ બાબત જણાવવાની રહેશે.

કંપનીએ પોતાની ઓફિશિયલ પોસ્ટની અંદર જણાવ્યું હતું કે "સ્ટડી એપ્લિકેશનમાંથી ડેટાનું વિશ્લેષણ કરતી વખતે, અમે અન્ય માહિતીનો સંદર્ભ આપીએ છીએ, જેમાં ફેસબુક એક સહભાગી વિશે છે, જેમ કે તેમની ઉંમર, લિંગ અને તેઓ કેવી રીતે ફેસબુક કંપની પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. આ અમને સહભાગીઓ વિવિધ સેવાઓનો ઉપયોગ કેવી રીતે કરે છે તે વિશે વધુ જાણવા દે છે. અમે આ એપ્લિકેશનથી અન્ય ફેસબુક કંપની પ્રોડક્ટ્સ પરના પ્રતિભાગીના એકાઉન્ટ્સમાં ડેટા ઉમેરતા નથી. "

અને આ સ્ટડી એપ ને 18 વર્ષથી ઉપરના યુઝર્સ માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે. અને આ બાબત વિશે ફેસબુક દ્વારા યુએસ અને ઇન્ડિયા ની અંદર જાહેરાતો પણ કરવામાં આવશે.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook Study App Launched: Share Your Data And Earn Money

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X