Just In
- 496 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 497 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 498 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 499 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon Great India Republic Days saleની જાહેરાત, પ્રીમિયમ ફોન્સ પર મળશે ડિસ્કાઉન્ટ
Amazon Great India Republic Days saleની જાહેરાત થઈ ચૂકી છે. સૌથી લોકપ્રિય ઈ કોમર્સ વેબસાઈટ પર અપકમિંગ સેલની જાહેરાત થઈ ચૂકી છે, ત્યારે હવે ઈંતેજારી તેના પર મળનારા સેલ અને ડિસ્કાઉન્ટની છે. આ વર્ષના પહેલા અને સૌથી મોટા સેલ Amazon Great India Republic Days saleનું પેજ વેબસાઈટ પર લાઈવ પણ કરી દેવાયું છે. આ સેલ દરમિયાન કેટલીક બેન્કના કાર્ડ પર ડિસકાઉન્ટ મળશે. બજેટ રેન્જથી લઈને પ્રીમિયમ સુધીના સ્માર્ટફોન ડિસ્કાઉન્ટ સાથે ખરીદી શકાશે.

Amazon Great India Republic Days sale
જો કે, હજી સુધી Amazon Great India Republic Days saleની ડેટ જાહેર નથી થઈ. માઈક્રો વેબસાઈટ પર હજી તો કમિંગ સૂન જ લખેલું આવી રહ્યું છે. જેનો અર્થ છે કે ટૂંક સમયમાં આ સેલ શરૂ થવાનું છે. કંપની ટૂંક સમયમાં જ આ સેલની તારીખો પણ જાહેર કરે તેવી શક્યતા છે.
ઓફર્સ વિશે વાત કરીએ તો, હાલ જાહેર થયેલી માઈક્રો સાઈટ મુજબ આ સેલમાં સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના કાર્ડ દ્વારા ખરીદી કરવા પર 10 ટકાનું ડિસ્કાઉન્ટ મળશે. ફોન્સ પર શું ઓફર મળશે, તે હજી જાહેર કરવામાં નથી આવ્યું. પરંતુ અમે તમને એ જણાવી શકીએ છીએ કે બજેટ, મિડ રેન્જ અને પ્રીમિયમ સેગમેન્ટના કયા કયા ફોન પર ડિસ્કાઉન્ટ મળશે.
આ પ્રીમિયમ ફોન્સ પર મળશે છૂટ
OnePlus 11R
એમેઝોનના સેલ દરમિયાન ગ્રાહકો OnePlus 11R સ્માર્ટફોન સસ્તામાં ખરીદી શક્શે. 100 W SuperVOOC ચાર્જિંગ સપોર્ટ ધરાવતો આ સ્માર્ટફોન ક્વાલકોમ સ્નેપડ્રેગન 8 જેન 2 પ્રોસેસરથી સજ્જ છે. સેલના પેજ મુજબ આ ફોનની કિંમત 56,999 રૂપિયા કરતા ઓછી થઈ જશે. જો કે નવી કિંમત શું હશે, તે હજી જાહેર નથી કરાયું.
iPhone 13
આ સેલ દરમિયાન આઈફોન 13 પર પણ બમ્પર ડિસ્કાઉન્ટ મળશે. સેલ દરમિયાન આ ફોનની કિંમત શું હશે, તે જાહેર નથી કરાયું પરંતુ આઈફોન 13 50 હજાર કરતા ઓછી કિંમતે મળવાની શક્યતા છે.
Motorola Razr 40
મોટોરોલાના આ ફોલ્ડેબલ ફોન પર પણ બમ્પર ડિસકાઉન્ટ મળશે. અન્ય ફોનની જેમ તેની કિંમત પણ જાહેર નથી કરવામાં આવી. પરંતુ તેની કિંમત 56,999 રૂપિયા કરતા ઓછી જરૂર હશે.
આ ઉપરાંત વીવો, રિયલમી, શાઓમી, iQOO અને ઓપ્પો સહિત ઘણી કંપનીઓના ફોન્સ પર ડિસ્કાઉન્ટ મળવાનું છે. આશા છે કે કંપની કંપની સેલ શરૂ થતા પહેલા ડિસ્કાઉન્ટ ઓફર્સ જાહેર કરશે. ઉલ્લેખનીય છે કે પ્રાઈમ મેમ્બર્સ માટે આ સેલ 1 દિવસ વહેલા શરૂ થશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications