Just In
- 632 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 633 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 634 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 635 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ક્રીકપ્લે ભારત ની પ્રથમ ફેન્ટસી ક્રિકેટ એપ
ફેન્ટસી ક્રિકેટ પ્લેટફોર્મ ક્રીકપ્લે દ્વારા એક નવી એપ ને લોન્ચ કરવા માં આવી છે, જેની અંદર તેઓ પ્લ્યેયર્સ ને પોતાની ફન્ટસી મુજબ ટિમ નક્કી કરવા ની અનુમતિ આપે છે અને રીટર્ન માં કેશ વર્ડ પણ આપે છે. અને આ નવી ગેમ ત્રણ નવા ફોર્મેટ ની અંદર આવે છે, અને તેના નામ 'ફેન્ટસી લીગ' સુપર લીગ' અને ડેઇલી પ્રિડીક્શન' ના નામ આપ્યા છે. અને આ ગેમ બંને એન્ડ્રોઇડ અને વેબ બંને પર ઉપલબ્ધ છે.

અને 'ફેન્ટસી લીગ' ની અંદર યુઝર્સ પોતાની અલગ ફેન્ટસી વર્ચ્યુઅલ ટિમ બનાવી શકે છે અને દેશ ની અંદર બીજા ગેમર્સ સાથે સ્પર્ધા પણ કરી શકે છે. અને તેઓ પૈસા પણ જીતી શકે છે અને પ્રાઇવેટ કોન્ટેસ્ટ પણ બનાવી શકે છે અને તેની અંદર પોતાના મિત્રો ને ઇન્વાઇટ પણ કરી શકે શકે છે અને માત્ર તેટલું જ નહીં તેઓ બીજા કોઈએ બનાવેલ કોન્ટેસ્ટ ની અંદર ભાગ પણ લઇ શકે છે.
આગામી મેચની બંને ટીમોના ક્રિકેટરોના ખેલાડીઓને ટીમ બનાવવા માટે પસંદ કરી શકાય છે. અને દરેક ટિમ ના સ્કોર જે ટિમ ને મેચ દરમ્યાન નક્કી કરવા માં આવી હોઈ તે સાચા મેચ ની અંદર કેવું રમે છે તેના આધારે પોઇન્ટ આપવા માં આવે છે. અને જે ટિમ સૌથી વધુ સ્કોર કરે છે તે જીતી જાય છે.
'સુપર લીગ' એ એક સાચો ગેમ પ્લે છે, જ્યાં પ્લેયર્સ પર ગેમ ટિમ ને નક્કી કરે છે અને તેની અંદર તેઓ 'સબસ્ટિટ્યુશન' 'કેપિટન ચેન્જર' અને 'વાઇસ કેપિટન ચેન્જર' ને પણ સિલેક્ટ કરી શકે છે. જેના દ્વારા તેઓ ને વધુ સારો ગેમિંગ નો અનુભવ મળી શકે છે. અને 'ડેઈલી પ્રિડીક્શન' ની અંદર યુઝર્સ પૈસા જીતી શકે છે અને તેની અંદર તેઓએ પોતાના ક્રિકેટ ના નોલેજ ને લગાવવું પડે છે. અને તેના દ્વારા કોણ મેચ જીતશે તેનું અનુમાન પહેલા થી જ લગાવવું પડે છે.
ક્રિકપ્લે બિઝનેસ હેડ, ગૌરવ સરીને કહ્યું હતું કે, "અમે ક્રીકપ્લે ના સંહતિ પ્રથમ એડિશન ને લોન્ચ કરવા થી ખુબ જ કુશ છીએ, કે જે આ પ્રકાર ની પ્રથમ ફેન્ટસી ક્રિકેટ ગેમ છે. ક્રિકપ્લે પર, અમે માનીએ છીએ કે આપણા જેવા રાષ્ટ્રમાં જ્યાં ક્રિકેટ એક ધર્મ છે, આપણા જેવા ઑનલાઇન રમતો દરેકને આનંદ માણી શકે છે.
અમારી એપ્લિકેશનને સમગ્ર ભારતમાં ક્રિકેટ પ્રેમીઓ તરફથી અવિશ્વસનીય પ્રતિસાદ મળ્યો છે - એક મિલિયનથી વધુ વપરાશકર્તાઓએ પહેલેથી જ અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને આજે અમે દેશમાં સૌથી વધુ રેટિંગ આપેલ ભારતીય ફૅન્ટેસી ગેમિંગ એપ્લિકેશન્સ પૈકી એક છીએ. અમારી ટીમ ભારતીય ક્રિકેટ ફેન સમુદાય માટે ખરેખર વધુ આકર્ષક વિકાસ લાવવા માટે સખત મહેનત કરી રહી છે. "
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications