તમારા ફ્રેન્ડ ના વોટ્સએપ ચેટ ને માત્ર એક મેસેજ મોકલી અને કઈ રીતે ક્રેશ કરવું

By: Hitesh Vasavada

આપડા બધા ની મનગમતી મેસેજિંગ એપ વોટ્સએપ હંમેશા એવો દાવો કરે છે કે તેમના માટે તેમના યુઝર્સ ની સેફટી સૌથી વધુ અગત્ય ની છે, અને કોઈ પણ 3rd પાર્ટી એપ તેમાં તમારી અનુમતિ વગર કોઈ જ પ્રકાર ની છેડ છાડ કરી શક્તિ નથી, એક એવો સરળ રસ્તો છે જેના દ્વારા તમે તમારા મિત્ર ની પ્રોફાઈલ ને ક્રેશ કરી શકો છો અને તે પણ તેની અનુમતિ લીધા વગર.

તમારા ફ્રેન્ડ ના વોટ્સએપ ચેટ ને માત્ર એક મેસેજ મોકલી અને કઈ રીતે ક્રેશ

હા, તમારા મિત્ર ને ખબર પડ્યા વગર, અને હા તે પણ તેની અનુમતિ મેળવ્યા વગર તમે આ કામ કરી શકૉ છો, વોટ્સએપ યુઝર્સ સરળતા થી પોતાના મિત્ર ના ચેટ પર માત્ર એક મેસેજ મોકલી અને તેની પ્રોફાઈલ ને ક્રેશ કરી શકે છે.

મોબિક્વિક લાઈટ ઈ-વોલેટ સ્લો ઈન્ટરનેટમાં પણ આરામથી ચાલે છે.

નીચે આપેલી આ સરળ ટ્રિક્સ ને અનુસરવા થી તમે તમારા ફ્રેન્ડ ની પ્રોફાઈલ ને ક્રેશ કરી શકો છો, પછી ભલે તે કોઈ વ્યક્તિગત હોઈ કે કોઈ ગ્રુપ ચેટ હોઈ, અને ત્યાર બાદ તમારા તે મિત્ર તે ગ્રુપ ને અથવા તો તે ચેટ બોક્સ ને ઓપન નહિ કરી શકે જેને તમે ક્રેશ કર્યું છે, અને તેની બદલે તે લોકો ને એક મેસેજ દેખાશે જેમાં લખ્યું હશે કે "વોટ્સએપ હેઝ સ્ટૉપ્ડ વર્કિંગ"

તમારા ફ્રેન્ડ ના વોટ્સએપ ચેટ ને માત્ર એક મેસેજ મોકલી અને કઈ રીતે ક્રેશ

#સ્ટેપ-1 નીચે આપેલી લિંક પર ક્લિક કરો

Sharetext link, પર જાવ, અને તે વેબસાઈટ પર આપેલા કોડ ને સરળતા થી કોપી કરો. આ તમારા ફ્રેન્ડ ના વોટ્સએપ ને ક્રેશ કરવા નું પહેલું પગથિયું બનશે.

તમારા ફ્રેન્ડ ના વોટ્સએપ ચેટ ને માત્ર એક મેસેજ મોકલી અને કઈ રીતે ક્રેશ

#સ્ટેપ-2 તમારા મિત્ર ને મેસેજ સેન્ટ કરો

હવે તમારે માત્ર તે કોડ ને કોપી કરી અને તમારા ફ્રેન્ડ ના ચેટ બોક્સ પર પેસ્ટ કરવા નું રહેશે. આ બીજું કઈ નહિ પણ એક મોટ્ટો અનસપોર્ટેડ ટેક્સ્ટ મેસેજ હશે જે તમારા મિત્ર ને તમારા નંબર થકી મળશે.

તમારા ફ્રેન્ડ ના વોટ્સએપ ચેટ ને માત્ર એક મેસેજ મોકલી અને કઈ રીતે ક્રેશ

#સ્ટેપ-3 વોટ્સએપ સફળતાપૂર્વક ક્રેશ થઇ ગયું

અને બસ હવે તમારું કામ પૂરું, તમારા ફ્રેન્ડ ને તે કોડ મેસેજ ના સ્વરૂપ માં મોકલી દીધા બાદ, વોટ્સએપ પોતાની મેળે જ કામ કરતુ બંધ થઇ જશે, ત્યાર બાદ તમારો તે મિત્ર તમારા ચેટ બોક્સ ને ઓપન નહિ કરી શકે અને તમને મેસેજ પણ નહિ મોકલી શકે.

પરંતુ, આ માત્ર થોડા સમય માટે જ કામ કરશે, અને તમારો તે મિત્ર થોડા સમય પછી પોતાના વોટ્સએપ એકાઉન્ટ ને ફરી થી જાળવી શકશે.

નવા સ્માર્ટફોન શ્રેષ્ઠ ઓનલાઇન સોદા માટે અહીં ક્લિક કરો

English summary
Here are 3 simple steps to crash individual chat or groups on WhatsApp. Check it out.

Social Counting

Get breaking news alerts from Gujarati Gizbot