ફેસબુક દ્વારા આ માત્ર ડેસ્કટોપ માટે રહેલા ફીચરને સ્માર્ટફોન પર લઇ આવવામાં આવે છે

By Gizbot Bureau
|

ફેસબુક દ્વારા એક નવા એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે જેનું નામ ક્રિએટર સ્ટુડિયો છે કે જે ક્રિકેટર્સને પબ્લિશર્સ માટે બનાવવામાં આવી છે જેથી તેઓ પોતાના સ્માર્ટફોન દ્વારા સીધું પોસ્ટ કરી શકે આ એપને બંને એન્ડ્રોઇડ અને આઇઓએસ યૂઝર્સ માટે લોન્ચ કરવામાં આવી છે અને લગભગ વેબસાઈટ વેરિએન્ટ ના બધા જ ફીચર્સને આ એપ ની અંદર આપવામાં આવી છે તેનું નામ ક્રિએટર સ્ટુડિયો છે. અને આ એપની મદદથી ક્રિએટર્સ એક કરતાં વધુ ફેસબુક પેજ ને પોતાના સ્માર્ટફોનની મદદથી મેનેજ કરી શકશે.

ફેસબુક દ્વારા આ માત્ર ડેસ્કટોપ માટે રહેલા ફીચરને સ્માર્ટફોન પર લઇ આવવા

ફેસબુક ક્રિએટર સ્ટુડિયો એપ એક રીતે સ્ટુડિયો ડેસટોપ ની સાથે મળી અને કામ કરે છે જેથી યુઝર્સને ઘણા બધા ફીચર્સ જેવા કે એંગેજમેન્ટ મેટ્રિક્સ વગેરે ને એપ ની અંદર પણ આપવામાં આવે છે. અને સાથે સાથે તેની અંદર એડમીન અને એડિટર્સ અને પેજ ની અંદર કમેન્ટ મેનેજ કરવા માટે અને મેસેજનો રિપ્લાય દેવા માટે સિધુ એક્સેસ પણ આપવામાં આવે છે સાથે સાથે તેઓ વિડીયોના ટાઇટલને પણ એડિટ કરી શકે છે અને તેના ડિસ્ક્રિપ્શન ને પણ એડિટ કરી શકે છે સાથે સાથે તેઓ પોસ્ટને ડિલીટ પણ કરી શકે છે અને ડ્રાફ્ટ તરીકે સેવ કરી અને રીશેડ્યુઅલ પણ કરી શકે છે.

અને આ એપ ની અંદર મલ્ટી એકાઉન્ટ સપોર્ટ પણ આપવામાં આવ્યો છે જેથી યુઝર્સ એક જ મનની અંદર ઘણા બધા પેજીસ ની અંદર આવ જાવ કરી શકે.

ફેસબુક દ્વારા તેમના બ્લોગ પોસ્ટની અંદર જણાવવામાં આવ્યું હતું કે, આ એપની આજથી શરૂઆત કરવામાં આવી રહી છે અને આખા વિશ્વની અંદર બધા જ ક્રિકેટર્સને પબ્લિશર્સ તેનો ઉપયોગ કરી શકશે, આ એપ એક લીટર સ્ટુડિયો ના ટેસ્ટ વર્ઝનનું ઇવોલ્યુશન છે અને તેનું મોબાઈલ કોમ્પ્લીમેન્ટ પણ છે કે જે ક્રિએટ અને પબ્લિશર્સ અને તેમના કન્ટેન્ટને મેનેજ કરવા તેને ટ્રેક કરવા તેનું પરફોર્મન્સ જોવા વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ માટે ઉપયોગમાં લેવામાં આવે છે બીપી, અને તેના ડેસ્કટોપ વર્ષની જેમ આ એપ ની અંદર પણ તેની બધી જ સુવિધા યુઝર્સ પોતાના મોબાઇલ ફોન પર મેળવી શકશે.

ગયા અઠવાડિયાની અંદર પણ અમુક એવા પ્રકારના રિપોર્ટ સામે આવ્યા હતા જેની અંદર ફેસબુક દ્વારા એક્સપરિમેન્ટલ એપ લોન્ચ કરવામાં આવ્યું હતું જેનું નામ હોબી હતું જેની અંદર યુઝર્સને પોતાના પર્સનલ પ્રોજેક્ટ ની અંદર તેમના ફોટોઝને સેવ કરવા અને ઓર્ગેનાઈઝ કરવાની અનુમતિ આપવામાં આવતી હતી કે જે ખૂબ જ પ્રખ્યાત એપ પિન્ટરેસ્ટ ને મળતું હતું, અને તેવું પણ કહેવામાં આવ્યું હતું કે ફેસબુક ની અંદર કામ કરતી એક ટીમ દ્વારા આ એપને બનાવવામાં આવી હતી કે જેને અમુક જીવનની અંદર આઇફોન યૂઝર્સ માટે થોડા સમય માટે ઉપલબ્ધ પણ કરવામાં આવી હતી, અને એવી પણ વાતો સાંભળવામાં આવી હતી કે આ એપ ની અંદર યુઝર્સને વીડિયો બનાવી અને પોતાના મિત્રો અને પરિવારની સાથે પોતાના પ્રોજેક્ટની સાથે શેર કરવાની અનુમતિ પણ આપવામાં આવી હતી.

Best Mobiles in India

Read more about:
English summary
Facebook brings Creator Studio to smartphones.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X