આધાર ને પાન ની સાથે જોડવા માટે ની છેલ્લી તારીખ 31મી માર્ચ 2021 છે

By Gizbot Bureau
|

સરકાર દ્વારા રૂલ્સ ની અંદર ફેરફાર કરવા માં આવેલ છે અને હવે ગ્રાહકો ને પોતાની નો યોર કસ્ટમર કેવાયસી ની જરૂરિયાતો ને પુરી કરવા માટે આધાર નો ઉપીયોગ કરવા ની અનુમતિ આપવા માં આવે છે અને તેની અંદર જો તેમનું એડ્રેસ તેમના કરન્ટ એડ્રેસ ની સાથે મેચ ના થતું હોઈ તો પણ તેઓ પોતાની કેવાયસી ની જરૂરિયાતો ને પુરી કરી શકે છે.

આધાર ને પાન ની સાથે જોડવા માટે ની છેલ્લી તારીખ 31મી માર્ચ 2021 છે

તમારા આધાર કાર્ડ ને પાન કાર્ડ ની સાથે જોડવા માટે છેલ્લી તારીખ 31મી માર્ચ 2021 રાખવા માં આવેલ છે અને જો ત્યાં સુધી માં આધાર ને પાન ની સાથે લિંક કરવા માં નાઈ આવે તો તમારું પાન કાર્ડ પ્રથમ એપ્રિલ બંધ થઇ જશે. અને માત્ર તેટલું જ અહીં પરંતુ રૂ. 10,000 નો દંડ તમારા ડોક્યુમેન્ટ ને સેક્શન 272બી ની અંતર્ગત લિંક ન કરાવવા પાછળ થઇ શકે છે. કોરોના વાઇરસ ની મહામારી ને કારણે સરકાર દ્વારા આ ડેડલાઈન ને ઘણી બધી વખત આગળ વધારવા માં આવી હતી. અને જો આ ડેડલાઈન ને વધારવા માં નથી આવતી તો તેવા સંજોગો ની અંદર તમારે 31મી માર્ચ પેહલા આધાર ને પાન ની સાથે લિંક કરવું જરૂરી છે.

તમારા આધાર ને પાન ની સાથે લિંક કરો.

ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ના પોર્ટલ ના ઉપીયોગ દ્વારા

- ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ ના ઈ ફાઈલિંગ પોર્ટલ પર જાવ http://incometaxindiaefiling.gov.in/

- ડાબી બાજુ પર આપેલ લિંક આધાર ના વિકલ્પ ને પસન્દ કરો.

- ત્યાર પછી પાન નંબર, આધાર નંબર, અને નામ અને કેપ્ચા એન્ટર કરો.

- ત્યાર પછી લિંક આધાર ના વિકલ્પ ને પસન્દ કરો. ત્યાર પછી ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા તમારી વિગતો ને વેલિડિટી કરવા માં આવશે. અને ત્યાર પછી જ તમારી પાન અને આધાર નું લિંકિંગ થશે.

એસએમએસ સર્વિસ ની મદદ થી આધાર ને પાન ની સાથે જોડો

તમે તમારા ડોક્યુમેન્ટ્સ ને એસએમએસ મોકલી ને પણ લિંક કરાવી શકો છો, તેના માટે તમારે 567678 અથવા 56161 પર તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર દ્વારા એસએમએસ મોકલવા ની રહેશે. અને તેની અંદર તમારે UIDPAN લખવા ની રહેશે. તમારે એ નંબર પર એસએમએસ આ રીતે લખી અને મોકલવા નો રહેશે. જેની અંદર તમારે UIDPAN (તમારો બાર આંકડા નો આધાર નંબર) સ્પેસ (દસ ડિજિટ નો પાન નંબર) લખી અને 56768 અથવા 56161 પર મોકલવા નો રહેશે.

આધાર કાર્ડ ને પાન ની સાથે મેન્યુઅલી જોડો

તમારા આધાર કાર્ડ ને પાન ની સાથે મેન્યુઅલી જોડવા માટે, તમારા પાન કાર્ડ ના સર્વિસ સેન્ટર ની મુલાકાત લો, અને એનોક્સિઝર 1 ફોર્મ ભરો, અને ત્યાર પછી તમારા પાન અને આધાર કાર્ડ ની કોપી ની સાથે તે ફ્રોમ ને જોડો, જો તમે મેન્યુઅલી આધાર ને પાન ની સાથે લિંક કરી રહ્યા છો તો તેની અંદર તમારે તેની ફી ચૂકવવી પડશે કે જે ઓનલાઇન ની અંદર કોઈ પણ ફીઝ લેવા માં આવતી નથી.

Best Mobiles in India

English summary
Deadline To Link Aadhaar With PAN Is March 31 How To Do It

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X