Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
કોરોના વાયરસ ના રક્ષણ ના આ વોટ્સએપ મેસેજ થી પણ બચો
આજે આખા વિશ્વ ની અંદર લોકો કોરોના વાયરસ ને લઇ અને ચિંતા કરી રહ્યા છે કે તે ધીમે ધીમે આખા વિશ્વ ની અંદર પ્રસરી ના જાય. અને તેના કારણે આજે આખાવ વિશ્વ ની અંદર આ વાયરસ એ એક ચર્ચા નો વિષય પણ બની ચૂક્યું છે, આ વાયરસ ને કારણે ઘણું બધું નુકસાન થઇ શકે છે પણ તેટલું જ નુકસાન તેને લઇ અને તેના વિષે જે ખોટી માહિતીઓ ફરી રહી છે તેના કારણે પણ થઇ શકે છે.

અને જ્યારે થી કેરળ ની અંદર આ વાયરસ ના 3 કેસ ને ઓફિશિયલી જાહેર કરવા માં આવ્યા છે ત્યાર પછી ભારત ની અંદર પણ લોકો તેના વિષે ખુબ જ વાંચી રહ્યા છે અને તેના થી બચવા માટે વધુ ને વધુ માહિતી એકઠી કરી રહ્યા છે. અને જયારે મોટા ભાગ ના લોકો માટે વોટ્સએપ એ એક ખુબ જ અગત્ય નો ઇન્ફોર્મેશન નો ભાગ છે ત્યારે તેની અંદર આ વાયરસ ને લઇ અને ઘણી બધી ખોટી માહિતીઓ પણ ફરી રહી છે.
અને ભારત ની અંદર એક વોટ્સએપ મેસેજ કે જે કોરોના વાયરસ ના રક્ષણ વિષે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે તે છે એન95 માસ્ક પહેરવા નો, અને તે મેસેજ ની અંદર જણાવવા માં આવ્યું છે કે આ પ્રકાર ના માસ્ક ને કઈ રીતે પહેરવું જેથી તે સરખી રીતે કામ કરે તેના વિષે ડોકટરો ને પણ ખબર હોતી નથી. અને તે મેસેજ ની અંદર જણાવ્યું છે કે આ માસ્ક ને સાચી રીતે પહેરવા ની રીત અને કોરોના વાયરસ થી બચવા ની રીત એ છે કે તમે ઈન્ફેક્ટેડ છો.
કે નહીં તેના પર આધાર રાખે છે. અને તે મેસેજ ની અંદર વધુ માં જણાવવા માં આવે છે કે જો તમારી તબિયત ખરાબ હોઈ તો તમારે બધી જ જગ્યા પર આ પ્રકાર ના મેડિકલ માસ્ક ને પહેરવું જોઈએ અને તેના કલર વાળા ભાગ ને બહાર ની તરફ પહેરવું જોઈએ, જેથી તમે આ વાયરસ ને ફેલાવતા બચાવી શકો. અને જો તમારી તબિયત ખરાબ ના હોઈ તો ત્યારે તમારે સફેદ ભાગ બહાર ની તરફ રહે તે રીતે તેને પહેરવું જોઈએ.
અને જેમને ખબર નથી તેમને જણાવ દઈએ કે તમે કઈ રીતે માસ્ક પહેરો છો તેના થી કોઈ જ ફર્ક પડતો નથી. કેમ કે જે ટિપિકલ એન95 માસ્ક આવે છે તે ફિલ્ટર ની સાથે આવે છે એ તેના થી કોઈ જ ફર્ક પડતો નથી કે તમે ક્યાં કલર ના ભાગ ને બહાર ની તરફ પેહરી રહ્યા છો. પરંતુ બધી જ જગ્યા પર સતત માસ્ક પેહરી રાખવું એ કદાચ બધા જ લોકો ને ફાવી ન પણ શકે. તેવું એક ડોક્ટર દ્વારા પણ જણાવવા માં આવ્યું હતું.
અને તેથી આ પ્રકાર ના ખોટા વોટ્સએપ મેસેજીસ થી જરૂર થી બચવું જોઈએ અને માસ્ક નો ઉપીયોગ જયારે જે રીતે કરવા નો હોઈ તે રીતે જ કરવો જોઈએ.
અહીં એક વસ્તુ ની નોંધ લેવી ખાસ જરૂરી છે કે કોરોના વાયરસ માટે કોઈ પણ અલગ થી માસ્ક બનાવવા માં આવ્યું નથી. તેથી વહેંચનાર ની વાતો માં આવી અને આ પ્રકાર ના માસ્ક ની ખરીદી કરવી નહીં. તમે કોઈ પણ સારી ક્વોલિટી ના એન95 માસ્ક નો ઉપીયોગ કરશો તે સારી રીતે જ કામ કરશે. અને માસ્ક ને કારણે તમે વધુ રક્ષણ જરૂર થી પ્રાપ્ત થાઈ છે પરંતુ તેના કારણે તમે સંપૂર્ણ રીતે કોરોના વાયરસ થી બચી શકતા નથી કેમ કે તે બીજા પણ ઘણી બધી રીતે ફેલાય શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications