Just In
વીઆઈ અને જીઓ ના રૂ. 129 પ્રીપેડ પ્લાન વિષે જાણો
બાળી જ ટેલિકોમ કંપનીઓ દ્વારા થોડા થોડા સમય પર ઓછી કિંમત વાળા પ્રીપેડ પ્લાન ને લોન્ચ કરવા માં આવતા રહેતા હોઈ છેજેથી જે લોકો ખુબ જ વધુ પૈસા ને ખર્ચ કરવા નથી માંગતા તેઓ માટે એક સારો પ્લાન આપી શકાય. અને બંને વીઆઈ અને જીઓ દ્વારા એવા પ્લાન ઓફર કરવા માં આવે છે કે જેની કિંમત ખુબ જ ઓછી રાખવા માં આવેલ હોઈ પરંતુ તેની અંદર બધા જ લાભો પણ આપવા માં આવતા હોઈ. અને તેવો જ એક પ્લાન કે જે બંને કંપનીઓ દ્વારા ઓફર કરવા માં આવે છે તે છે રૂ. 129 પ્રીપેડ પ્લાન.

બંને કંપનીઓ વીઆઈ અને જીઓ દ્વારા પોતાના ગ્રાહકો નર રૂ. 129 પ્રીપેડ પ્લાન ઓફર કરવા માં આવે છે. અને અમે તમને બંને પ્લાન વિષે માહિતી આપવા જય રહ્યા છીએ જેથી તમે નક્કી કરી શકો કે તમારા માટે કઈ કંપની નો પ્લાન સૌથી વધુ સારો રહેશે.
વીઆઈ રૂ. 129 પ્રીપેડ પ્લાન
વીઆઈ દ્વારા ઓફર કરવા માં આવતા આ પ્લાન ની અંદર લોકલ અને નેશનલ અનલિમિટેડ કોલિંગ ની સુવિધા આપવા માં આવેલ છે. અને આખા વેલિડિટી પીરીઅડ માટે 300 એસએમએસ ની સુવિધા પણ આપવા માં આવેલ છે. અને આ પ્લાન ની અંદર 24 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે અને સાથે સાથે 2જીબી ડેટા પણ આપવા માં આવે છે. અને જો તમે આ 2જીબી ડેટા ને પૂરો કરી નાખો છો તો ત્યાર પછી તમારે દરેક એમબી ના ઉપીયોગ માટે 0.50 ચૂકવવા પડશે.
જયારે બીજી તરફ જીઓ ની અંદર પણ રૂ. 129 પ્રીપેડ પ્લાન ની અંદર 2જીબી ડેટા આપવા માં આવે છે. અને જીઓ ના યુઝર્સ પણ કોઈ પણ નેટવર્ક પર લોકલ અને નેશનલ કોલ્સ અનલિમિટેડ કરી શકશે. આ પ્લાન ની સાથે 300 ફ્રી એસએમએસ અને 28 દિવસ ની વેલિડિટી આપવા માં આવે છે. અને આ બધા ની સાથે સાથે ગ્રાહકો ને જીઓ એપ્સ નું કોમ્પ્લિમેન્ટ્રી સબ્સ્ક્રિપશન પણ આપવા માં આવશે.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470