Just In
- 3 days ago
YouTube Premiumનું સબસ્ક્રીપ્શન 12 મહિના માટે મળશે મફત, બસ આટલું કરો
- 4 days ago
Amazon OnePlus Nord 2T 5G Quiz: આપો માત્ર 5 સવાલના જવાબ, જીતો Nord 2T 5G ફોન સહિત આકર્ષક ઈનામ
- 4 days ago
Realme GT 2 Master Edition જુલાઈમાં થશે લોન્ચ, જાણો ફીચર્સ અને અંદાજિત કિંમત
- 5 days ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
ઈલેક્શન કમિશન દ્વારા cVIGIL એપ ને લોન્ચ કરવા માં આવી
ઈલેક્શન કિમશને 2019 ની લોક સભા ની ચૂંટણી પહેલા એક એપ ને લોન્ચ કરી છે, જેનું નામ cVIGIL રાખવા માં આવેલ છે, અને આ એપ દ્વારા આપણા દેશ ના નાગરિક ને કોઈ પણ પ્રકાર ના કોડ ઓફ કન્ડક્ટ ને તોડવા ના રિપોર્ટ અને રેકોર્ડ કરવા ની અનુમતિ આપે છે. આ એપ દ્વારા લોકો ફોતર્પઝ અને વિડિઓઝ ઉતારી શકે છે. અત્યારે આ એપ ને માત્ર એન્ડ્રોઇડ યુઝર્સ માટે જ લોન્ચ કરવા માં આવેલ છે અને તેનો ઉપીયોગ કરવા માટે તમારે એક સામાન્ય સરળ સાઇનપ ની પ્રિકયા માંથી પસાર થવું પડશે.

અને યુઝર્સ આ એપ ને ગુગલ પ્લે સ્ટોર પર થી ફ્રી માં ડાઉનલોડ પણ કરી શકે છે. અને ત્યાર બાદ આ એપ પહેલા તમારા સ્માર્ટફોન ના કેમેરા નું એક્સેસ માંગશે. ત્યાર બાદ તે તમારા સ્માર્ટફોન ની ગેલેરી નું એક્સેસ માંગશે અને ત્યાર બાદ તે તમારા ટ્રેકિંગ ની અનુમતિ માંગશે.
અને એક વખત તમે એપ ને બધી જ પરમિશન આપી દીધી ત્યાર બાદ તેના પર તમારે રજીસ્ટર થવું પડશે. તેના માટે પ્રથમ તમારે તમારો ફોન નંબર આપવો પડશે અને ત્યાર બાદ ઓટીપી. ત્યાર બાદ તમારે તમારું આંખુ નામ અને એડ્રેસ અંખવું પડશે. ત્યાર બાદ તમે એપ નો ઉપીયોગ કરવા માટે એકદમ તૈયાર છો.
ત્યાર બાદ તમને સ્ક્રીન પર મુખ્ય બે આઇકોન જોવા મળશે જેમાંથી એક ફોટોઝ લેવા માટે છે અને બીજું વિડિઓ શૂટ કરવા માટે છે.
અને તેની સાથે સાથે ઈલેક્શન કમિશને 15 બાબતો જણાવી છે જેના વિષે તમે ફરિયાદ કરી શકો છો. જે જીછે જણાવવા માં આવેલ છે.
1. નાણાં વિતરણ
2. ભેટ / કૂપન્સ વિતરણ
3. દારૂ વિતરણ
4. પરવાનગી વિના પોસ્ટરો / બેનરો
5. આક્રમણ, ધમકી પ્રદર્શન
6. પરવાનગી વિના વાહનો અથવા કૉલેજો
7. ચુકવેલ સમાચાર
8. પ્રોપર્ટી ડિફેસીમેન્ટ
9. મતદાન દિવસે મતદારો પરિવહન
10. મતદાન મથકના 200 મીટરની અંદર ઝુંબેશ ચલાવવી
11. પ્રતિબંધ સમયગાળા દરમિયાન અભિયાન
12. ધાર્મિક અથવા સાંપ્રદાયિક ભાષણો / સંદેશાઓ
13. મંજૂર સમયની બહાર બોલનારાઓનો ઉપયોગ.
14. ફરજિયાત ઘોષણા વિના પોસ્ટરો
15. જાહેર રેલીઓનું પરિવહન
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086