Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
એન્ડ્રોઇડ ના બીટા વરઝ્ન પર વોટ્સએપ ડાર્કમોડ જોવા મળ્યું
ફેસબુક ની માલિકી વાળા વોટ્સએપે એન્ડ્રોઇડ બીટા નું નવું વરઝ્ન રિલીઝ કર્યું છે. અને તેને ગુગલ પ્લે બીટા પ્રોગ્રામ ની અંદર લોન્ચ કરવા માં આવેલ છે. અને આ અપડેટ દ્વારા એન્ડ્રોઇડ વોટ્સએપ બીટા યુઝર્સ ને 2.19.82 વરઝ્ન આપવા માં આવેલ છે. અને વાબીટાઇન્ફો કે જે વોટ્સએપ ના આવનારા ફીચર્સ નો ટ્રેક રાખે છે તેમના એક રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે, કંપની આ અપડેટ ની સાથે ડાર્ક મોડ ના ફીચર ઉપર કામ કરી રહી છે. અને આ ફીચર ને અત્યર સુધી ઉપલબ્ધ નથી કરવા માં આવ્યું. અને તે રિપોર્ટ ની અંદર આગળ જણાવવા માં આવ્યું હતું કે બધા જ યુઝર્સ ને કોઈ પણ બિગ વિના આ ફીચર નો ઉપીયોગ કરવા માટે મળે તેના માટે આ ફીચર ને અત્યારે બધા જ લોકો માટે રિલીઝ નથી કરવા માં આવ્યું.

અને તે રિપોર્ટ ની અંદર આ નવા ફીચર ને ચાલુ કરી અને તેનો એક સ્ક્રીન શોટ પણ મુકવા માં આવ્યો હતો. અને તે રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે ડાર્ક મોડ ને સેટિંગ્સ ની નાદર જ ઉમેરવા માં આવ્યું છે. અને ઈમેજ ની અંદર મુખ્ય સેટિંગ, ચેટ સેટિંગ્સ, નોટિફિકેશન સેટિંગ્સ, અને ડેટા અને સ્ટોરેજ યુઝેજ સેટિંગ્સ જેવી બધી જ જગ્યા પર બતાવવા માં આવ્યું છે.
અને તે રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું કે એન્ડ્રોઇડ ના બીટા વરઝ્ન ની અંદર જે ડાર્ક મોડ આપવા માં આવેલ છે તે ડાર્ક ગ્રે કલર પર છે અને તે આની પહેલા જે આઇઓએસ પર ડાર્ક મોડ જોવા માં આવ્યું હતું તેના કરતા ઘણું અલગ છે. અને એન્ડ્રોઇડ પર જે દરકમોડ આપવા માં આવેલ છે તે ઓલેડ ફ્રેન્ડલી નહીં આવે, તેવું તે રિપોર્ટ ની અંદર જણાવવા માં આવ્યું હતું.
ડાર્ક મોડ ની અંદર તેના નામ ની જેમ બેકગ્રુન્ડ સ્ક્રીન ને ડાર્ક કરી નાખવા માં આવે છે, અને ટેક્સ્ટ ને સફેદ જ રાખવા માં આવે છે. અને આ ફીચર ને કારણે ફોન ની એનર્જી પણ બચશે અને યુઝર્સ ની નિક્સન થશે.
અને માત્ર તેટલું જ નહીં પરંતુ આ સોંઢીયલ મીડિયા જાયન્ટ બીજા બે નવા ફીચર્સ પણ લાવી રહ્યું છે તેવું કહેવા માં આવી રહ્યું છે. 'ફોરવર્ડિંગ ઇન્ફો' અને 'વારંવાર ફોરવર્ડ'. જ્યારે ભૂતપૂર્વ વપરાશકર્તાઓ યુઝર્સને જોઈ શકશે કે તેમના દ્વારા મોકલવામાં આવેલા સંદેશા કેટલી વાર મોકલવામાં આવે છે, પછીથી 'વારંવાર ફોર્વર્ડ' તરીકે ઓળખાતા ટેગને એક સંદેશ સાથે જોડવામાં આવશે જે ચાર વખતથી વધુ આગળ મોકલવામાં આવ્યો છે. 'ફોરવર્ડિંગ ઇન્ફો' સુવિધા વપરાશકર્તા દ્વારા મોકલાયેલ સંદેશાઓ માટે 'સંદેશ માહિતી' વિભાગમાં ઉપલબ્ધ હશે. રસપ્રદ વાત એ છે કે, 'વારંવાર ફોરવર્ડ કરેલા' ટૅગ સાથે આવતા સંદેશ માટે સુવિધા ઉપલબ્ધ રહેશે નહીં.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications