Just In
ઇન્ટરનેશનલ રોમિંગ રેવેન્યુ માં મોટું નુજક્સન થશે
કોરોના વાયરસ ને કારણે ફોરેન ટ્રાઇવલ પર પ્રતિબંધ મૂકી દેવા માં આવ્યો છે જેના કરનરે ટેલિકોમ કંપનીઓ ને ઇન્ટરનેશનલ રોમિંગ રેનેવ્યુ ની અંદર ખુબ જ મતું નુકસાન ઉપાડવું પડશે.

ઇન્ડિયા ઇન્ક અને પર્સનલ હોલીડે ગીઅર ની અંદર લોકો આ વખતે ગરમી ની અંદર કોઈ પણ જગ્યા એ ફરવા જવા નું ટાળી રહ્યા છે અને ખાસ કરી ને બધા જ ઇન્ટરનેશનલ ટ્રાવેલ ને બંધ રાખવા માં આવ્યા છે, અને તેના કારણે ટેલિકોમ કંપનીઓ ને મોટું નુકસાન ઉપાડવું પડી શકે છે કેમ કે તે યુઝર્સ તેમના હાઈ ટેરિફ યુઝર્સ હોઈ છે.
શું અસર થશે?
મહિના ના રેવેન્યુ ની અંદર ટેલિકોમ કંપની માં 12% ભાગ ઇન્ટરનેશનલ રોમિંગ નો હોઈ છે કે જે હવે ઘટી ને આ મહિના ની અંદર 8% થઇ જશે. અને તે આવનારા સમય ની અંદર વધુ ઘટી શકે છે તેવું, રાજન મેથ્યુસ દ્વારા જણાવવા માં આવ્યું હતું, તે ભારત ના સેલ્યુલર એસોસિએશન ના ડાઈરેકટર જનરલ છે તેમના દ્વારા જણાવવા માં આવ્યું હતું, કે જે પ્રાઇવેટ ટેલિકોમ કંપનીઓ જેવી કે ભરતી એરટેલ, વોડાફોન આઈડિયા, રિલાયન્સ જીઓ ને દર્શાવે છે.
અને ઇન્ટરનેશનલ સિમ કાર્ડ પ્રોવાઇડર્સ મેટ્રિક્સ સેલ્યુલર ઇન્ટરનેશનલ સર્વિસ, બિઝનેસ એકદમ સ્થિર થઇ ચુક્યો છે.
અને મેટ્રિક્સ સેલ્યુલર ના ફાઉન્ડર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, કોરોના વાયરસ ને કારણે ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ને ખુબ જ મોટો ઝટકો લાગ્યો છે અને તેની અંદર અમારી કંપની કે જે ટ્રાવેલ પર આધારિત હોઈ છે, તેમને ખુબ જ વધુ અસર જોવા મળી છે. અમારા દ્વારા દર મહિને 60 થી 70 હજાર કાર્ડ ની વહેંચણી કરવા માં આવતી હતી, અને આજ ના સમય ની અંદર તે શૂન્ય પર પહોંચી ગયું છે.
અને આ બાબત પર વોડાફોન આઈડિયા, ભરતી એરટેલ અને રિલાયન્સ જીઓ દ્વારા કોઈ જવાબ આપવા માં આવ્યો ન હતો.
છેલ્લા અમુક વર્ષો ની અંદર ટેલિકોમ કંપનીઓ ની સામે ઘણી બધી ચુનોતીઓ આવી છે જેની અંદર તેઓ એ ઓઈંટના ટેરિફ ને પણ સૌથી વધુ ઘટાડવા પડ્યા હતા, અને તેના કારણે તેમની ખુબ જ મોટી આવક નો સોર્સ ઇન્ટરનેશનલ રોમિંગ ના યુઝર્સ થઇ ચુક્યા હતા. કે જે તેમના પ્રીમિયમ ગ્રાહકો માં આવે છે.
ગયા વર્ષે નિષ્ણાતો દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ઇન્ટરનેશનલ રોમિંગ ની અંદર ખુબ જ સારો કમ્પાઉન્ડ ગ્રોથ 15% નો જોવા માં આવ્યો છે અને આવનારા 2 વર્ષો ની અંદર તેની અંદર હજુ વધુ 15% નો ગ્રોથ જોવા માં આવશે. પરંતુ હવે તેની અંદર આ ક્રોરોના વાયરસ ને કારણે બદલાવ થઇ જશે.
ટેલિકોમ સેક્ટર ની તકલીફો
ટેલિકોમ સેક્ટર પર પેહલા થી જ ઘણી બધી તકલીફો છે જેની અંદર ખુબ જ વધુ સ્પર્ધા ને કારણે ટેરિફ ની અંદર ઘટાડો કરવો પડે છે અને તેમના પર ખુબ જ મોટું ડેનું પણ છે, સાથે સાથે એડજસ્ટડ ગ્રોથ રેવેન્યુ ક્રાઈસીસ નો પણ સામનો કરવો પડી રહ્યો છે, અને સાથે સાથે તેઓ એ નવા સબસરાઇબર્સ ના એડિશન ની અંદર પણ ઘટાડો જોયો છે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470