Just In
- 677 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 678 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 679 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 679 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
શું હું મારા ફેસબુક એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરી શકું છું?
સોશિયલ મીડીયાએ આપણા બધા જ લોકોના જીવનની અંદર એક અવિભાજ્ય અંગ બની ચૂકયું છે. પરંતુ તેમ છતાં ઘણા બધા લોકો એવા હોય છે કે જેઓ આ પ્રકારના સોશિયલ મીડિયા થી કંટાળી ચુક્યા હોય છે. અને માટે તેઓ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટને ડિલીટ કરવા માંગતા હોય છે.

અને જો ફેસબુક ની વાત કરવામાં આવે તો કંપની દ્વારા તમને ખૂબ જ સરળતાથી તમારા એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરવાની અનુમતિ આપવામાં આવે છે. પરંતુ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જ્યારે એક વખત તમારું એકાઉન્ટ હંમેશા માટે ડિએક્ટિવેટ થાય છે ત્યાર પછી તમે તેને એક્ટિવેટ કરાવી શકતા નથી.
ફેસબુક એકાઉન્ટને હંમેશા માટે કઈ રીતે ડિલીટ કરવું?
- ફેસબુક પર ટોચ પર જમણી બાજુ પર ક્લિક કરો.
- હવે સેટિંગ્સને પ્રાઇવસી નાવિકને પસંદ કરી અને આગળ સેટિંગ્સ આ વિકલ્પને પસંદ કરો.
- ત્યાર પછી યોર ફેસબુક ઇન્ફોર્મેશન આ વિકલ્પને પસંદ કરો.
- હવે ડી એક્ટીવેશન એન્ડ ડિલિટેશન વિકલ્પને પસંદ કરો.
- ત્યાર પછી પરમેન્ટલી ડીલીટ એકાઉન્ટ ના વિકલ્પને પસંદ કરો અને તેના પછી કંટીન્યુ એકાઉન્ટ ડિલિટેશન વિકલ્પને પસંદ કરો.
ફેસબુક એકાઉન્ટને હંમેશા માટે મોબાઈલ ની મદદથી તુરંત કઈ રીતે ડિલીટ કરવું?
- તમારો ફેસબુક એકાઉન્ટને ઓપન કરો.
શું ફેસબુક ને ડીલીટ કરવા થી બધું જ ડીલીટ થઈ જાય છે ?
તમે જ્યારે તમારા ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરો છો ત્યારે પછી તમને 30 દિવસનો સમય આપવામાં આવે છે જેની અંદર તમે તમારા એકાઉન્ટને એક્ટિવેટ કરાવી શકો છો. અને આ ત્રીસ દિવસ પછી તમારા બધા જ ડેટા ને હંમેશા માટે ડિલીટ કરી નાખવામાં આવે છે ત્યાર પછી તમે તમારા ફેસબુક ડેટા ને પાછો મેળવી શકતા નથી.
શું ફેસબુક ડીલીટ કરવાથી બધા જ મેસેજ પણ ડીલીટ થઈ જાય છે?
જો તમે તમારા ફેસબુક એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરો છો તો મેસેજ ની અંદર થી પણ તમારો પ્રોફાઇલ ફોટો અને તમારું નામ ડીલીટ થઈ જાય છે. અને માત્ર તમે જે વાતચીત કરેલી હશે તે બીજા વ્યક્તિના ઇનબૉક્સ ની અંદર જોવા મળશે. પરંતુ તમે તમારા ફેસબુક એકાઉન્ટને ડિલીટ કરતાં પહેલાં તમારા કન્વર્ઝેશન્સ ને સ્પામ અથવા મ્યુઝિક તરીકે રિપોર્ટ કરી શકો છો જેથી તમારા મેસેજ બીજા લોકોના ઇન બોક્સમાંથી પણ જતા રહેશે.
શું ડીલીટ કરેલ ફેસબુક એકાઉન્ટ હેક થઈ શકે છે?
જ્યારે એક વખત તમારા ફેસબુક એકાઉન્ટને હંમેશા માટે ડિલીટ કરી નાખવામાં આવે છે ત્યાર પછી કોઈ પણ વ્યક્તિ તેને હેક કરી શકતું નથી.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
