Just In
- 1 day ago
એરટેલ, જીઓ અને વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા બેસ્ટ 3જીબી દરરોજ ડેટા પ્લાન વિષે જાણો
- 2 days ago
એન્ડ્રોઇડ પર સ્પામ કોલ્સ ને કઈ રીતે રોકી શકાય છે?
- 8 days ago
વોટ્સએપ દ્વારા ડિસપિઅર એટ વન્સ ફીચર ને લોન્ચ કરવા માં આવી શકે છે
- 16 days ago
જો તમે બીજીએમએ પ્લેયર હોવ તો તમારે આ સ્માર્ટફોન ન ખરીદવા જોઈએ
કોરોના વાઇરસ વિશેની ખોટી જાહેરાતોને ફેસબુક દ્વારા બેન કરવામાં આવશે
ફેસબુક દ્વારા બુધવારે જણાવવામાં આવ્યું હતું કે કંપની દ્વારા તેવી બધી જ જાહેરાતોને બેન કરી દેવામાં આવશે કે જે કોરોના વાયરસ ને લગતા તેના ઉપાયો વિશે જાહેરાત કરે છે અને જે આ પ્રકારની પરિસ્થિતિમાં એ કરન્સી ઊભી કરે છે.

આ રોગ ચાઇના એક વું હાન શહેરની અંદર ગયા વર્ષના અંતમાં શરૂ થયો હતો અને તેના કારણે અત્યાર સુધીમાં લગભગ 2700 લોકોના મૃત્યુ થયા છે.
ફેસબુક દ્વારા આ પ્રકારની જાહેરાતો અને ખોટા સમાચારોને કારણે ઘણી બધી સમસ્યાઓ સર્જાઇ રહી હતી જેને કારણે ફેસબુક દ્વારા આ જાહેરાત કરવામાં આવી હતી.
ત્યાર બાદ કંપનીના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જે જાહેરાતો ની અંદર આ રોગ માટે ના ફેસમાસ્ક વિશે જાહેરાત કરવામાં આવે છે જેની અંદર જણાવવામાં આવે છે કે તે આ રોગથી 100% સુરક્ષા આપે છે તે પ્રકારની બધી જ જાહેરાતોને બંધ કરી દેવામાં આવશે.
યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ અને પ્રિવેન્શન દ્વારા મંગળવારે બધા જ અમેરિકાના નાગરિકોને ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ આ વાયરસ ફેલાઈ રહ્યો છે તેનાથી બચે કેમ કે હવે તે વાયરસ બીજા બધા દેશો ની અંદર પણ ફેલાઈ રહ્યો છે.
ગયા મહિને ફેસબુક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેઓ દ્વારા તે બધા જ કન્ટેન્ટને કાઢી નાખવામાં આવશે જેની અંદર આ વાઇરસ વિશેની ખોટી માહિતીઓ અથવા ખોટી થિયરીઓ બતાવવામાં આવી રહી છે કે જે કોઈપણ પ્રકારની ગ્લોબલ હેલ્થ ઑર્ગેનાઇઝેશન દ્વારા જણાવવામાં આવેલ નથી.
-
92,999
-
17,999
-
39,999
-
29,400
-
38,990
-
29,999
-
16,999
-
23,999
-
18,170
-
21,900
-
14,999
-
17,999
-
42,099
-
16,999
-
23,999
-
29,495
-
18,580
-
64,900
-
34,980
-
45,900
-
17,999
-
54,153
-
7,000
-
13,999
-
38,999
-
29,999
-
20,599
-
43,250
-
32,440
-
16,190