Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
આરોગ્ય સેતુ એપ પર કોવીડ19 વેક્સિનેશન સ્ટેટ્સ ને કઈ રીતે અપડેટ કરવું?
આરોગ્ય સેતુ એપ ની અંદર તાજેતર માં એક નવું ફીચર જોડવા માં આવ્યું હતું જે યુઝર્સ ને તેમના વેક્સિનેશન સ્ટેટ્સ ને શેર કરવા ની અથવા અપડેટ કરવા ની અનુમતિ આપે છે. અને આ નવા ફીચર ને એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને માટે લોન્ચ કરવા માં આવેલ છે.

અને આ ફીચર ને કારણે ટ્રાવેલ ની અંદર પણ વેક્સિનેશન ના સ્ટેટ્સ ને સરળતા થી ચેક કરી શકાશે. અને જો તમે તમારા વેક્સિનેશન સ્ટેટ્સ ને કઈ રીતે અપડેટ કરવું તેના વિષે જાણવા માંગતા હોવ તો અહીં અમે તેના વિષે સ્ટેપ બાય સ્ટેપ પગલાં જણાવવા માં આવેલ છે.
તમારા કોવીડ 19 ના વેક્સિનેશન સ્ટેટ્સ ને અપડેટ કરવા માટે તમારે કોવીન વેબસાઈટ પર તમારા ફોન નંબર ની સાથે રજીસ્ટર થવું પડશે.
- અપડેટ વેક્સિનેશન સ્ટેટ્સ પર ક્લિક કરો.
તમે જેવા એપ ની અંદર લોગઇન કરશો ત્યાર પછી તમને તરત જ હોમ સ્ક્રીન પર અપડેટ વેક્સિનેશન સ્ટેટ્સ નું બટન જોવા મળશે.
- તમારા કોવીન ફોન નંબર ની સાથે લોગઇન કરો
ત્યાર પછી તમારે વેરીફાય કરાવવું પડશે કે તમારો આરોગ્ય સેતુ એપ અને કોવીન પર રજિસ્ટ્રેડ નંબર એક જ છે. અનેજો તે બંને સરખા હોઈ તો તમારે પ્રોસીડ ટુ વેરીફાય ના બટન પર ક્લિક કરવા નું રહેશે. અને જો તે બંને ફોન નંબર અલગ અલગ હોઈ તો તમારે તેને અપડેટ કરવું પડશે.
- ઈન્ડિવિડ્યુઅલ ના નામ ને પસન્દ કરો.
ત્યાર બાદ તમે જે વ્યક્તિ ના વેક્સિનેશન સ્ટેટ્સ ને અપડેટ કરવા માંગતા હોવ તેના નામ ને પસન્દ કરો.
- કન્ફ્રર્મ પર ક્લિક કરો.
વેક્સિનેશન સ્ટેટ્સ ને અપડેટ કરવા માટે કન્ફ્રર્મ ના બટન પર ક્લિક કરો.
- તમે હવે સફળતા પૂર્વક તમારા વેક્સિનેશન સ્ટેટસ ને અપડેટ કરેલ છે.
અને જેવું તમે કન્ફ્રર્મ પર ક્લિક કરશો ત્યાર પછી તરત જ તમને હોમ સ્ક્રીન પર લઇ જવા માં આવશે કે જ્યાં જો તમે એક ડોઝ લીધો હશે તો તમે પાર્શીયલી વેક્સીનેટેડ છો તેવું જણાવવા માં આવશે અને જો તમે બંને ડોઝ લઇ લીધા હશે તો તમે ફુલ્લી વેક્સીનેટેડ છો તેવું બ્લુ બેજ ની સાતે જણાવવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications