Just In
- 19 hrs ago
જીઓ ગુજરાતની અંદર સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર્સ બની ચૂક્યું છે
- 1 day ago
હંગામા સાથે મળી અને વી દ્વારા મુવીઝ રેંટિંગ સર્વિસની શરૂઆત કરવામાં આવી
- 2 days ago
જો તમે વોટ્સએપ ની નવી પ્રાઇવસી પોલિસી ને એક્સેપટ નહિ કરો તો તમારા એકાઉન્ટ નું શું થશે ?
- 3 days ago
એરટેલ, જીઓ અને વીઆઈ ના 84 દિવસ વાળા બેસ્ટ રિચાર્જ પ્લાન
Don't Miss
ટાટા સ્કાય અને ડીશ ટીવી ના લોન્ગ ટર્મ ડીટીએચ પ્લાન
ટીઆરએઆઈ ના નવા ટેરિફ રીજૅમ અમલ માં આવ્યા બાદ ડીટીએચ કેબલ અને ટીવી ઇન્ડસ્ટ્રી આખી વેર વિખેર થઇ ગઈ હતી પરંતુ હવે આ બધી જ કંપનીઓ થોડી થોડી સ્ટેબલ થઇ રહી હોઈ તેવું લાગી રહ્યું છે. પરંતુ જોકે આ સમયે અટાયરે ડીટીએચ કંપનીઓ અને યુઝર્સ બધા જ લોકો એ અમુક તકલીફો નો સામનો તો કરવો જ પડશે. જયારે ગ્રાહકો ને એ વાત ની ચિંતા હતી કે તેઓ ની કઈ ચેનલ્સ બંધ થવા જય રહી છે વેબસાઈટ ક્રેશ થઇ રહી છે અને બીજી તરફ કંપની ઓ ને એક અલગ જ ચિંતા થઇ રહી હતી.
અને જયારે ઇન્ડસ્ટ્રી ની અંદર આટલો મોટો બદલાવ થઇ રહ્યો છે ત્યારે સબસ્ક્રાઇબર્સે પોતાના ડીટીએચ પ્રોવાઇડર્સ ને બદલી નાખ્યા હતા. અને બીજા પણ ઘણા બધા ગ્રાહકોએ વિચાર્યું હતું કે આ સમય પોતાના ડીટીએચ પ્રોવાઇડર્સ ને બદલાવવા માટે બેસ્ટ સમય સાબિત થઇ શકે છે.
અને હવે જયારે ટીઆરએઆઈ ના નવા ટેરિફ રીજૅમ અમલ માં આવી ગયા છે ત્યારે ઘણા બધા ડીટીએચ પ્રોવાઇડર્સ અત્યારે ગ્રાહકો ને લોન્ગ ટર્મ પ્લાન અને મલ્ટીપલ કનેક્શન ની પણ ઘણી બધી ઓફર્સ આપી રહ્યા છે. ડી2એચ, ટાટા સ્કાય, અને ડીશ ટીવી બધા જ લોકો અત્યારે એક જ મેદાન ની અંદર આવી ગયા છે અને પોતાના બેસ્ટ પ્લાન ગ્રાહકો ને ઓફર કરી રહ્યા છે. અને અત્યારે બઝ લોન્ગ ટર્મ પ્લાન માટે બની રહી હોઈ તેવું લાગી રહયું છે. તો આ બધા જ ડીટીએચ પ્રોવાઇડર્સ ક્યાં લોન્ગ ટર્મ પ્લાન ને ઓફર કરી રહ્યા છે તેના વષે નીચે વાંચો.
