આ ખતરનાક ડીલેવરી મેસેજને ઓપન કરવો નહીં

By Gizbot Bureau
|

તમારી બેંકની વિગતોને ચોરી કરવા માટે હવે આરોપીઓ દ્વારા હવે નવો રસ્તો અપનાવવામાં આવી રહ્યો છે. જેની અંદર તમને હવે ખોટા એસએમએસ અને ઈ-મેલ મોકલવામાં આવી રહ્યા છે કે તમને જેનાથી એવું લાગે કે તે કુરીઅર ડિલિવરી ટ્રેકિંગ રિક્વેસ્ટ કંપનીઓ દ્વારા મોકલવામાં આવી રહી છે જેની અંદર ફેક્સ જેવી કંપનીનું નામ પણ વાપરવામાં આવી રહ્યું છે. અને આ એસએમએસ અથવા ઈ-મેલ ગ્રાહકોને સાચો લાગે તેના માટે તેમના સાચા નામનો ઉપયોગ પણ તેની અંદર કરવામાં આવે છે.

આ ખતરનાક ડીલેવરી મેસેજને ઓપન કરવો નહીં

દાખલા તરીકે તમારો ખોટો મેસેજ તમને આ પ્રકારે મોકલવામાં આવી શકે છે, હાઈ અભિષેક તમારો ફેડએક્સ પેકેજ આ ટ્રેકિંગ નો કોડ એએસઆઈ-2975-7865-એમ એન 8 9 એ તમારી માટે ડિલિવરી પ્રેફરન્સ સેટ કરવા માટે રાહ જોઈ રહ્યું છે ત્યારબાદ તમને એક લીંક આપવામાં આવતી હોય છે કે જે ખોટી હોય છે અને તેના પર ક્લિક કરવાથી તમારી બધી જ બેન્કિંગની વિગતો અને તમારી બીજી બધી અંગત વિગતોને ચોરી કરવામાં આવે છે. જેના દ્વારા તેઓ દ્વારા ખૂબ જ સરળતાથી તમારા પૈસાની ચોરી પણ કરી શકાય છે.

અને આ બાબતને લઈ અને ફેડએક્સ દ્વારા એક એડવાઇઝરી નોટિસ જાહેર કરવામાં આવી છે કે જેની અંદર કંપની દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓ દ્વારા કોઈપણ પ્રકારની રિક્વેસ્ટ પેકેજને ટ્રેક કરવા માટે ગ્રાહકો પાસેથી કોઇપણ પ્રકારની અંગત વિગતો અથવા બેન્કની વિગતો માગવામાં આવતી નથી.

આ પ્રકારના મેસેજ ને ઓપન કર્યા વિના તેને ડીલીટ કરી નાખવો જોઇએ અને તેના વિશે તમારા ફ્રેન્ડસની અંદર abuse@FedEx કંપનીને જાણ પણ કરવી જોઈએ.

જ્યારે કૌભાંડકારો ફેડએક્સ બ્રાન્ડનો ઉપયોગ તેમના ગેરવર્તણૂંક ચલાવવા માટે કરે છે, ત્યારે વાચકોએ ધ્યાન રાખવું જોઈએ કે કોઈ પણ કુરિયર કંપની ફક્ત રેન્ડમ એસએમએસ મોકલીને ચુકવણી અથવા અન્ય કોઈપણ સેવાઓ માટે વિનંતી કરશે નહીં. શંકાના કિસ્સામાં, ખૂબ જ આગ્રહણીય છે કે તમે નોંધાયેલા ગ્રાહક સંભાળ નંબર પર સંપર્ક કરો અથવા આ બાબત તપાસવા માટે સત્તાવાર વેબસાઇટ પર લોગઇન કરો.

"કપટપૂર્ણ ઇમેઇલ્સ ઓનલાઇન અને ઓફલાઈન કૌભાંડોની સૌથી સામાન્ય પદ્ધતિ છે. આવા ઇમેઇલ્સ તમને પ્રતિષ્ઠિત સ્ત્રોતમાંથી હોવાનો ફ્રોડ કરવા માટે ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છે. ફેડએક્સ ચેતવણી આપે છે કે તેઓ સંવેદનશીલ વ્યક્તિગત એકાઉન્ટ માહિતી શેર કરવાનો પ્રયાસ કરી શકે છે અથવા તમને ચુકવણી મોકલી શકે છે.

ઘણી બધી વખત એવું પણ બનતું હોય છે કે તમને કોઈ ખોટા કસ્ટમરકેર નંબર પરથી કોલ કરવામાં આવતો હોય છે જેની અંદર તમને જણાવવામાં આવતું હોય છે કે તમારું એક પેકેજ આવ્યું છે અને તે તમારા માટે ડિલિવરી માટે રાહ જોઈ રહ્યું છે પરંતુ તેના માટે તમારે એક નાની ટેક્સ માટેની અમાઉન્ટ ચૂકવવી પડશે આ રકમ હંમેશા ખૂબ જ નાની રાખવામાં આવે છે પરંતુ તેની પાછળનો તેમનો હેતુ તમારી બેંકની વિગતો ચોરી કરવાનો હોય છે.

Best Mobiles in India

English summary
Do Note Open An Unknown Link From A Courier Delivery Message

Best Phones

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X