Just In
Don't Miss
પબજી ના ચાહકો દ્વારા ભારતની અંદર ટિક્ટોક ને બેન કરવા પર સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ મૂકવામાં આવ્યા
ઈ સ્પોર્ટ્સ ગેમ્સ ના ચાહકો દ્વારા જ્યારે ભારત સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ દ્વારા 59 ચાઈનીઝ એપ્સ ને સુરક્ષા માટે ભારતની અંદર બેન કરવામાં આવી છે ત્યારે તેઓ ચિંતામાં હતા કે શું આ સૂચી ની અંદર પબજી મોબાઈલ ગેમ નું પણ સમાવેશ કરવામાં આવ્યો છે કે નહીં જેને એક ચાઈનીઝ ફર્મ દ્વારા ડેવલોપ કરવામાં આવી છે. અને સોમવારે ભારત સરકાર દ્વારા છે શુચિ બહાર પાડવામાં આવી હતી તેની અંદર આ ગેમ નો સમાવેશ કરવામાં આવ્યો ન હતો. અને ત્યાર પછી ઘણા બધા ગેમના ચાહકો દ્વારા ટિક્ટોક વિશે મને જોક્સ બનાવવામાં આવ્યા હતા કે જે સોશિયલ મીડિયા પર ફરતા પણ થયા હતા.
ભારત સરકાર દ્વારા 59 ચાઈનીઝ એપ્લિકેશનને સુરક્ષાની દ્રષ્ટિએ ભારતની અંદર રોકવામાં આવી છે જેની અંદર ટિક્ટોક અને યુસી બ્રાઉઝર જેવી એપ્લિકેશન નો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા જેટલી પણ એપ્લિકેશનને બેન કરવામાં આવી છે તેના પર ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સી દ્વારા રેડ ફ્લેગ આપવામાં આવ્યો હતો.
ત્યાર પછી ઘણા બધા પબજી ગેમના ચાહકો ને સંતોષ થયો હતો અને ત્યાર પછી તેમણે સોશિયલ મીડિયા પર ઘણા બધા મીમ અને જોક્સ શેર કર્યા હતા જેની અંદર ટિક્ટોક વિશે મસ્તી કરવામાં આવી રહી હતી.
આ સુધી ની અંદર પબજી ને એટલા માટે સામેલ કરવામાં નથી આવી કેમકે પબજી એ સંપૂર્ણ રીતે ચાઈનીઝ એપ્લિકેશન નથી. આ ગેમને બ્લુહોલ નામની કંપની દ્વારા બનાવવામાં આવી હતી અને તેના દ્વારા જ તેને મેનેજ પણ કરવામાં આવી રહી છે કે જે એક સાઉથ કોરિયન ઓર્ગેનાઇઝેશન છે.
જ્યારે પબજી પ્રખ્યાત થઈ ચૂકી હતી ત્યારે એક ચાઇનીઝ કંપની દ્વારા તેમની સાથે હાથ મિલાવવામાં આવ્યા હતા જેથી તેઓ ચાઈના ની અંદર એમને ટ્રિબ્યુટ કરી શકે અને તેનું માર્કેટિંગ કરી શકે. ભારતની અંદર પણ આ ગેમને તે જ કંપની દ્વારા ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવી રહી છે.
એક વાત તો ચોક્કસ છે કે આગે ની સાથે ચાઈનીઝ લિંગ જોડાયેલી છે પરંતુ મિક્સ ઓનરશીપ હોવાને કારણે આ સૂચી ની અંદર પબજી નો સમાવેશ કરવામાં આવ્યો ન હતો.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190