Just In
- 491 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 492 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 493 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 494 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Earbuds નથી થઈ રહ્યા ફોન સાથે કનેક્ટ? તો આ સિમ્પલ ટ્રિકથી સોલ્વ કરો પ્રોબ્લેમ
ઘણીવાર એવું થાય કે આપમા ઈયરબડ્સ ફોન સાથે કનેક્ટ ન થતા હોય. આવી સ્થિતિમાં પહેલો વિચાર એવો આવે કે આપણા ઈયરબડ્સ બગડી ગયા છે. એટલે આપણે તેને બદલવાનું વિચારતા હોઈએ છીએ. પરંતુ જો તમારા ઈયરબડ્સ પણ ફોન સાથે કનેક્ટ નથી થતા, તો તમારે ચિંતા કરવાની જરૂર નથી.
તમે માત્ર એક સેટિંગ ઓન કરીને તમારા ઈયરબડ્સને તમારા ફોન સાથે કોઈ પણ પ્રકારની સમસ્યા વગર કનેક્ટ કરી શકો છો. ચાલો જાણી લઈએ કે આ કયું સેટિંગ છે, અને તેને કેવી રીતે ઓન કરી શકાય છે.

ઈયરબડ્સને ફોનથી કનેક્ટ કરવા માટે આ ટ્રિક ફોલો કરો.
સ્ટેપ 1: સૌથી પહેલા તમારા ફોનમાં સેટિંગ્સ ઓપ્શનમાં જાવ.
સ્ટેપ 2: હવે થોડું નીચેની બાજુ સ્ક્રોલ કરો અને એડિશનલ સેટિંગ પર જઈને તેના પર ક્લિક કરો.
સ્ટેપ 3: અહીં તમને ડેવલપર ઓપ્શન દેખાશે, તેના પર ક્લિક કરો.
સ્ટેપ 4: થોડું નીચેની બાજુ સ્ક્રોલ કરશો, એટલે તમને બ્લૂટૂથના કેટલાક સેટિંગ્સ દેખાશે.
સ્ટેપ 5: હવે આ સેટિંગને ધ્યાનથી વાંચો, જેવું તમને મેક્સિમમ કનેક્ટેડ બ્લૂટૂથ ઓડિયો ડિવાઈસનો ઓપ્શન મળશે કે તરત તમને દેખાશે, કે તમારો ફોન કે તમારું ડિવાઈસ બીજા કેટલા ડિવાઈસ સાથે કનેક્ટેડ છે.
સ્ટેપ 6: હવે તમે આ સેટિંગને કસ્ટમાઈઝ પણ કરી શકો છો. જો તેમાં એક ડિવાઈસ ઓપ્શન ઓન છે, તો તમે 5 ઓડિયો ડિવાઈસ ઓપ્શન પર ક્લિક કરો.
ક્લિયર અવાજ મેળવવા માટે આટલું કરો
જો તમારા ઈયરબડ્ઝમાં ક્લિયર અવાજ નથી આવી રહ્યો અને તમારો ફોન ઓપન એચડી ઓડિયોને સપોર્ટ કરે છે, તો આ સેટિંગને ઓન કરવાની જરૂર છે.
સૌથી પહેલા આ સેટિંગમાં જશો, એટલે તમને ઓડિયોનું ટોગલ દેખાશે. આ ટોગલ અનેબલ કરી દો. તેનાથી તમારા ફોનમાં ક્લિયર અવાજ આવશે. આ ઉપરાંત ઘણીવાર ઈયરબડ્સમાં કચરો ભેગો થઈ જવાથી પણ સ્પષ્ટ અવાજ નથી આવતો. એટલે તમારે સમયાંતરે ઈયરબડ્સને સાફ કરતા રહેવું જોઈએ. તેનાથી તમારા ફોનમાં અવાજની ક્વોલિટી સારી આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications