Just In
- 494 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 495 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 496 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 497 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Electric Toothbrush તમારા દાંતને બનાવશે ચોખ્ખા, કિંમત 500થી ઓછી
આપણી દુનિયા હવે ડિજિટલ અન ગેજેટ્સમય બની ગઈ છે. નાના મોટા દરેક કામ ઈન્ટરનેટ અથવા તો ઈલેક્ટ્રોનિક ગેજેટથી થાય છે. બગીચાના સાધનોથી લઈને ઘરમાં પોતા મારવા સુધી દરેક માટે ઈલક્ટ્રોનિક ગેજેટ અવેબેલ છે. શરીરને ચોખ્ખું રાખવાથી લઈને મનોરંજન માટે ગેજેટ્સ તમારી સેવામાં હાજર છે. એટલા બધા ગેજેટ્સ અવેલેબલ છે કે શું ખરીદવું શું ન ખરીદવું તે સવાલ થઈ જાય. એટલે જ આજે અમે તમારા માટે એવા 5 ઈલેક્ટ્રોનિક ટૂથબ્રશની યાદી અને તેમની ખાસિયતો લઈને આવ્યા છીએ, જે તમારું કામ સરળ બનાવશે. જો તમે ઈલેક્ટ્રોનિક ટૂથબ્રશ વાપરો છો કે વાપરવું છે, તો આ 5માંથી એક પસંદ કરજો.

beatXP Buzz Electric Toothbrush
આ ઈલેક્ટ્રિક ટૂથબ્રશની કિંમત 399 રૂપિયા છે. જે બ્લૂ અને પિંક એમ બે કલરમાં મળે છે. આ ટૂથ બ્રશમાં બે બ્રશ હેડ્સ તેમજ ત્રણ કલીનિંગ મોડ્સ છે. આ ટૂથબ્રશ રિચાર્જેબલ બેટરી ધરાવે છે. ત્રણ કલાક ચાર્જ કરવા પર આ બ્રશ 30 દિવસ સુધી કામ કરે છે.
MINISO Electric Toothbrush
આ ઈલેક્ટ્રિક બ્રશની કિંમત માત્ર 300 રૂપિયા છે. જે પર્પલ, નેવી બ્લૂ, પિંક અને વ્હાઈટ કલરમાં અવેલેબલ છે. આ બ્રશમાં સિંગર AA R6 બેટરી હોય છે. આ બ્રશ ત્રણ એડિશનલ બ્રશ હેડ્સ ધરાવે છે.
Caresmith SPARK One Electric Battery Toothbrush
આ ઈલેક્ટ્રિક ટૂથબ્રશની કિંમત માત્ર 349 રૂપિયા છે. જે બ્લૂ અને વ્હાઈટ એમ બે કલર વેરિયંટમાં અવેબેલ છે. આ ટૂથ બ્રશ એક મિનિટમાં 30,000 સ્ટ્રોક કરી શકે છે. આ ઈલેક્ટ્રોનિક બ્રશ IPX7 વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્સ કોટિંગ ધરાવે છે. આ બ્રશમાં AA સાઈઝની એક બેટરી હોય છે, જે બ્રશને પાવર આપે છે.
AGARO Rex Dlx Sonic AA Batter Electric Toothbrush
આ ઈલેક્ટ્રોનિક ટૂથબ્રશની કિંમત 449 રૂપિયા છે. આ બ્રશ પિંક અને બ્લૂ એમ બે કલરમાં અવેલેબલ છે. આ ઈલેક્ટ્રિક ટૂથબ્રશ ખાસ કરીને બાળકો માટે ડિઝાઈન કરવામાં આવ્યું છે. જેમાં જુદા જુદા 6 બ્રશિંગ મોડ્સ છે. જ્યારે બે બદલી શકાય તેવા બ્રશ હેડ્સ પણ છે. આ ટૂથબ્રશ પેન્સિલ સેલ પર કામ કરે છે. એટલે તેની લાઈફ વધારે લાંબી હોય છે.
BALLON SONIC Electric Toothbrush SMILE 1.0
આ ઈલેક્ટ્રિક ટૂથબ્રશની કિંમત 499 રૂપિયા છે, જે બ્લેક, મિંટ ગ્રીન અને વ્હાઈટ એમ ત્રણ કલરમાં આવે છે. આ બ્રશ પણ એક મિનિટમાં 30,000 સ્ટ્રોક્સ આપી શકે છે. આ ટૂથબ્રશ ચાર બ્રશ હેડ્સ ધરાવે છે. જે IP67 વૉટર અને ડસ્ટ રેઝિસ્ટન્ટ કોટિંગથી પ્રોટેક્ટેડ છે. એક વખત ચાર્જ કર્યા બાદ આ ટૂથબ્રશનો તમે એક મહિના સુધી વપરાશ કરી શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications