31 ડિસેમ્બર ની ડેડલાઈન પહેલા ઈપીએફઓ ની વેબસાઈટ પર ઈ નોમિનેશન કઈ રીતે ફાઈલ કરવું?

By Gizbot Bureau
|

કોરોના વાઇરસ ની મહામારી ને કારણે રીટારમેન્ટ ફન્ડ બોડી ઈપીએફઓ દ્વારા જાહેરાત કરવા માં આવી હતી કે, બધા જ સબસ્ક્રાઇબર્સ દ્વારા 31 મી ડિસેમ્બર 2021 પહેલા ઓનલાઇન ઈ નોમિનેશન ફાઈલ કરવું જરૂરી છે. તેમણે પોતના સ્ટેટમેન્ટ ની અંદર જણાવ્યું હતું કે, સબસ્ક્રાઇબર્સ દ્વારા તેમના જીવન સાથી, બાળકો અને માતા પિતા ની સુરક્ષા માટે ઓનલાઇન પીએફ, પેંશન અને ઇન્સ્યોરન્સ જેવી વસ્તુઓ માટે ઈ નોમિનેશન કરાવવું જોઈએ.

31 ડિસેમ્બર ની ડેડલાઈન પહેલા ઈપીએફઓ ની વેબસાઈટ પર ઈ

તમારે ઈપીએફઓ ની વેબસાઈટ પર શા માટે ઈ નોમિનેશન કરાવવું જોઈએ?

ઓનએન ઈપીએફઓ ની વેબસાઈટ પર ઈ નોમિનેશન ભરવા થી મેમ્બર ના મૃત્યુ પર પ્રોવિડન્ટ ફન્ડ, પેંશન અને ઇન્સ્યોરન્સ માં મદદ મળે છે. અને નોમિની ને ઓનલાઇન ક્લેમ મુકવા માં પણ મદદરૂપ થાય છે.

તો તમે ઈપીએફઓ ની વેબસાઈટ પર ઈ નોમિનેશન કઈ રીતે ફાઈલ કરી શકો છો તેના વિષે જાણો.

પહેલા પીએફ એકાઉન્ટ હોલ્ડેર દ્વારા ફોર્મ 2 ની હાર્ડ કોપી ભરી અને જેતે પીએફ ઓફિસ ની અંદર જમા કરાવવું પડતું હતું, પરંતુ હવે ડિજિટલ ઇન્ડિયા પ્રોગ્રામ ની અંતર્ગત પીએફ એકાઉન્ટ હોલ્ડર પોતાના ઘરે બેઠા તેમના નોમિનેશન ને માત્ર અમુક મિનિટો ની અંદર અપડેટ કરી શકે છે. તો જો તમે 31મી ડિસેમ્બર પહેલા ઈપીએફઓ ની વેબસાઈટ પર ઈ નોમિનેશન ને ફાઈલ કરવા માંગતા હોવ તો નીચે જણાવેલ સ્ટેપ્સ ને અનુસરો.

- સૌથી પહેલા ઈપીએફઓ ની ઓફિશિયલ વેબસાઈટ પર વિઝીટ કરો.

- ત્યાર પછી યૂએએન અને પાસવર્ડ દ્વારા લોગીન કરો.

- તેના પછી મેનેજ ટેબ ની અંદર થી ઈ નોમિનેશન ને પસન્દ કરો.

- ત્યાર પછી સ્ક્રીન પર પ્રોવાઈડ ડિટેલ્સ ટેબ આવશે તેમાં સેવ પર ક્લિક કરો.

- પરિવાર ના ડેક્લેરેશન ને અપડેટ કરવા માટે યસ પર ક્લિક કરો.

- તેના પછી એડ ફેમેલી ડિટેલ્સ પર ક્લિક કરો.

- કુલ શેર ને ડિક્લેર કરવા માટે નોમિનેશન ડિટેલ્સ પર ક્લિક કરો.

- તેના પછી સેવ ઈપીએફ નોમિનેશન પર ક્લિક કરો.

- ત્યાર પછી ઓટીપી જનરેટ કરવા માટે ઈ સાઈન પર ક્લિક કરો. ત્યાર પછી તમારા આધાર કાર્ડ ની સાથે જે મોબાઈલ નંબર જોડેલો હશે તેની અંદર એક ઓટીપી આવશે તેને એન્ટર કરો.

Best Mobiles in India

Read more about:
English summary
E-Nomination On EPFO: Steps To File E-Nomination

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X