સસ્તામાં ખરીદો આ શાનદાર ગેમિંગ લેપટોપ્સ, મળી રહ્યું છે ધરમખ ડિસ્કાઉન્ટ

By Gizbot Bureau
|

ગેમિંગ લેપટોપ લેવું તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ લેપટોપ પર તમે હેવી ગેમ્સ રમવાની સાથે સાથે ફોટો અને વીડિયો એડિટિંગ જેવા કામ પણ સરળતાથી કરી શકો છો. આ લેપટોપ હેન્ગનથી થતા. આજે અમે તમને કેટલાક એવા ગેમિંગ લેપટોપ્સ વિશે જણાવીશું, જે એમેઝોન ઈન્ડિયા પર ખૂબ જ સસ્તામાં મળી રહ્યા છે. આજે આ લિસ્ટમાં તમને એવા લેપટોપ વિશે ડિટેઈલમાં માહિતી આપીશું જેના પર બમ્પર ડિસ્કાઉન્ટ છે તેમજ EMIની પણ સુવિધા મળી રહી છે.

સસ્તામાં ખરીદો આ શાનદાર ગેમિંગ લેપટોપ્સ, મળી રહ્યું છે ધરમખ ડિસ્કાઉન્ટ

Acer Aspire 5

Acer Aspire 5 લેપટોપમાં તમને 15.6 ઈંચની IPS ડિસ્પ્લે મળે છે. આ લેપટોપની સ્ક્રીન એસર કલર ઈન્ટેલિજન્સ ટેક્નીકથી સજ્જ છે. જેનો સ્ક્રીન ટુ બોડી રેશિયો 81 ટકા છે. આ લેપટોપમાં 12TH Gen Intel core i5 પ્રોસેસર છે.સાથે જ તેમાં NVIDIA GeForce RTX 2050 ગ્રાફિક કાર્ડ આપવામાં આવ્યું છે. સાથે જ આ લેપટોપમાં 720P HD વેબકેમ અને USB Type A, HDMI જેવા પોર્ટ આપવામાં આવ્યા છે. આ લેપટોપની કિંમત 54,990 રૂપિયા છે. જેના પર IDFC બેન્ક તરફતી 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 2,666 રૂપિયાના હપ્તાની સુવિધા મળે છે.

MSI GF64 Thin

MSI GF64 Thin ગેમિંગ લેપટોપ વિન્ડોઝ 11 પર કામ કરે છે. આ લેપટોપમાં મોટી ડિસ્પ્લે મળે છે, જેનું રિઝોલ્યુશન 1920×1080 પિક્સલ અને રિફ્રેશ રેટ 144Hz છે. આ લેપટોપ Intel Core i7 પ્રોસેસર, 8 GB રેમ અને 512 GB સ્ટોરેજ કેપેસિટી ધરાવે છે. આ લેપટોપમાં Nvidia Geforce RTX 3050 ગ્રાફિક કાર્ડ આપવામાં આવ્યું છે. આ લેપટોપની માર્કેટ પ્રાઈઝ 64,990 રૂપિયા છે. જેના પર હાલ 2000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ અને 3,151 રૂપિયાના EMI મળ રહ્યા છે. આ ઉપરાંત 12,000 રૂપિયાનું એક્સચેન્જ ઓફર પણ મળે છે.

ASUS TUF

ASUS TUF ગેમિંગ લેપટોપ 15.6 ઈંચની FHD ડિસ્પ્લેથી સજ્જ છે. જેનો રિફ્રેશ રેટ 144 Hz છે. આ લેપટોપમાં Intel Core i7 પ્રોસેસર અને NVIDIA GeForce RTX 3050 Ti ગ્રાફિક કાર્ડ આપવામાં આવ્યું છે. જે 16 GB સુધીની રેમ અને 512 GB સ્ટોરેજ ધરાવે છે. આ લેપટોપ પર વિન્ડોઝ 11 હોમનો સપોર્ટ મળે છે. માર્કેટમાં ASUS TUF લેપટોપની કિંમત 69,9090 રૂપિયા છે. જેના પર તમને 12 હજાર રૂપિયાની એક્સચેન્જ ઓફર અને 2 હજાર રૂપિયાનું બેન્ક ડિસ્કાઉન્ટ મળે છે. આ ઉપરાંત તમે 3,393ના સરળ હપ્તે પણ ખરીદી શકાય છે.

Best Mobiles in India

English summary
Exclusive Deals: Top 3 Gaming Laptops with Heavy Discounts – Uncover the Details Now!

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X