ડી2એચ દ્વારા 2 મહિના સુધી ફ્રી રિચાર્જ
જયારે લોન્ગ ટર્મ સબ્સ્ક્રિપશન પ્લાન ની વાત આવે છે ત્યારે, કોઈ બીજો ડીટીએચ પ્રોવાઇડર એવો નથી કે જે ડી2એચ ના લોન્ગ ટર્મ પ્લાન ને પહોંચી શકે છે. અને તેઓ અત્યારે ત્રણ મહિના ના પ્લાન પર 7 દિવસ વધારે આપી રહ્યા છે, અને 6 મહિના ના પ્લાન પર 15 દિવસ વધારા ના ઓફર કરી રહ્યા છે. અને 11 મહિના ના સબ્સ્ક્રિપશન પ્લાન પર તેઓ 30 દિવસ નું વધારા નું સબ્સ્ક્રિપશન ઓફર કરી રહ્યા છે.
આ ઉપરાંત, પ્રદાતા 22 મહિનાની સબ્સ્ક્રિપ્શન પ્લાન 60 દિવસની વધારાની સબ્સ્ક્રિપ્શન, 33 મહિનાની લાંબા ગાળાના સબ્સ્ક્રિપ્શન પર 90 દિવસની વધારાની સબ્સ્ક્રિપ્શન, 44 મહિનાની લાંબા સબ્સ્ક્રિપ્શન પ્લાન પર વધારાના સબ્સ્ક્રિપ્શનના 120 દિવસ અને છેલ્લા 150 દિવસની ઓફર કરીને આગળ વધશે. 55 મહિના માટે D2h ની સેવાઓને સબ્સ્ક્રાઇબ કરવા માટે દિવસ અથવા પાંચ મહિનાની મફત મફત સબ્સ્ક્રિપ્શન.
ડિસટીવી 30 દિવસ સુધી નું ફ્રી રિચાર્જ આપી રહ્યું છે.
ડીશટીવી ની ઓફર લગભગ ડી2એચ ની ઓફર જેવી જ છે પ્રંરું ડીશટીવી ની અંદર તેઓ લોન્ગ ટર્મ પ્લાન પર માત્ર 30 દિવસ સુધી ના જ વધારા ના ફ્રી દિવસો આપી રહ્યા છે. તેની અંદર ગ્રાહકો ને 3 મહિના ના પ્લાન ની અંદર 7 દિવસ નું વધારા નું સબ્સ્ક્રિપશન ફ્રી માં આપવા માં આવશે. અને 6 મહિના ના પ્લાન પર 15દિવસ નું સબ્સ્ક્રિપશન વધારા નું આપવા માં આવશે અને 11 મહિના ના પ્લાન પર 30 દિવસ નું સબ્સ્ક્રિપશન વધુ ફ્રી માં આપવા માં આવશે.
ટાટા સ્કાય 30 દિવસ સુધી ના ફ્રી સબ્સ્ક્રિપશન દિવસો આપી રહ્યું છે.
ટાટા સ્કાય ડી2એચ અને ડીશટીવી કરતા અલગ ઓફર આપી રહ્યું છે, ટાટા સ્કાય ના સબસ્કારેબર્સ પાસે સબ્સ્ક્રિપશન પિરિયડ ની વચ્ચે ઓપ્શન આપવા માં આવે છે. અને ટાટા સ્કાય ના આ પ્લાન ની નામ તેઓ એ ફેલક્ષી એન્યુઅલ પ્લાન રાખવા માં આવેલ છે કેમ કે આ એલાન ની અંદર ગ્રાહકો પોતા એન્યુલ પ્લાન ની સાથે સાથે 30 દિવસ નું સબ્સ્ક્રિપશન વધુ ફ્રી માં મેળવી શકે છે અને તેની અંદર પણ તેમને ઓપ્શન આપવા માં આવે છે. આ ઓફરનો લાભ લેવા માટે, ટાટા સ્કાય સબ્સ્ક્રાઇબર્સને વાર્ષિક ટાટા સ્કાય એકાઉન્ટમાં વાર્ષિક સબ્સ્ક્રિપ્શન રકમ જમા કરાવવી પડશે અને ત્યારબાદ વધારાના ક્રેડિટ દિવસ સબ્સ્ક્રાઇબર્સને તેમની સબ્સ્ક્રિપ્શનના વર્ષના અંતે ઉપલબ્ધ થશે.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190