ટિક્ટોક એકાઉન્ટને પરમીનેટ લી એપનો ઉપયોગ કરી અને કઈ રીતે ડિલીટ કરવું

By Gizbot Bureau
|

જો તમે ટિક્ટોક નો ઉપયોગ કરી અને કંટાળી ચુક્યા હો અથવા કોઈ બીજા કારણને લીધે જો તમે આ એપને તમારા સ્માર્ટફોન પર થી ડિલીટ કરવા માંગતા હો તો માત્ર તેને તમારા સ્માર્ટફોન પર થી અનઇન્સ્ટોલ કરવાથી કુરતો ફર્ક નહીં પડે. કેમ કે તેમ છતાં તમારું એકાઉન્ટ એપ ની અંદર એક્ટિવ રહે છે જ્યાં સુધી તમે તેને મેન્યુઅલી ડીલીટ નથી કરતા. તો તમારા ફોન પરથી ટિક્ટોક એપ ને અનઇન્સ્ટોલ કરતા પહેલા કઈ રીતે તમે તમારા ટિક્ટોક એકાઉન્ટને ડિલીટ કરી શકો છો તેના વિશે આગળ વાંચો.

ટિક્ટોક એકાઉન્ટને પરમીનેટ લી એપનો ઉપયોગ કરી અને કઈ રીતે ડિલીટ કરવું

તમારા ટિક્ટોક એકાઉન્ટ કેસે ડિલીટ કરતાં પહેલાં એક વાતનું ખાસ ધ્યાનમાં રાખવી કે જ્યારે તમે તમારા એકાઉન્ટને ડિલીટ કરો છો ત્યારે તમારા એકાઉન્ટની બધી જ વિગતો પણ તેની સાથે ડીલીટ થઈ જાય છે જેની અંદર તમે તેની અંદર કરેલા નો પણ સમાવેશ થઈ જાય છે.

ટિક્ટોક એકાઉન્ટને ટિક્ટોક એપ ની અંદર થી ડિલીટ કરવા માટે નીચેના પગલા અનુસરો.

- તમારા સ્માર્ટફોન પર ટિકટોક એપ ઓપન કરી અને જો લોગઇન ની જરૂર હોય તો લોગીન કરો.

- ત્યાર પછી નીચે આપેલા રીબીન પર ક્લિક કરી અને ની ટ્યુબ પર ક્લિક કરો.

- ત્યાર પછી જમણી બાજુ ટોચ પર આપેલા ત્રણ બટન પર ક્લિક કરો.

- ત્યાર પછી મેનેજ માઇ એકાઉન્ટ પર ક્લિક કરો.

- ત્યાર પછી મેનેજ માય એકાઉન્ટ પેજ ની અંદર નીચેની તરફ ડીલીટ એકાઉન્ટ નંબર આપેલો હશે તેના પર ક્લિક કરો.

- ત્યાર પછી તમને સ્ક્રીન પર જે પ્રકારે ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે તેને અનુસરો જેથી તમે તમારા ટિક્ટોક એકાઉન્ટને સંપૂર્ણ રીતે ડિલીટ કરી શકો.

જ્યારે તમે ડીલીટ એકાઉન્ટ બટન પર ક્લિક કરો છો ત્યારે તમારા એકાઉન્ટને વેરીફાઇ કરવા માટે પણ કહેવામાં આવી શકે છે.

Best Mobiles in India

Read more about:
English summary
Delete TikTok Account Via App Step By Step Instructions

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X