Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
DoT એ નવા સિમ કાર્ડ મેળવવા માટે નવી ગાઈડલાઈન ઇસ્યુ કરી છે, તેના વિષે જાણો
DoT એ નવું સિમ કાર્ડ મેળવવા માટે નવી ગાઈડ લાઇન્સ બહાર પડી છે. અને આ ગાઈડ લાઇન્સ ડિપાર્ટમેન્ટે ટેલિકોમ ઓપરેટર્સ ને આધાર કાર્ડ ની જરૂર વગર કેવાયસી નોર્મ્સ પુરી કરવા માટે જણાવ્યા બાદ બહાર પાડવા માં આવી છે. આ અઠવાડિયા ની શરૂઆત માં DoT એ ટેલ્કોઝ માટે નવા સિમ કાર્ડ કેનક્શન માટે ની વિધિ જાહેર કરી છે જેની અંદર ડિજિટલ કેવાયસી નો ઉપીયોગ કરવા માં આવશે. અને આના કારણે હવે તેઓ નવા સબસ્ક્રાઇબર્સ ને જોડી શકશે.

તમારા સર્વિસ પ્રોવાઇડર ના રિટેલ સ્ટોર પર જાવ તમારા ડ્યું આઇડેન્ટિફિકેશન અને એડ્રેસ પ્રુફ સાથે
જે લોકો ને નવું મોબાઈલ કેનક્શન લેવું છે તેમને ઓથોરાઈઝડ ર્વિસ સેન્ટર ની મુલાકાત લેવી પડશે. અને તેમની પાસે આઇડેન્ટિટી અને એડ્રેસપ્રુફ વેગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ હોવા જોઈએ.
ત્યાં રિટેલ સ્ટોર સ્ટોર ની અંદર લાઈફ ફોટો પાડી અને CAF ફોર્મ પર લગાવવા માં આવશે.
ગ્રાહક નો લાઈવ ફોટો રિટેલ સ્ટોર ની અંદર લેવા માં આવશે. અને તે ફોટા ને ગ્રાહક સંપાદન ફોર્મ (સીએફએફ) પર લગાવવા માં આવશે.
લાઈવ ફોટોઝ ની અંદર CAF નંબર સાથે વોટરમાર્ક અને GPS કોર્ડીનેટસ હશે
આ લાઈવ ફોટા ની અંદર CAF નંબર ની સાથે વોટરમાર્ક, GPS કોર્ડીનેટસ રિટેલ આઉટલેટ નું નામ અને યુનિક કોડ પણ હશે. અને તેની નાદર તારીખ અને સમય પણ આપવા માં આવશે.
દરેક આઇડેન્ટિટી પ્રુફ વોટરમાર્કડ હોવા જોઈએ
ફોટા ની સાથે સાથે દરેક પ્રુફ જેમ કે એડ્રેસ પ્રુફ વગેરે પણ ટેલિકોમ ઓપરેટેટર દ્વારા વોટરમાર્કડ હોવા જોઈએ.
CAF ની મેન્ડેટરી ફિલ્ડ QR કોડ દ્વારા ઓટો ફીલ કરી શકાય છે
સીએફએફના તમામ ફરજિયાત ક્ષેત્રો ભરવાની જરૂર છે. ID પુરાવા જ્યાં QR કોડ્સ ઉપલબ્ધ છે, તે સ્કૅન કરી શકાય છે જેથી જરૂરી માહિતી સ્વતઃ-વસતિ હોઈ શકે. ઉદાહરણ તરીકે, જો કોઈ ગ્રાહક તેનો આધાર કાર્ડ વહેંચે છે, તો નામ, લિંગ, જન્મ તારીખ વગેરે જેવી વિગતો સ્વતઃ-વસતિ હોઈ શકે છે.
રિટેલ ઓઉટલેટે ગ્રાહક ની આઇડેન્ટિટી અને એડ્રેસ પ્રુફ મળી ગયા નું ડેક્લેરેશન આપવું પડશે.
અને રિટેલ આઉટલેટ દ્વારા ગ્રાહક ના લાઈવ ફોટા સહીત જે આઇડેન્ટિટી અથવા એડ્રેસ પ્રુફ લેવા માં આવ્યું છે તેનું ડેક્લેરેશન તેઓએ ગ્રાહક ના આલ્ટર્નેટ મોબાઈલ નંબર પર આપવા નું રહેશે. કે જે ટેલ્કો સાથે રજીસ્ટર્ડ છે.
OTP ની સફળ માન્યતા CAF પર ગ્રાહકે કરેલી સહી પર થી માનવા માં આવશે.
અને રિટેલરે લાઈવ ફોતો લીધા નું પણ OTP મારફતે ડેક્લેરેશન આપવું પડશે.
અને સબસ્ક્રાઇબર ને ભવિષ્ય માટે ટ્રાન્સેક્શન આઈડી આપવા માં આવશે.
ટેલ્કો એ જમા કરાવવા માં આવેલ પ્રુફ ના ડોક્યુમેન્ટ ની ઓથેન્ટીસીટી તપાસવા ની રહેશે.
ટેલિકોમ કંપનીએ ગ્રાહક દ્વારા સુપરત કરેલા તમામ દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ કર્યા પછી જ સિમ કાર્ડ સક્રિય કરવામાં આવશે.
ગ્રાહકો નું ટેલી વેરિફિકેશન પૂર્ણ થઇ ગયું છે.
અને ત્યાર બાદ ગ્રાહક નું ટેલી વેરિફિકેશન પણ પૂર્ણ થઇ જશે. જો ગ્રાહકે તેમનો કોઈ આલ્ટર્નેટ મોબાઈલ નંબર આપ્યો હોઈ તો 5ડિજિટ ના OTP નો ઉપીયોગ ટેલી વેરિફિકેશન અને ફાઇનલ સર્વિસ ને શરૂ કરવા માટે કરવા માં આવશે.
અને એક દિવસ માં એક PoI અને PoA પર 2 સિમ કાર્ડ આપવા માં આવશે
વૈકલ્પિક ડિજિટલ કેવાયસી પ્રક્રિયાનો ઉપયોગ કરીને ટેલિકોમ ઓપરેટર દ્વારા ગ્રાહકને પોઓઆઈ, પોઓએ દસ્તાવેજ દીઠ દર દિવસ માત્ર બે મોબાઇલ જોડાણો આપવામાં આવશે.
અને આ વેરિફિકેશન ની રીતે બીજે રહેતા લોકો તેમજ ફોરેનર્સ માટે પણ રાખવા માં આવેલ છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications