ટોપ રિટેલર્સ મારફતે ફેસબુક ઇન્સ્ટોલ શોપિંગ ટ્રેક કરી રહ્યું છે

By Gizbot Bureau
|

ફેસબુક કે અમુક ટોપના રિટેલર્સ સાથે હાથ મિલાવ્યો છે કે જેઓ આ સોશિયલ મીડિયા અને ગ્રાહકો કયા પ્રકારની ખરીદી રિટેલ સ્ટોર્સ પરથી કરે છે તેની માહિતી પહોંચાડે છે અને ત્યારબાદ ફેસબુક દ્વારા તે ગ્રાહકોને તેના અનુસંધાને જાહેરાતો બતાવવામાં આવે છે.

ટોપ રિટેલર્સ મારફતે ફેસબુક ઇન્સ્ટોલ શોપિંગ ટ્રેક કરી રહ્યું છે

બિઝનેસ ઇનસાઇડર ના રિપોર્ટ અનુસાર માત્ર ઓનલાઇન શોપિંગ જ નહીં પરંતુ ફેસબુક દ્વારા રિટેઇલ સ્ટોર્સની અંદર ગ્રાહકો દ્વારા કયા પ્રકારની ખરીદી કરવામાં આવે છે તેના પરથી પણ તેમને જાહેરાતો બતાવવામાં આવે છે.

રીટેલ કંપનીઓ દ્વારા ફેસબુકને ગ્રાહકોના નામ ફોન નંબર અને ઈમેઇલ એડ્રેસ અને તેઓએ કઈ પ્રોડક્ટ ખરીદી છે તે બધી જ વિગતો પહોંચાડવામાં આવે છે ત્યારબાદ ફેસબુક દ્વારા તેના પરથી તે ગ્રાહકોને તેના અનુસંધાને જાહેરાતો બતાવવામાં આવે છે.

ફેસબુક મોટાભાગના તેના પૈસા જાહેરાતો વહેંચી અને બનાવે છે ત્રીજા કોટની અંદર ગયા વર્ષે ફેસબુક 17.6 બિલિયન ડોલર હતી જેમાંથી 17.3 બિલિયન ડોલર એ માત્ર જાહેરાત માટે ફેસબુક દ્વારા કરવામાં આવ્યા હતા.

કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ઇન્ડસ્ટ્રી માટે એક સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ છે.

કંપનીના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ પદ્ધતિને કારણે રિટેલર્સ પણ તેના ગ્રાહકો સુધી પહોંચી શકે છે અને તેના માટે તેઓએ માત્ર ઓફલાઈન ઇવેન્ટ જેવી કે ઇન્સ્ટોલ પરચેસ ને ફેસબુક ની સાથે શેર કરવાની રહેશે જેથી તેઓ પોતાના ગ્રાહકો સુધી જાહેરાત ના માધ્યમ દ્વારા પહોંચી શકે.

ઘણા બધા અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા ક્રેડિટ પર ફેસબુક દ્વારા કેવી રીતે ટાર્ગેટ એડવર્ટાઈઝમેન્ટ કરવામાં આવે છે તેના વિશે જણાવવામાં આવ્યું હતું.

મિસિસ એન્ડ ફિલ્ડ સ્પોર્ટીંગ ગુડ્સ આ બે એવા રિટેલર છે કે જેણે પહેલાથી જ ફેસબુક સાથે હાથ મિલાવી લીધો છે.

ફેસબુક એ ગયા વર્ષે તે વાતને સ્વીકારી હતી કે યુઝર્સ દ્વારા જે ફોન નંબર તેમના સિક્યુરિટી પર માટે આપવામાં આવે છે તેનો ઉપયોગ તેમને જાહેરાતો ટાર્ગેટ કરવા માટે પણ કરવામાં આવે છે.

ગિઝમોડો દ્વારા યુ.એસ. બે યુનિવર્સિટીના શિક્ષણવિદો દ્વારા કરવામાં આવેલા સંશોધન કાર્યની જાણ કર્યા પછી, સોશિયલ નેટવર્ક વ્યક્તિગત માહિતીના ટુકડાઓનો ઉપયોગ કરે છે જે વ્યક્તિઓ તેને જાહેરાતોને લક્ષ્ય બનાવવા માટે સ્પષ્ટપણે પ્રદાન કરતી નથી, જેના પછી ફેસબુકે જાહેરાતોને લક્ષ્યાંકિત કરવા માટે વપરાશકર્તાઓના ફોન નંબરના ઉપયોગની પુષ્ટિ કરી હતી.

જુલાઈ મહિનાની અંદર ફેસબુક દ્વારા અમુક પગલાં પ્રોડ્યુસ કરવામાં આવ્યા હતા કે જેને કારણે યૂઝર્સ જાણી શકે કે તેમની માહિતી કઈ જગ્યાએ કેવી રીતે તેમને જાહેરાતો ટાર્ગેટ કરવા માટે વાપરવામાં આવી રહી છે અને તેને એડ્રેસ પણ કરવાની અનુમતિ ફેસબુક દ્વારા આપવામાં આવી રહી હતી જેને કારણે એડવર્ટાઈઝમેન્ટ આર ગેટિંગ ને પોતાના પ્લેટફોર્મ પર યુઝર્સ વધુ સારી રીતે સમજી શકે.

અને પોતાના પ્લેટફોર્મ પર વધુ ટ્રાન્સપરન્સી અને કંટ્રોલ જળવાઈ રહે તેના માટે ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ વધુ વિગતવાર ગેટિંગ અને ઇન્ટરેસ્ટ કેટેગરી વગેરે જેવી બાબતો વિશે જણાવશે જેથી કઈ રીતે તેમને એક જાહેરાત બતાવવામાં આવી રહી છે તેના વિશે જાણી શકાય.

જો તમે તમારા ફેસબુક પર ઘણી બધી જાહેરાતોના બોમ્બે થી બચવા માંગતા હો તો તેના માટે પ્રાઈવેસી સેટિંગ્સની અંદર જઈ અને એડવર્ટાઈઝમેન્ટ રેફરન્સ ની અંદર જાઓ કે જ્યાં તમે તમને કેવા પ્રકારની અને કેટલી જાહેરાતો બતાવવામાં આવે તેને કસ્ટમાઇઝ કરી શકો છો.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook Now Tracks in-store shopping data

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X