Just In
- 6 hrs ago
ઈન્ટરનેટ પર આ 10 વેબસાઈટનો કરો ઉપયોગ, તમારા રોજિંદા કામ બની જશે સાવ સરળ
- 9 hrs ago
Apple આપી રહ્યું છે ફ્રી AirPods, MacBook, iPads પર ખાસ ડિસ્કાઉન્ટઃ આ રીતે મળશે લાભ
- 1 day ago
ભારતમાં Netflixના પ્લાન હજી પણ થઈ શકે છે સસ્તા, Netflix લૉન્ચ કરશે આ ખાસ સબસ્ક્રીપ્શન
- 1 day ago
તમારા WhatsApp ચેટને આ સરળ રીતે એન્ડ્રોઈડ સ્માર્ટ ફોનમાંથી iPhoneમાં કરો ટ્રાન્સફર
તમારે વોટ્સએપ ની અંદર આ ભૂલોને કરવી બંધ કરવી જોઈએ
જો આપણે સામાન્ય રીતે વિચારીએ તો વોટ્સએપ એ માત્ર ચેટિંગ માટેની એક એપ છે પરંતુ આટલા વર્ષોથી લોકપ્રિય હોવાને કારણે તે આજના સમયની અંદર સંપૂર્ણ રીતે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બની ચૂક્યું છે તેની અંદર હવે ચેટ ગ્રુપ છે સ્ટેટસ મેસેજીસ વિડીયોકોલ વગેરે જેવી ઘણી બધી વસ્તુઓ થઈ શકે છે. પરંતુ તેની અંદર સૌથી મોટી તકલીફ એ છે કે તેની અંદર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવાની અને એક્સેપ્ટ કરવાની પદ્ધતિ નથી જેને કારણે તમારા કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર જેટલા પણ લોકો હશે તે બધા જ તમને તમારા વોટ્સએપ પર શોધી શકે છે. અને તેના કારણે વોટ્સએપ પર તમારે આ વસ્તુ કરવી અત્યારથી બંધ કરી દેવી જોઈએ.

-તમારે દર થોડા સમય પર સમય કાઢી અને તમારા સ્માર્ટફોનની અંદર કોન્ટેક્ટ લિસ્ટ અને ચેક કરવું જોઈએ અને તમે જે વ્યક્તિ સાથે હવે ટચમાં નથી તેમના કોન્ટેક્ટ ડીલીટ કરવો જોઈએ. અને જો તમે એવું વિચારતા હો કે તમને કોઈપણ વ્યક્તિની જરૂર કોઈ પણ સમય પડી શકે છે તો તેવા વ્યક્તિને તમે ઓછામાં ઓછું વૉટ્સઅપ પર બ્લોક કરી શકો છો. કેમકે આજના સમયની અંદર ભારતમાં લગભગ બધા જ લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરે છે અને લગભગ બધા જ લોકો વોટ્સએપનો ઉપયોગ પણ કરે છે.
-અને હંમેશા બને ત્યાં સુધી તમારે સરળ પ્રોફાઈલ ફોટો રાખવો જોઈએ અને તમારા પ્રોફાઇલ ફોટો ને કારણે તમારા પરિવારના મેમ્બર ની વધુ પડતી વિગતો બહાર જવી ન જોઈએ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કેમ કે તમારા કોન્ટેક્ટ લિસ્ટ ની અંદર જેટલા પણ લોકો હશે તે બધા જ લોકો ઓછામાં ઓછો તમારો પ્રોફાઇલ ફોટો જરૂરથી જોઈ શકે છે.
-તમારા વોટ્સઅપ એકાઉન્ટને સુરક્ષિત રાખવા માટે ટુ સ્ટેપ વેરિફિકેશન ને ચાલુ રાખો જેથી તમે રોડ થી બચી શકો. અને સાથે સાથે તે તમારા વોટ્સઅપ એકાઉન્ટને સેફ કરવાથી પણ બચાવી શકે છે જેથી તે તમારા ઓટીપી ને પણ ચોરી શકતું નથી અને તેના માટે તમારે ટુ સ્ટેપ વેરિફિકેશન તમારા ડિવાઇસ પર ચાલુ રાખવું ખૂબ જ જરૂરી છે.
-સ્ટેટસ મેસેજીસ ને હંમેશા પ્રાઇવેટ ગણવામાં આવ્યા છે અને તે તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરવા માટે આપવામાં આવે છે અને તમારા છાપાં રાખવાવાળા અથવા તમારા કામ કરવાવાળા અથવા તમારા કે ડ્રાઈવર અને તેની સાથે કોઈ જ લેવા-દેવા હોતા નથી જેથી તમારા સ્ટેટસ મેસેજની અંદર હંમેશા પ્રાઈવેસી સેટિંગ્સની સરખી રીતે ઉપયોગ કરવો જોઇએ જેથી કોઇપણ વ્યક્તિ તે મેસેજ ને જોઈ શકે નહીં.
-બીજી વસ્તુઓની ખાસ ધ્યાન રાખવાની જરૂરી છે કે તમે વોટ્સએપ પર જેટલાં પણ ફોટોઝને સેવ કરો છો તે તમારા સ્માર્ટફોનની અંદર ગેલેરીમાં સેવ થાય છે અને તે તમારા સ્માર્ટફોનની ઇન્ટરનલ મેમરીને રોકે છે. તને તે તમારા સ્માર્ટફોનની અંદર નકામાં ફોટોઝ ઓછી જગ્યા રોકે તેના માટે તમારા ફોટો વોટ્સએપની અંદર જ રહે તે ફીચરને જરૂરથી ચાલુ રાખવું જોઈએ.
-વોટ્સએપ ચેટ બેકઅપ કે જેને આઈ ક્લાઉડ અથવા ગૂગલ ડ્રાઈવ પર સેવ કરવામાં આવે છે તે એન્ક્રિપ્ટેડ હોતા નથી. તેથી કોઈ પણ અગત્યની છે અને તમારે હંમેશા એક્સપોર્ટ કરી અને કોઇ બીજી જગ્યાએ સેવ કરવા જોઈએ.
-વોટ્સએપ ની અંદર પોર્ન ક્લિપ અથવા વીડિયો ક્લિપ શેર કરવી એ તમને જેલમાં મોકલી શકે છે.
-વોટ્સએપ પર તમારે ખોટા સમાચાર હિટ મેસેજ અથવા સેન્સેટિવ ટોપિક પર અફવાઓ ફેલાવી ન જોઈએ એવું કરવાને કારણે તેમને જેલ થઇ શકે છે કેમ કે પોલીસ પાસે તમારા વોટ્સએપ મેસેજ ચેક કરવાની ઓથોરિટી આપવામાં આવી છે.
-કોઈ બીજા વ્યક્તિને નામથી વોટ્સએપ એકાઉન્ટ ચલાવવાની ભૂલ તમારે જરાય કરવી ન જોઈએ કેમ કે તેને એક ગુનો ગણવામાં આવી શકે છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
44,999
-
15,999
-
20,449
-
7,332
-
18,990
-
31,999
-
54,999
-
17,091
-
17,091
-
13,999
-
31,830
-
31,499
-
26,265
-
24,960
-
21,839
-
15,999
-
11,570
-
11,700
-
7,070
-
7,086