ઘરમાં લગાવો આ ઈલેક્ટ્રોનિક નળ, ગરમ પાણી માટે ગીઝરની જરૂર નહીં પડે

By Gizbot Bureau
|

શિયાળો પૂરબહારમાં જામેલો છે, અને ઠંડી કચકચાવીને પડી રહી છે. આવા સમયમાં દરેક વ્યક્તિના નાહવા માટે ગરમ પાણીનીજ રૂર પડે છે. જો તમે ગરમ પાણી માટે ગીઝર લગાવવાનું વિચારી રહ્યા છો, તો બે મિનિટ ઉભા રહો. ખાસ કરીને કિચનમાં વાસણ ધોવા માટે ગરમ પાણીનું ગિઝર લગાવવું તમારા ખિસ્સાને બારે પડી શકે છે. ગિઝરના પૈસા તો તમને વધારે પડશે જ સાથે જ તમારું લાઈટબિલ પણ વધી જશે. આવી સ્થિતિમાં વૉટર હીટર ટેપ તમારી જરૂરિયાત પૂરી કરી શકે છે .જી હાં, વૉટર હીટર ટેપ બજેટમાં સસ્તા અને હાઈ ક્વોલિટીવાળા હોય છે. આ ટેપ ગણતરીની મિનિટોમાં પાણી ગરમ કરી દે છે. ખાસ વાત એ છે કે આ હીટર ટેપ ખૂબ ઓછી વીજળી યુઝ કરે છે. આ ટેપ તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો.

ઘરમાં લગાવો આ ઈલેક્ટ્રોનિક નળ, ગરમ પાણી માટે ગીઝરની જરૂર નહીં પડે

ZSIGNS Instant Electric Water Heater Faucet Tap Hot Tap

ZSIGNS Instant Electric Water Heater Faucet Tap Hot Tapની કિંમત એમેઝોન પર 2499 રૂપિયા છે. જો કે હાલ આ ટેપ પર 53 ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ તમે તેને માત્ર 1175 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઈન્સ્ટન્ટ વૉટર હીટર ટેપ છે, જેને તમે કિચનમાં લગાવી શકો છો. આ ટેપ 300 W પાવર સાથે પાણીને તાત્કાલિક ગરમ કરી દે છે.

NEW’C Water Heater & Tankless Electric Fast Water Heating Tap

NEW’C Water Heater & Tankless Electric Fast Water Heating Tapની કિંમત એમેઝોન પર 3,499 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ હાલ એમેઝોન તેના પર 66 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. જે બાદ આ ટેપની કિંમત માત્ર 1,174 રૂપિયા થઈ જાય છે. આ ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિક વૉટર હીટર ટેપ પણ 300 W પાવર સાથે પાણીને તાત્કાલિક ગરમ કરી દે છે.

Hubsch Electric Water Heater And Tankless Fast Water Heating Tap

Hubsch Electric Water Heater And Tankless Fast Water Heating Tapની કિંમત એમેઝોન પર 2999 રૂપિયા રાખવામાં આવી છે. પરંતુ હાલ આ ટેપ પર પણ 58 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. ડિસ્કાઉન્ટ બાદ તેને તમે 1,245 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિક વૉટર હીટર ટેપ પણ 300 W પાવર સાથે આવે છે. જેનો ઉપયોગ તમે કિચન સહિત વૉશ એરિયામાં પણ કરી શકો છો.

Catron Instant Electric Water Heater Faucet Tap Hot Tap

Catron Instant Electric Water Heater Faucet Tap Hot Tapની એમેઝોન પર કિંમત 2999 રૂપિયા છે. પરંતુ તેના પર 53 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. જે બાદ તમે તેને 1399 રૂપિયામાં ખરીદી શકો છો. આ ઈન્સ્ટન્ટ ઈલેક્ટ્રિક વૉટર હીટર ટેપ પણ 300 Wનો પાવર ધરાવે છે, જેના પર એલઈડી ડિસ્પ્લે પણ મળે છે. આ ડિસ્પ્લે પર પાણી કેટલું ગરમ છે, તે તાપમાન દર્શાવવામાં આવે છે.

Best Mobiles in India

English summary
Electronic taps that will help you for warm water in kitchen

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X