કોરોના વાયરસ ને લગતા આ હેલ્પલાઇન નંબર જરૂર થી જાણો

By Gizbot Bureau
|

કોરોના વાઇરસ ની સામે લડત માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા આખા દેશ ની અંદર 21 દિવસ ના લોકડાઉન ની જાહેરાત કરવા માં આવી છે, આ લોકડાઉન ને કોરોના વાઇરસ ની ચેઇન ને તોડવા માટે જાહેર કરવા માં આવ્યો છે જેથી ભારત ને આ વાઇરસ ના મોટા ઓઉટબ્રેક થી બચાવી શકાય. અને આ સમય ની અંદર તમારે આ વાઇરસ થી બચવા માટે જરૂર થી ઘર માં જ રહેવું જોઈએ તો આ સમય ની અંદર સરકાર ધ્વરા અને મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર દ્વારા જે હેલ્પલાઇન નંબર આપણ ને આપણી સહાય માટે આપવા માં આવ્યા છે તેના વિષે તમારે જાણ રાખવી જહુબા જ જરૂરી છે.

કોરોના વાયરસ ને લગતા આ હેલ્પલાઇન નંબર જરૂર થી જાણો

તો મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમેલી વેલ્ફેર દ્વારા ક્યાં હેલ્પલાઇન નંબર લોકો ની સહાયતા માટે આપવા માં આવ્યા છે અને દરેક રાજ્ય ને અલગ અલગ કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર આપવા માં આવ્યો છે તો તે દરેક રાજ્ય ના કોરોના વાઇરસ ના હેલ્પલાઇન નંબર ની સૂચિ અમે અહીં બનાવી છે જેના વિશે આગળ વાંચો.

  • નેશનલ હેલ્પલાઇન નંબર 91-11-23978046 છે.
  • ટોલ ફ્રી નંબર 1075 છે.
  • આંધ્રપ્રદેશ માટે કોરોના વાઇરસ માટે નો હેલ્પલાઇન નંબર 08662410978 છે.
  • અરુણાચલ પ્રદેશ માટે કોરોના વાઇરસ માટે નો હેલ્પલાઇન નંબર 9436055743 છે.
  • આસામ માટે કોરોના વાઇરસ માટે નો હેલ્પલાઇન નંબર 6913347770 રાખવા માં આવેલ છે.
  • બિઅર માટે કોરોના વાઇરસ માટે નો હેલ્પલાઇન નંબર 104 રાખવા માં આવેલ છે.
  • છત્તીસગઢ માટે નો કોરોના વાઇરસ માટે નો હેલ્પલાઇન નંબર 077122-35091 રાખવા માં આવેલ છે.
  • ગોવા માટે નો કોરોના વાઇરસ માટે નો હેલ્પલાઇન નંબર પણ 104 રાખવા માં આવેલ છે.
  • ગુજરાત ની અંદર કોરોના વાઇરસ માટે ના હેલ્પલાઇન નંબર ને 104 રાખવા માં આવેલ છે.
  • હરિયાણા માટે કોરોના વાઇરસ ના હેલ્પલાઇન નંબર ને 8558893911 રાખવા માં આવેલ છે.
  • હિમાચલ પ્રદેશ ના કોરોના વાઇરસ ના હેલ્પલાઇન નંબર ને પણ 104 રાખવા માં આવેલ છે.
  • ઝારખંડ ની અંદર પણ કોરોના વાઇરસ ના હેલ્પલાઇન નંબર ને 104 રાખવા માં આવેલ છે.
  • કર્ણાટક ની અંદર કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 104 છે.
  • કેરળ ની ક્રોરોના વાઇરસ ના હેલ્પલાઇન નંબર ને 0471-2552056 રાખવા માં આવેલ છે.
  • માધ્ય પ્રદેશ ની અંદર કોરોના વાઇરસ ને હેલ્પલાઇન નંબર ને 0755-2527177 રાખવા માં આવેલ છે.
  • મહારાષ્ટ્રા ની અંદર કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 020-26127394 છે.
  • મણિપુર ની અંદર કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 3852411668 રાખવા માં આવેલ છે.
  • મેઘાલય ની અંદર કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 108 રાખવા માં આવેલ છે.
  • મિઝોરમ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 102 છે.
  • નાગાલેન્ડ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર ને 7005539653 છે.
  • ઓડિશા માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 9439994859 રાખવા માં આવેલ છે.
  • પંજાબ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 104 રાખવા માં આવેલ છે.
  • રાજસ્થાન માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 0141-2225624 રાખવા માં આવેલ છે.
  • સિક્કિમ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 104 છે.
  • તમિલનાડું માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 044-29510500 છે.
  • તેલંગાણા માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 104 છે.
  • ત્રિપુરા માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 0381-2315879 છે.
  • ઉત્તરાખંડ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નુંબર ને 104 રાખવા માં આવેલ છે.
  • ઉત્તરપ્રદેશ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 18001805145 રાખવા માં આવેલ છે.
  • વેસ્ટ બંગાળ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 3323412600 છે.
  • આંદામાન નિકોબાર આઇલેન્ડ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 03192-232102 છે.
  • ચંદીગઢ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 9779558282 છે.
  • દાદરા અને નાગર હવેલી અને દમન અને દીવ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 104 રાખવા માં આવેલ છે.
  • દિલ્હી માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 011-22307154 છે.
  • જમ્મુ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 01912520982 છે.
  • કાશ્મીર માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 01942440283 છે.
  • લડાખ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 01982256462 છે.
  • લક્ષદ્વીપ માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 104 છે.
  • પોન્ડિચેરી માટે કોરોના વાઇરસ હેલ્પલાઇન નંબર 104 રાખવા માં આવેલ છે.

આ રીતે મિનિસ્ટ્રી ઓફ હેલ્થ અને ફેમેલી વેલ્ફેર દ્વારા દરેક રાજ્ય માટે અલગ અલગ કોરોના વાઇરસ માટે ના હેલ્પલાઇન નંબર આપવા માં આવ્યા છે. જેની અંદર ઘણા બધા રાખ્યો માટે હેલ્પલાઇન નંબર ને 104 રાખવા માં આવેલ છે. તમારા રાજ્ય ના હેલ્પલાઇન નંબર ને જરૂર થી તમારી આપશે રાખવો એ આ પ્રકાર ની પરિસ્થિતિ ની અંદર આવશ્કય છે. ગુજરાત માટે નો કોરોના વાઇરસ નો હેલ્પલાઇન નંબર 104 રાખવા માં આવેલ છે.

Best Mobiles in India

Read more about:
English summary
Coronavirus Support: Important Helpline Numbers For Pandemic.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X