ફેસબુકે તમારા સોસોયલ મીડિયા ના એડિક્શન માટે નવું તુલ લોન્ચ કર્યું

|

સોસોયલ મીડિયા જાયન્ટ ફેસબુક તમને તેમની એપ પર ઓછો ટાઈમ સ્પેન્ડ કરવા માટે ઈચ્છે છે, હા તમે તે સાચું જ વાંચ્યું છે. આ ફીચર વિષે આ વર્ષે જૂન માં વાત કરવા માં આવી હતી. પરંતુ ઘણા બધા વિલંબ બાદ આ ફીચર હવે અંતે બહાર આવી ગયું છે. અને આ તુલ નું નામ 'યોર ટાઈમ પણ ફેસબુક' રાખવા માં આવેલ છે. અને તે ધીમે ધીમે બધા જ યુઝર્સ માટે લોન્ચ કરવા માં આવી રહ્યું છે અને તે તમે તમારા જીવન નો કેટલો સમય ફેસબુક પર વિતાવ્યો છે તેની એક એક મિનિટ નો હિસાબ આપશે.

ફેસબુકે તમારા સોસોયલ મીડિયા ના એડિક્શન માટે નવું તુલ લોન્ચ કર્યું

આ ડેશબોર્ડ દ્વારા તમે તમારી સોશિયલ લાઈફ ને વધુ સારી રીતે મેંજ કરી શકશો અને તેની અંદર તમને દરરોજ નો અને આખા અઠવાડિયા નો કુલ અને દરરોજ નો એવરેજ કેટલો સમય તમે ફેસબુક ની એપ પર વિતાવો છો તેની માહિતી આપવા માં આવશે.

અને ફેસબુક તમને ટાઈમ લિમિટ સેટ કરી અને રિમાઇન્ડર સેટ કરવા ની પણ અનુમતિ આપે છે કે જે નક્કી કરેલ સમય પછી તમને લોગઓફ થવા નું રિમાઇન્ડર આપે છે. અને ફેસબુકે ;મ્યુટ પુશ નોટિફિકેશન' નામ ના ફીચર ને પણ લોન્ચ કર્યું છે જે અમુક સમય માટે નોટિફિકેશન ને મ્યુટ કરે છે.

સોસોયલ મીડિયા ના વધુ પડતા ઉપીયોગ ના કારણે ઘણી બધી ગંભીર માનસિક બીમારી થઇ શકે છે જેમકે, ડિપ્રેશન, નિરાશા અને worthlessness. ફેસબુકે ઘણા બધા મેડિકલ પ્રોફેશનલ્સ સાથે વાત કરી અને આ નવા ફીચર્સ ને લોન્ચ કર્યા છે જેના કારણે યુઝર્સ ને આ પ્લેટફોર્મ પર કેટલો સમય વિતાવવો અને વિતાવવો જૉ તેવી વસ્તુ પર વધુ આઝાદી મળી શકે.

અને ફેસબુક ના પ્રતિ સ્પર્ધી ગૂગલે પણ એક આવું જ ફિઝિકલ વેલબિઈંગ ટૂલ વિકસાવ્યું છે. અને કૂકબુક ની જેમ નહિ પરંતુ ગુગલ સેટ કરેલ ટાઈમ લિમિટ બાદ એપ ને લોક કરી નાખે છે.

ફેસબુક નું આ તુલ અત્યારે માત્ર સ્માર્ટફોન પૂરતું જ ઉપલબ્ધ કરવા માં આવ્યું છે ડેસ્કટોપ માટે નહિ. ટૂલને ઍક્સેસ કરવા માટે, એપ્લિકેશનને લોંચ કરો અને ઉપર જમણે ખૂણે હેમબર્ગર આયકન પર ટેપ કરો. 'ગોપનીયતા સેટિંગ્સ' પર સ્ક્રોલ કરો અને 'તમારા સમય પર Facebook' પર ટેપ કરો.

અને આવનારા સમય માં ફેસબુક યુઝર્સે કેતો સમય એકટીવલી ફેસબુક પર વિતાવ્યો અને કેટલો સમય સામાન્ય સ્ક્રોલ કરી અને ફોટોઝ જોયા તેમ અલગ અલગ પણ દર્શાવી શકે તેવું માનવા માં આવી રહ્યું છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Facebook launches 'Your Time' tool to help you with social media addiction

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X