અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી ની અંદર દરેક વ્યક્તિને 15 gb free data wifi આપવાની જાહેરાત કરવામાં આવી

By Gizbot Bureau
|

દિલ્હીના ચીફ મિનિસ્ટર અરવિંદ કેજરીવાલ દ્વારા મંગળવારે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીની સરકાર દ્વારા દિલ્હી ની અંદર ફ્રી વાઇફાઇ ઇન્ટરનેટ સર્વિસ આપવામાં આવશે કે જે લોકોએ તેમના મેનિફેસ્ટો ની અંદર જણાવ્યું હતું.

અરવિંદ કેજરીવાલ દ્વારા દિલ્હી ની અંદર દરેક વ્યક્તિને 15 gb free data

અને ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે લોકોને ફ્રી વાઇફાઇ આપવા માટે જે જરૂરી કામો કરવા પડતા હોય છે તેની શરૂઆત કરી દેવામાં આવી છે. આ બાબત વિશે અરવિંદ કેજરીવાલ દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ ની અંદર જણાવવામાં આવ્યું હતું કે દરેક યુઝરને દર મહિને 15 gb free data 200 એમબીપીએસની સ્પીડ પર આપવામાં આવશે.

આખા દિલ્હીની અંદર 11000 હોટસ્પોટ ને ઇન્સ્ટોલ કરવામાં આવશે અને ફ્રી વાઇફાઇ આપવા માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે દરેક યુઝરને 15 gb free data દરેક મહિનામાં આપવામાં આવશે. જેનો આ પ્રથમ પેજ છે તેવું દિલ્હીના ચીફ મિનિસ્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અને અમુક વિગતો શેર કરતી વખતે ચીફ મિનિસ્ટર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દિલ્હી કેબિનેટ દ્વારા પ્રથમ પેજ ની અંદર 11000 hotspot ઇન્સ્ટોલ કરવાના પ્રપોઝલને માન્ય કરી દેવામાં આવ્યું છે. અને આવનારા ત્રણ ચાર મહિનાની અંદર ફ્રી વાઇફાઇ ઇન્ટરનેટ સર્વિસ શરૂ થઇ જશે.

અને આપના લીડર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 11000 hotspot માંથી 4000 hotspot ને બસ સ્ટોપ પર ઇન્સ્ટોલ કરવામાં આવશે જ્યારે બાકીના 7000 hotspot ને constituencies ની અંદર ઇન્સ્ટોલ કરવામાં આવશે.

અને એક wifi hotspot ની અંદર ઓછામાં ઓછા 200 લોકો કનેક્ટ કરી શકશે અને તેઓ ૫૦ મીટરના એરીયાની અંદર તેનો ઉપયોગ પણ કરી શકશે.

અને આખા દિલ્હીની અંદર સીસીટીવી કેમેરા લગાવવાની બાબત પર તેમણે જણાવ્યું હતું કે દિલ્હી ની અંદર એક લાખથી 40000 જેવા સીસીટીવી કેમેરાને ઇન્સ્ટોલ કરવામાં આવશે. અને તેમણે જણાવ્યું હતું કે દિલ્હી ની અંદર કુલ 280000 સીસીટીવી કેમેરા અલગ અલગ જગ્યા પર લગાવવામાં આવશે. અને દરેક એસેમ્બલી સેગમેન્ટની અંદર 4000 સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.

અને અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણીની પહેલાં લોકોને પ્રોમિસ આપવામાં આવ્યું હતું કે જો તે લોકોની સરકાર બનશે તો તેઓ આખા દિલ્હીની અંદર ફ્રી વાઇફાઇ ઇન્ટરનેટ સર્વિસ આપશે.

અને હવે આ પગલાને કારણે કેજરીવાલ ની આમ આદમી પાર્ટીને યુવાન લોકોનું અત્યારથી સમર્થન મળવાનું શરૂ થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી લોકસભા 2019 ની ચૂંટણીમાં કેજરીવાલનો પક્ષ ચાર સંસદીય બેઠકો પર ત્રીજા સ્થાને હતો. વિધાનસભાની ચૂંટણીમાં નવ મહિના બાકી હોવાથી, મફત વાઇ-ફાઇ અંગેની તેમની જાહેરાત મહત્વપૂર્ણ છે.

સોમવારે, AAP સુપ્રીમોએ મહિલા મુસાફરો માટે મેટ્રો મુસાફરી અને બસ ભાડા પર આવી મફત સવારીની જાહેરાત કરી હતી, જેનો તેમણે દાવો કર્યો હતો કે આગામી બે-ત્રણ મહિનામાં કાર્યરત થઈ જશે. લગભગ રૂ. તેની કિંમત રૂ. 1,600 કરોડ છે.

વિધાનસભાની વિધાનસભાની ચૂંટણીના તમારા oંoેરામાં કેજરીવાલે વચન આપ્યું હતું કે "અમે દિલ્હીની સાર્વજનિક સ્થળોએ નિશુલ્ક વાઇ-ફાઇ ઉપલબ્ધ કરીશું."

અને આખા શહેરની અંદર જો ફ્રી વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ થશે તો તેને કારણે શિક્ષણ એન્ટ્રપ્રિન્યરશિપ બિઝનેસ એમ્પ્લોયમેન્ટ અને વુમન સેફટી ની અંદર ઘણો બધો ફાયદો થશે તેવું આપ મેનિફેસ્ટો ની અંદર જણાવવામાં આવ્યું હતું.

Most Read Articles
Best Mobiles in India

Read more about:
English summary
Delhi Will Receive 11,000 Wi-Fi Hotspots With 15GB Free Data: Says CM Kejriwal

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X