Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
તમારી ફેસબુક પ્રોફાઈલ ને મોબાઈલ અને ડેસ્કટોપ એપ ની મદદ થી કઈ રીતે લોક કરી શકાય છે?
ફેસબુક એ ખુબ જ પ્રખ્યાત સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે જેની અંદર તેઓ યુઝર્સ ને તેમના પ્રાઇવસી અને સુરક્ષા ને સાચવવા માટે ઘણા બધા વિકલ્પો આપવા માં આવે છે. અને તેની અંદર સૌથી મોટો વિકલ્પ ફેસબુક તમને તમારી પ્રોફાઈલ ને લોક કરવા ની અનુમતિ આપે છે આ વિકલ્પ ને ફેસબુક દ્વારા વર્ષ 2020 ની અંદર મેં મહિના માં લોન્ચ કરવા માં આવેલ હતું. આ ફીચર ને શરૂઆત ની અંદર માત્ર મહિલાઓ માટે લોન્ચ કરવા માં આવ્યું હતું પરંતુ તેની લોકપ્રિયતા ને ધ્યાન માં રાખતા ત્યાર પછી આ ફીચર ને બધા જ લોકો માટે લોન્ચ કરવા માં આવ્યું હતું.

આ ફીચર તમને ફોટો પોસ્ટ, પ્રોફાઇલ પિક્ચર્સ અને કવર ફોટો, સ્ટોરી અને નવી પોસ્ટ્સને લૉક કરેલી પ્રોફાઇલ ટાઇમલાઇન પર ફક્ત તમારી ફ્રેન્ડ લિસ્ટમાં રહેલા લોકોને જ બતાવવાની મંજૂરી આપે છે. વધુમાં, 'સાર્વજનિક' પોસ્ટ્સ હવે સાર્વજનિક રહેશે નહીં અને તે ફક્ત તમારા મિત્રોને જ દેખાશે.
જ્યાં સુધી તમે તમારી પ્રોફાઈલ ને ફેસબુક પર લોક કરેલ છે ત્યાં સુધી કોઈ પણ વ્યક્તિ તમને ફેસબુક પર સ્ટોક કરી શકે. અને આ ફીચર ની મદદ થી તમારી ફેસબુક પર સુરક્ષિત રહેશે. તમે તમારી ફેસબુક પ્રોફાઈલ ને બે રીતે લોક કરી શકો છો. તમે તમારી મોબાઈલ એપ અથવા તમારા બ્રાઉઝર બંને માંથી તમારી ફેસબુક પ્રોફાઈલ ને લોક કરી શકો છો. પરંતુ ફેસબુક ના ડેસ્કટોપ વરઝ્ન ની અંદર તમારી ફેસબુક પ્રોફાઈલ ને લોક કરવા નો કોઈ વિકલ્પ આપવા માં આવતો નથી.
મોબાઈલ એપ ની મદદ થી ફેસબુક પ્રોફાઈલ ને કરી રીતે લોક કરી શકાય છે?
- ફેસબુક એપ ને ઓપન કરો.
- તમારી પ્રોફાઈલ પર ક્લિક કરો.
- એડ સ્ટોરી ની બાજુ માં આપેલ ત્રણ ડોટ ના આઇકોન પર ક્લિક કરો.
- અહીં તમને લોક પ્રોફાઈલ ઓ વિકલ્પ જોવા મળશે.
- ત્યાર પછી ના પેજ પર તમને જણાવવા માં આવશે કે તે કઈ રીતે કામ કરે છે અને નીચે ની તરફ તમારી પ્રોફાઈલ ને લોક કરવા નો વિકલ્પ આપવા માં આવશે.
- ત્યાર પછી તમને એક પૉપ અપ બતાવવા માં આવશે જેની અંદર જણાવવા માં આવ્યું હશે કે તમે તમારી પ્રોફાઈલ ને લોક કરેલ છે જેની અંદર તમારે ઓકે પર ક્લિક કરવા નું રહેશે.
ફેસબુક પ્રોફાઈલ ને ડેસ્કટોપ માંથી કઈ રીતે લોક કરી શકાય છે?
- તમારા બ્રાઉઝર પર ફેસબુક ને ઓપન કરો.
- તમારા રજીસ્ટર્ડ ઇમેઇલ આઈડી ની સાથે લોગઇન કરો.
- તમારી પ્રોફાઈલ પર ક્લિક કરો.
- ત્યાર પછી પ્રોએફ્લા એડિટિંગ અને સ્ટોરી ના બટન ની બાજુ માં આપેલા ત્રણ ડોટ પર ક્લિક કરો.
- ત્યાર પછી લોક પ્રોફાઈલ નો વિકલ્પ આવશે તેના પર ક્લિક કરો.
- ત્યાર પછી ના પેજ પર આ વિકલ્પ કઈ રીતે કામ કરે છે તેના વિષે તમને સંપૂર્ણ માહિતી આપવા માં આવશે.
- તેના પછી નીચે તેની તરફ તમારી પ્રોફાઈલ ને લોક કરવા નો વિકલ્પ આપવા માં આવેલ હશે તેના પર ઓકે કરો.
- ત્યાર બાદ એક પૉપ અપ આવશે જેની અંદર તમારી પ્રોફાઈલ ને લોક કરવા માટે પૂછવા માં આવશે તેના પર ઓકે પર ક્લિક કરો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190