શું કોઈ તમારા ફેસબૂક મેસેન્જર પર ના ફોટોઝ, મેસેજીઝ પર સ્પાય કરી રહ્યું છે? તો આરહ્યું કઈ રીતે છુપી રીતે વાતો કરવી.

Posted By: Hitesh Vasavada

વોટ્સએપ બાદ હવે ફેસબૂકે એન્ડ ટુ એન્ડ એનક્રિપ્સશન પોતાની મેસેન્જર એપ માટે ચાલુ કર્યું છે. અને તે અંતે મેસેન્જર યુઝર્સ માટે બહાર પાડવા માં આવ્યું છે.

શું કોઈ તમારા ફેસબૂક મેસેન્જર પર ના ફોટોઝ, મેસેજીઝ પર સ્પાય કરી રહ્યું

થોડા સમય પેહલા જ વોટ્સએપ ની પ્રાઈવસી પોલિસી પર સવાલો ઉઠાવવા માં આવ્યા હતા, જેને કારણે એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ને યુઝર્સ ની સલામતી માટે લાવવા માં આવ્યું.

શું કોઈ તમારા ફેસબૂક મેસેન્જર પર ના ફોટોઝ, મેસેજીઝ પર સ્પાય કરી રહ્યું

વોટ્સએપ બાદ હવે ફેસબૂક નો વારો છે, ફેસબૂક પણ તેની મેસેન્જર એપ માટે ઘણા સમય થી બનાવી રહ્યું હતું અને હવે અંતે તેઓએ મેસેન્જર એપ માટે પણ એન્ડ ટુ એન્ડ ની સુવિધા બહાર પાડી દીધી છે.

તો ચાલો જોઈએ કે ફેસબૂક મેસેન્જર પર કઈ રીતે છુપી રીતે વાતો કરી શકાય છે.

#1 ફેસબૂક પર છુપી રીતે વાતો કરો.

#1 ફેસબૂક પર છુપી રીતે વાતો કરો.

ફેસબૂક પર એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન ના લીધે, યુઝર્સ હવે છુપી રીતે વાતો કરી શકશે. અને આ જે યુઝર્સ ની છુપી ચેટ હશે તે ફેસબૂક પણ નહિ જોઈ શકે.

#2 ફેસબૂક ના આ નવા ફીચર વિશે જાણવા જેવી બધી જ બાબતો

#2 ફેસબૂક ના આ નવા ફીચર વિશે જાણવા જેવી બધી જ બાબતો

વોટ્સએપ કરતા અલગ ફેસબૂક ના આ એન્ડ ટુ એન્ડ ફીચર માં તમને 2 ઓપ્શન આપવા માં આવશે કે જેમાં તમને પૂછવા માં આવશે કે તમારે તમારા મિત્ર સાથે છુપી રીતે વાતો કરવી છે કે એનૉર્મલ રીતે જ.

છુપી રીતે ચેટ કરવા નો ઓપ્શન પસંદ કર્યા બાદ, યુઝર એ પણ નક્કી કરી શકશે કે તે ચેટ કેટલા સમય સુધી રેહવું જોઈએ જે 5 સેકન્ડ થી લઇ ને 1 દિવસ સુધી રાખી શકો છો.

આ નવું ફીચર એક સિંગલ પ્રોટોકોલ દ્વારા ડેવલોપ કરવા માં આવ્યું છે. અને તે પણ એક ઓપન વ્હીસ્પર સિસ્ટમ દ્વારા કે જે ચેટ ને થોડા સમય માટે એનક્રિપટ કરે છે અને ત્યાર બાદ તે ચેટ પોતાની મેળાએ જ અદ્રશ્ય થઈ જાય છે.

#3 ફેસબૂક ના આ નવા સિક્રેટ ફીચર ના ગેરલાભ

#3 ફેસબૂક ના આ નવા સિક્રેટ ફીચર ના ગેરલાભ

ફેસબૂક પર ના નોર્મલ ઉપીયોગ ની જેમ આમા તમે GIF અને વિડિઓઝ નથી મોકલી શકતા. તેમ છત્તા તમે તેમાં મેસેજીઝ, ફોટોઝ, અને સ્ટીકર્સ મોકલી શકો છો.

#4 ફેસબૂક પર સિક્રેટલી કઈ રીતે વાતો કરવી?

#4 ફેસબૂક પર સિક્રેટલી કઈ રીતે વાતો કરવી?

#1- ફેસબૂક મેસેન્જર ને ઓપન કરો

#2- ચેટબોક્સ ની ઉપરની જમણી બાજી પર આપેલ મેનુ ઓપન કરો

#3- સિક્રેટ કન્વર્સેશન ને પસંદ કરી અને ઓન પર ક્લીક કરો

#4- સિક્રેટ કન્વર્સેશન નું પેજ તમારી સમક્ષ ખુલશે, તેમાં ઓકે પર ક્લીક કરો

#5- બસ હવે તમારા મિત્ર સાથે સિક્રેટ કન્વર્સેશન ની માજા માણો.

# નોટ:- તમારે દરેક મિત્ર માટે સિક્રેટ કન્વર્સેશન ને અલગ થી સેટ કરવું પડશે.

Read more about:
English summary
Facebook Messenger now is completely end-to-end encrypted. Read to know more about that get to know how you can send secret conversations.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot