ડીઓટી આવતા મહિનાથી લોસ્ટ મોબાઇલ માટે સિસ્ટમ ટ્રેક કરી શકે છે

By Gizbot Bureau
|

એક ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર આવતા મહિને એક નવા ટેકનોલોજી સોલ્યુશન ને લોન્ચ કરી શકે છે કે જે ખોવાયેલા અથવા ચોરી થયેલા ફોનને શોધવા માટે બનાવવામાં આવ્યું છે. અને ત્યાર બાદ તેમણે જણાવ્યું હતું કે તે ફોનની અંદર થી સીમકાર્ડ કાઢી નાખવામાં આવ્યું હોય અથવા તે ફોનના આઇએમઇઆઇ નંબરને પણ બદલી નાખવા આવ્યો હોય તેમ છતાં પણ તે ડિવાઇસને ટ્રેક કરી શકાશે.

ડીઓટી આવતા મહિનાથી લોસ્ટ મોબાઇલ માટે સિસ્ટમ ટ્રેક કરી શકે છે

સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ jiotv એ આ ટેકનોલોજી સર્વિસ ની સાથે તૈયાર છે અને તેને આવતા મહિને ઓગસ્ટ ની અંદર લોન્ચ કરવામાં આવી શકે છે.

અને ઓફિસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ ટેક્નોલોજી હવે તૈયાર થઈ ચૂકી છે અને ડિપાર્ટમેન્ટ મિનિસ્ટર ને તેને લોન્ચ કરવા માટે રોજ પણ કરશે પાર્લામેન્ટ ફેશન ના પુરા થયા બાદ તેથી એવું માનવામાં આવી રહ્યું છે કે તેને આવતા મહિનાની અંદર લોંચ કરવામાં આવી શકે છે.

અત્યારે જે પાર્લામેન્ટની અંદર સ્ટેશન ચાલી રહ્યું છે તે ૨૬મી જુલાઈ સુધી ચાલશે.

અને તેમણે જણાવ્યું હતું કે તેઓ આઇ.એમ.આઇ ડેટાબેઝ કે જે દરેક મોબાઇલ ઓપરેટર પાસે હશે તેની સાથે કનેક્ટ કરે છે. અને તે દરેક નેટવર્ક ઓપરેટર માટે સેન્ટ્રલ સિસ્ટમ બ્લેક લિસ્ટ મોબાઇલ ટર્મિનલ તરીકે કામ કરશે. અને સ્માર્ટફોનને ઉપર જણાવેલ કેટેગરી ની અંદર મુકવામાં આવશે જેથી જો તેની અંદરથી સીમકાર્ડ કાઢી લેવામાં આવે તેમ છતાં તેને ટ્રેક કરી શકાશે.

આઇએમઇઆઇ નંબર a15 આંકડાનો એક યુનિક સિરિયલ નંબર છે કે જે દરેક મોબાઇલ ડિવાઇસીસ ની અંદર global ઇન્ડસ્ટ્રીયલ બોડી csma અથવા તેની ઓથોરાઇઝ કરેલી ઘોડી સ્માર્ટફોનને આવતી હોય છે અને જ્યારે કોઈપણ યુઝર્સ પોતાના ખોવાયેલા ફોનની તપાસ કરવા માટે આવશે ત્યારે તેઓ પાસે પોતાના ફોનનો આઇએમઇઆઇ નંબર હોવો ફરજિયાત રહેશે.

અને ઓફિસર દ્વારા આગળ જણાવવામાં આવ્યું હતું કે આ ટેક્નોલોજી સર્વિસ વિશે સૌથી પહેલા પાયલોટ પ્રોજેક્ટ મહારાષ્ટ્રની અંદર કરવામાં આવ્યો હતો.

Best Mobiles in India

Read more about:
English summary
DoT to start tracking system to find lost mobiles

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X