લુનાર એક્લિપ્સ વર્ષ 2020 ના ફોટો તમારા સ્માર્ટફોન પર આ રીતે ક્લિક કરો

By Gizbot Bureau
|

ભારતની અંદર ઘણી બધી જગ્યાએ ૧૦મી જાન્યુઆરીના રોજ આ વર્ષનું પ્રથમ ચંદ્ર ગ્રહણ એટલે કે લુનાર એટલે જ જોવા મળશે. જેની અંદર સૂર્ય પૃથ્વી અને ચંદ્ર એ એક સીધી લાઈન ની અંદર જોવા મળે છે. જેની શરૂઆત ૧૦મી જાન્યુઆરીએ રાતના સાડા દસ વાગ્યે થશે અને તે ૧૧મી જાન્યુઆરીએ રાતના બે 42 એએમ પર થશે ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ટાઈમ. આ સમય દરમિયાન ભારતના મોટા શહેરો માંથી લુનાર એક્લિપ્સ જોઈ શકાશે જેની અંદર કલકત્તા ન્યુ દીલ્લી વગેરે જેવા શહેરોનો પણ સમાવેશ થાય છે અને નાથદ્વારા ઇવેન્ટ નું નામ વુલ્ફ મું એક્લિપ્સ રાખવામાં આવ્યું છે.

લુનાર એક્લિપ્સ વર્ષ 2020 ના ફોટો તમારા સ્માર્ટફોન પર આ રીતે ક્લિક કરો

અને જ્યારે આ આજે થવા જઈ રહ્યું છે ત્યારે ઘણા બધા પ્રોફેશનલ ફોટોગ્રાફર દ્વારા તેને કઈ રીતે કેપ્ચર કરવું તેના વિશે પહેલાંથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને પોતાના એક મિત્રને તૈયાર રાખવામાં આવ્યા છે પરંતુ મોટાભાગના લોકો સ્માર્ટફોન દ્વારા ફોટોગ્રાફી કરતા હોય છે. પણ શું તમે જાણો છો કે તમે તમારા સ્માર્ટફોનની મદદથી આ ટ્રીટમેન્ટને કઈ રીતે કેપ્ચર કરી શકો છો તેના માટેની સ્માર્ટફોન કેમેરાની ટ્રિક્સ વિશે આગળ જાણો.

  • સૌપ્રથમ તમારા સ્માર્ટફોનને tripod અથવા કોઈ પણ સ્થિર વસ્તુ પર ટેકવો
  • કેમેરા સેન્સર ની કોઈ નુકસાન ન પહોંચે તેના માટે લેન્સ પ્રોટેક્ટર લાગુ કરો.
  • ત્યારબાદ ચોખ્ખું અને ઊંચાઈ વાડી કોઈ જગ્યા પર પહોંચો સામાન્ય રીતે અગાસી પર.
  • કેમ કે ચંદ્ર પૃથ્વી કરતાં 384430 દૂર છે જેથી ફ્લેટનો ઉપયોગ ટાળો.
  • તમારા સ્માર્ટફોનની અંદર આપવામાં આવેલ એચડીઆર મોડ ને ચાલુ કરો.
  • કોઈ કારણસર તમારો સ્માર્ટફોન હલી ના જાય તેના માટે સેલ્ફ ટાઇમર અથવા રીમોટ નો ઉપયોગ કરો.
  • યુ નો ઉપયોગ ન કરવો કેમ કે તે તમારા ફોટા ની ઈમેજ ક્વોલીટી અને ખૂબ જ ઘટાડી શકે છે.
  • તમારો સ્માર્ટફોન જેટલું વધુમાં વધુ રિઝર્વેશનનો ફરતું હોય તેને પસંદ કરો.
  • સરખું ફોકસ મેળવવા માટે ચંદ્ર નો વિભાગ પર ટેપ કરો.
  • વધુ સારા ફોટોસ મળે તેના માટે બસ મોડનો ઉપયોગ કરો.
  • હાલો નારે ક્લિપ સિનેમેટિક વિડીયો ઉતારવા માટે તમારા સ્માર્ટફોન પર ઉપલબ્ધ ટાઇમ લેપ્સ ફીચરનો ઉપયોગ કરો.
  • શટર સ્પીડ અને એક્સપોઝર ને જાતે સેટ કરવા માટે પ્રો મોડ અથવા મેન્યુઅલ મોડ ની અંદર ફોટો પાડો.
  • ઘણી બધી સારી થર્ડપાર્ટી એપ્લિકેશન જેવી કે કેમેરા પ્લસ કેમેરા to વગેરેનો ઉપયોગ કરો.
  • નાઈટ મોડ નો ઉપયોગ કરવો નહીં કેમકે તે આખા ફોટા ની અંદર વધુ લાઈટ ઉમેરે છે માત્ર ચંદ્ર ની અંદર નહીં.
  • તમારા ફોટાને વધુ સારો બનાવવા માટે સ્માર્ટ ફોનની અંદર આવતી એડીટીંગ એપ્લીકેશન નો ઉપયોગ કરો.
Best Mobiles in India

Read more about:
English summary
Click Lunar Eclipse Photos Like A Pro Like This

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X