Facebook પબ્લિક કમેન્ટ ને કમેન્ટ રેન્કિંગની સાથે વધુ મિનિંગફુલ બનાવી રહ્યું છે.

By Gizbot Bureau
|

ફેસબુક ની અંદર જે વાતચીતો ચાલે છે તેની અંદર ઘણી વખત બીજા બધા વાચકોને કન્ફ્યુઝન થતું હોય છે કેમકે જે કામની કમેન્ટ હોય છે તે નીચે દબાઈ જતી હોય છે. શું કે પહેલાથી જ તેની અંદર રેન્કિંગ સિસ્ટમ આપવામાં આવી છે કે જે ખૂબ જ chaoti કઈ રીતે રચાયેલા કમેન્ટ્સ ની અંદર એક ઓર્ડર બનાવે છે અને હવે વેબસાઇટ દ્વારા એક નવો બદલાવ લાગુ કરવામાં આવેલ છે જે તેમની આ સિસ્ટમને વધુ સારી બનાવે છે. અને આ સોશિયલ મીડિયા જાયન્ટ દ્વારા તેના વિશે પણ વાત કરવામાં આવી હતી કે આ નવું ફીચર કઈ રીતે કામ કરશે.

Facebook પબ્લિક કમેન્ટ ને કમેન્ટ રેન્કિંગની સાથે વધુ મિનિંગફુલ બનાવી

ફેસબુકે જણાવ્યું હતું કે કોમેન્ટ સેકશન ને વધુ મિનિંગફુલ બનાવવા માટે તેઓ તે કમેન્ટ ને વધુ બતાવશે કે જે વાતચીત કોઈ પેજ અથવા વ્યક્તિ દ્વારા કરવામાં આવી છે કે જેને ખરેખર પોસ્ટ કરી છે. અને ત્યાર બાદ જો તે પોસ્ટની અંદર તે વ્યક્તિના ફ્રેન્ડ દ્વારા કોઈ રિએક્શન અથવા રીપ્લાય આપવામાં આવ્યો છે તો તેને પણ હાઇલાઇટ કરવામાં આવશે.

એમને ખબર નથી તેમને જણાવી દઈએ કે facebook પાસે અત્યારે પણ તમે ટ્રેકિંગ સિસ્ટમ છે અને અત્યારે તેઓ પબ્લિક પોસ્ટ કે જે અલગ અલગ પેજીસ દ્વારા કરવામાં આવે છે અને એવા લોકોની પોસ્ટ કે જેના ઘણા બધા ફોલ્ટ હોય તેમની અંદર આ ફીચરનો ઉપયોગ કરે છે અને તેના દ્વારા તેઓને અને જે સારી કોમેન્ટ હોય તેને આગળ દર્શાવે છે. અને આ કામ ઘણા બધા પેરામીટર્સ ને ધ્યાનમાં લઈ અને ત્યારબાદ મૂકવામાં આવતું હોય છે. અને તે લોકો એ વાતનું પણ ખૂબ જ ધ્યાન રાખતા હોય છે કે જેઓ એન્ટિક અને સાચી કોમેન્ટ છે તેને જ હાઇલાઇટ કરવામાં આવે અને તેવું કરવા માટે તેમની પાસે એક ફિલ્ટરિંગ પ્રક્રિયા છે જેના દ્વારા તેઓ ખોટી અને કમેન્ટ ને કાઢે છે.

અને ફેસબુક દ્વારા એક બ્લોક પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે, લોકો પોતાના પોસ્ટની અંદર કૉમેન્ટને હાઇડ કરવી અથવા તેને ડિલીટ કરવી અથવા કમેન્ટ સાથે થવું તેના વિશે નક્કી કરી શકે છે અને લિંકિંગ સિસ્ટમ તે એ લોકો માટે જ છે કે જેમના ખૂબ જ વધુ ફોલોઅર્સ હોય પરંતુ એ પ્રકારના પેજીસ અથવા લોકો કે જેમના ઘણા બધા ફોલોઅર્સ છે તેઓ કમેન્ટ કિંગફિશરને ઓફ પણ કરી શકે છે અને એવા લોકો કે જેમના ઘણા બધા ફોલોઅર્સ નથી તે લોકો ને આ ફિચર આપવામાં આવતું નથી કેમ કે તેમની અંદર પહેલાથી જ ઓછી કમેન્ટ હોય છે પરંતુ કોઈ પણ વ્યક્તિ આ ફીચરને સેટિંગ્સ ની અંદર જઈ અને ઓન કરી શકે છે.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Facebook Brings In A New Feature For The Comment Section

Get breaking news alerts from Gujarati Gizbot

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Gizbot sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Gizbot website. However, you can change your cookie settings at any time. Learn more