ફેસબુક દ્વારા તેના પ્રાઈવસી ચેકઅપ ટૂલ અને ચાર નવા ફિચર્સની સાથે અપડેટ કરવામાં આવ્યું

By Gizbot Bureau
|

ફેસબુક પર પોતાના યૂઝર્સને વધુ સુરક્ષા મળી રહે અને તેમના ઇન્ફર્મેશન નો વધુ સારો ઉપયોગ થઈ શકે તેમને વધુ સારો કંટ્રોલ મળી શકે તેના માટે ફેસબુક દ્વારા તેમની પ્રાઇવસી ચેકઅપ સ્કૂલ ની અંદર અપડેટ કરવામાં આવ્યું છે અને તેની અંદર હવે ચાર નવા ફીચર્સ અને ઉમેરવામાં આવ્યા છે.

ફેસબુક દ્વારા તેના પ્રાઈવસી ચેકઅપ ટૂલ અને ચાર નવા ફિચર્સની સાથે અપડેટ

જોકે ફેસબુક પર પ્રાઇવસી ચેકઅપ ટૂલ વર્ષ ૨૦૧૪ થી લાઈવ થઈ ચૂક્યું છે અને આ અઠવાડિયે ફેસબુક દ્વારા તેના નવા વેરિએન્ટ ને ગ્લોબલી લોન્ચ કરવામાં આવશે.

સોમવારે ફેસબુકે પોતાની બ્લોગ પોસ્ટમાં જણાવ્યુ હતું કે, હવે ટુ કિપ યોર એકાઉન્ટ સિક્યોર વિચારને કારણે તે તમારા એકાઉન્ટ ને વધુ સુરક્ષિત બનાવવામાં મદદ કરશે જેની અંદર તે વધુ મજબૂત પાસવર્ડ બનાવવામાં મદદ કરશે અને login એલર્ટ પણ ચાલુ કરશે.

જેની અંદર વધુમાં જોડતા જણાવ્યું હતું કે હેવ પીપલ કેમ ફાઈન્ડ યુ ફીચર ને કારણે કયા લોકો તમને રિક્વેસ્ટ મોકલી શકે છે અને કયા લોકોને તમે જોઈ રહ્યા છો તેનું રીવ્યુ કરવાની ફેસબુક દ્વારા અનુમતિ આપવામાં આવશે જેથી તમે નક્કી કરી શકશો કે કોણ વ્યક્તિ તમને રિક્વેસ્ટ મોકલી શકે છે.

ત્યારબાદ ફેસબુકે વધુમાં જોડતા જણાવ્યું હતું કે, તમે જે એપ ની અંદર ફેસબુક દ્વારા લોગીન થયા છો તેની તમારી ઇન્ફર્મેશન ને પણ કઈ રીતે શેર થઈ રહી છે અને તે કઈ રીતે શેર થવી જોઈએ તેને પણ રીવ્યુ કરવાની ફેસબુક દ્વારા અનુમતિ આપવામાં આવી શકે છે.

તમે ફેસબુક ની વેબસાઈટ પર પ્રાઈવસિ ચેકઅપ ની અંદર તેની ઉપર જણાવેલ ક્વેશ્ચનમાર્ક આઇકોન પર ક્લિક કરી અને તેને એક્સેસ કરી શકો છો.

ત્યારબાદ ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમને ખબર છે કે પ્રાઈવેસી એ ખૂબ જ અંગત વસ્તુ છે અને તેની સાચવી પણ જોઈએ અને તેટલા માટે જ અમે ખૂબ ઘણી બધી પ્રાઇવેટ એપ્સ તૈયાર કરી છે જેને કારણે તમને સાચા નિર્ણય લેવામાં મદદ મળી શકે.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook Privacy Checkup Tool Updated: Four New Features Added

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X