Just In
બગ ના કારણે ફેસબુક દ્વારા કોરોના વાયરસ ની પોસ્ટ ડીલીટ થઇ ગઈ
આજ ના સમય ની અંદર જયારે કોરોના વાયરસ અને કોવિદ વાયરસ જેવા ટોપિક આજ ના સમય ની અંદર ચર્ચા નો વિસ્ય બની ચુક્યા છે ત્યારે મોટા મીડિયા હાઉસ ની એ જવાબદારી બને છે કે તેઓ લોકો ને આ બાબત ને વિષે અપડેટેડ રાખી શકે, અને તેઓ લોકો ને તેવા વિષે બધી જ માહિતી આપી શકે. પરંતુ ફેસબુક દ્વારા ફરી એક વખત તેઓ પોતાના ઓઉપસ મોમેન્ટ ની અંદર વ્ય ગયા છે કેમ કે એક બગ ના કારણે કોરોના વાયરસ ની પોસ્ટ ડીલીટ થઇ ચુકી હતી. અને આ બગ ના કારણે તેને ઘણા ભાડા યુઝર્સ ને કોરોના વાયરસ ને લગતી પોસ્ટ ને શેર કરવા ની અનુમતિ આપી ન હતી અને અમુક પોસ્ટ ને હાઇડ પણ કરી નાખી હતી.

અને જયારે આ પ્રકાર ના કોઈ પણ ન્યુઝ ને શેર કરવા માં આવે છે ત્યારે ફેસબુક દ્વારા એવી માહિતી આપવા માં આવે છે કે, આ અમારા કમ્યુનિટી સ્ટાન્ડર્ડ્સ ની બહાર જાય છે જેથી તેને શેર કરી શકાશે નહિ. જેના વિષે એક ઓનલાઇન રિપોર્ટ ની અંદર પણ જણાવવા માં આવ્યું હતું, ત્યાર બાદ ફેસબુક દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આવું એટલા માટે કરવા માં આવે છે કે અમે લોકો ને ખોટા સમાચાર અને જાહેરાતો ફેલાવા થી અટકાવ માંગીએ છીએ.
અને આ બાબત વિષે ફેસબુક ના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, અમે આ બાબત વિષે તાપસ કરી રહ્યા છીએ અને આ સમસ્યા નું નિવારણ ઓન બને તેટલું જલ્દી લેવા માં આવશે. અને ફેસબુક ના વાઇસ પ્રેસિડન્ટ પ્રોડક્ટ ના વ્યક્તિ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, આ સમસ્યા નું નિવારણ ચોક્સસ થી કરવા માં આવશે પરંતુ તેની અંદર કેટલો સમય લાગી શકે છે તેના વિષે અત્યાર થી કોઈ પણ વસ્તુ કહેવી અઘરું છે તેવું તેમને પોતાના ટ્વીટર પોસ્ટ ની અંદર જણાવાયું હતું.
પરંતુ જે પોસ્ટ ને ફેસબુક ના બગ દ્વારા કાઢી નાખવા માં આવી હતી તેને ત્યાર પછી રીસ્ટોર પણ કરવા માં આવી હતી. ત્યાર પછી ટ્વીટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ફેસબુક દ્વારા જે એબ્યુઝીવ વેબસાઈટ ને કાઢવા માટે જે ઓટોમેટેડ સિસ્ટમ નો ઉપીયોગ કરવા માં આવે છે તેની અંદર જ કોઈ ખરાબી ને કારણે તેણે બીજી પણ ઘણી બધી પોસ્ટ ને ડીલીટ કરી નાખી હતી. અને ત્યાર બાદ ફેસબુક ના સ્પોક્સ પર્સન દ્વારા તે વાત ની પણ પુષ્ટિ કરવા માં આવી હતી કે, આ બગ તેના કારણે ન હતું કે ફેસબુક દ્વારા તેમના લોકો ને કોરોના વાયરસ ના કારણે વર્ક ફ્રોમ હોમ માટે જણાવવા માં આવ્યું હતું તેના કારણે આ સમસ્યા સર્જ્યા ન હતી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470