Just In
- 12 hrs ago
એમ આધાર રિવ્યુ આ અગરે ડેપોની અંદર ત્રણ પ્રોફાઇલ જોડવાની અનુમતિ આપે છે
- 1 day ago
એરટેલ અને જીઓ દ્વારા રીટેલર્સ માટે હાયર ઈન્સેન્ટીવ આપવા માં આવી રહ્યો છે
- 1 day ago
ગુગલ ઇન્ડિયા ની અંદર આ 10 સ્માર્ટફોનને સૌથી વધુ સર્ચ કરવામાં આવ્યા હતા
- 2 days ago
શું તમે જાણો છો કે google તમારી દરેક લોકેશન ને સેવ કરી રહ્યું છે
Don't Miss
ફેસબુકે લાખો પાસવર્ડ ને એક્સપોઝ કરી નાખ્યા, કોને અસર થઇ છે અને તમે શું કરી શકો છો?
ફરી એક વખત ફેસબુકે એક ખુબ જ મોટી ભૂલ કરી છે, અને તમને ફરી એક વખત તેને ડીલીટ કરવા નો એક ખુબ જ સારો ચાન્સ પણ આપ્યો છે. કેમ કે જે થોડા સમય પહેલા એક સિક્યુરિટી બ્લીચ થયું હતું તેના કારણે લાખો યુઝર્સ નો ડેટા દાવ પર લાગી ગયો હતો. અને કંપની એ કબુલ્યું હતું કે ઘણા આબધા લોકો નો ડેટા તેમના ઇન્ટર્નલ સર્વર પર સાદા ટેક્સ્ટ ની અંદર જ સ્ટોર કરવા માં આવ્યો હતો. અને આ બાબત વિષે સૌથી પહેલા કર્બ્સ દ્વારા રિપોર્ટ કરવા માં આવ્યો હતો. અને આ પાસવર્ડ બ્રીચ વિષે તમારે જાણવા જેવી બધી જ બાબતો અહીં જણાવવા માં આવેલ છે.
ઘણા બધા એકાઉન્ટ ના પાસવર્ડ ને સાદા ટેક્સ્ટ ની અંદર જ સ્ટોર કરવા માં આવ્યા હતા અને તે બધા જ પાસવર્ડ ઘણા આબધા કર્મચારીઓ દ્વારા સર્ચ કરી શકાય તેમ હતા.
અને આ સિક્યૂટરીટી ફળો દ્વારા 200 થી 300 મિલિયન યુઝર્સ ના પાસવર્ડ અત્યારે રિસ્ક પર મુકાઈ ગયા હતા.
અને ફેસબુક યુઝર્સ ની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ ના યુઝર્સ ના પાસવર્ડ પણ એક્સપોઝ થઇ ગયા હતા.
જોકે સાચા આંકડા હજુ સુધી આવ્યા નથી પરંતુ, અરુચીવર્સ ને 2012 જેટલા જૂં પાસવર્ડ જોવા મળ્યા હતા.
ફેસબુકએ જણાવ્યું હતું કે તેના પાસવર્ડ મેનેજમેન્ટ સિસ્ટમમાં બગ વિશે હજારો લાખો ફેસબુક લાઇટ વપરાશકર્તાઓ, અન્ય કરોડો ફેસબુક વપરાશકર્તાઓ અને હજારો હજારો વપરાશકર્તાઓને સૂચિત કરવાની યોજના છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સે માત્ર એક જ વસ્તુ કરવા ની છે અને તે છે જલ્દી થી જલ્દી તમારા પાસવર્ડ ને બદલી નાખો.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓએ શું કરવું જોઈએ નહીં: તેમના Facebook અને Instagram પાસવર્ડ્સનો ઉપયોગ વિવિધ સેવાઓમાં કરો
ફેસબુકે યુઝર્સ ને ટીપ આપતા જણાવ્યું હતું કે તમે તમારા બધા જ એકાઉન્ટ માટે બને એટલો કોમ્પ્લેક્સ પાસવર્ડ સેટ કરો
ફેસબુક તરફથી પાસવર્ડ ટીપ: તમારા ફેસબુક એકાઉન્ટને સુરક્ષિત કરવા માટે સુરક્ષા કી અથવા બે-પરિબળ પ્રમાણીકરણ સક્ષમ કરવાનું ધ્યાનમાં લો.
-
22,990
-
29,999
-
14,999
-
28,999
-
34,999
-
1,09,894
-
15,999
-
36,591
-
79,999
-
71,990
-
14,999
-
9,999
-
64,900
-
34,999
-
15,999
-
25,999
-
46,669
-
19,999
-
17,999
-
9,999
-
22,160
-
18,200
-
18,270
-
22,300
-
32,990
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790