ક્રિસમસ ગિફ્ટ આઈડિયા રૂ. 20,000 કરતા ઓછી કિંમત પર બેસ્ટ 5જી સ્માર્ટફોન્સ

By Gizbot Bureau
|

ક્રિસમસ લગભગ હવે આવી ચૂક્યું છે અને તમારે ગિફ્ટ આપવા નો અથવા લેવા નો સમય પણ આવી ચુક્યો છે. અને જો તમે કોઈ ને 5જી સ્માર્ટફોન ગિફ્ટ માં આપવા માંગતા હોવ તો અહીં અમે રૂ. 20,000 કરતા ઓછી કિંમત પર ઉપલબ્ધ બેસ્ટ 5જી સ્માર્ટફોન ની સૂચિ તૈયાર કરેલ છે જેને તમે તપાસી શકો છો. તો ચાલો આ સ્માર્ટફોન્સ વિષે વધુ જાણીયે.

માર્કેટ

ભારત ના માર્કેટ ની અંદર રૂ. 20,000 કરતા ઓછી કિંમત પર ઘણા બધા 5જી સ્માર્ટફોન ઉપલબ્ધ છે. જેની અંદર પોકો એમ3 પ્રો 5જી, ઓપ્પો એ53એસ 5જી, રિઅલમી 8એસ 5જી, રેડમી નોટ 10 ટી 5જી, લાવા અગ્નિ 5જી જેવા સ્માર્ટફોન્સ નો સમાવેશ થાય છે. તો આ બધા જ ડીવાઈસ પર ક્રિસમસ પર કેટલી ઓફર આપવા માં આવી રહી છે તેના વિષે જાણો.

પોકો એમ3 પ્રો 5જી

પોકો એમ3 પ્રો 5જી

કિંમત રૂ. 13,999

સ્પેક્સ

 • 6.5-ઇંચ 1080 × 2400 પિક્સેલ્સ પૂર્ણ એચડી પ્લસ 20:9 એલસીડી સ્ક્રીન
 • માલી જી57 એમસી2 જીપીયુ સાથે ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 700 7એનેમ પ્રોસેસર
 • 64જીબી સ્ટોરેજ સાથે 4જીબી રેમ / 128જીબી સ્ટોરેજ સાથે 6જીબી રેમ
 • માઇક્રોએસડી સાથે 1ટીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
 • મિયુઆઈ 12 સાથે એન્ડ્રોઇડ 11
 • હાઇબ્રિડ ડ્યુઅલ સિમ નેનો + નેનો / માઇક્રોએસડી
 • 48એમપી + 2એમપી + 2એમપી રીઅર કેમેરા
 • 8એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
 • ડ્યુઅલ 5જી, ડ્યુઅલ 4જી વોલ્ટીઇ
 • 5,000 એમએએચ બેટરી
 • ઓપ્પો એ 53એસ 5જી

  ઓપ્પો એ 53એસ 5જી

  કિંમત રૂ. 14990

  સ્પેક્સ

  • 6.5-ઇંચ એચડી પ્લસ એલસીડી સ્ક્રીન
  • માલી જી57 એમસી2 જીપીયુ સાથે ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 700 7એનેમ પ્રોસેસર
  • 6જીબી/8જીબી રેમ, 128જીબી સ્ટોરેજ
  • માઇક્રોએસડી સાથે 1ટીબી સુધી ની એક્સપાન્ડેબલ મેમરી
  • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
  • એન્ડ્રોઇડ 11 પર આધારિત કલર ઓએસ 11.1
  • 13એમપી + 2એમપી + 2એમપી રીઅર કેમેરા
  • 8એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
  • 5જી એસએ/એનએસએ, ડ્યુઅલ 4જી વોલ્ટીઇ
  • 5,000 એમએએચ / 4,890એમએએચ બેટરી
  • મોટો જી51 5જી

   મોટો જી51 5જી

   કિંમત રૂ. 14,999

   સ્પેક્સ

   • 6.8-ઇંચ ફુલ એચડી પ્લસ એલસીડી 20:9 આસ્પેક્ટ રેશિયો ડિસ્પ્લે
   • એડ્રેનો 619 જીપીયુ સાથે ઓક્ટા કોર સ્નેપડ્રેગન 480+ 8એનેમ મોબાઇલ પ્લેટફોર્મ
   • 4જીબી રેમ, 64જીબી સ્ટોરેજઇ
   • માઇક્રોએસડી સાથે 512જીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
   • એન્ડ્રોઇડ 11, એન્ડ્રોઇડ 12 પર અપગ્રેડ કરી શકાય તેવું
   • 50એમપી + 8એમપી + 2એમપી રીઅર કેમેરા
   • 13એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
   • 5જી એસએ/ એનએએ, ડ્યુઅલ 4જી વોલ્ટીઇ
   • 5,000 એમએએચ બેટરી
   • રિઅલમી 8એસ 5જી

    રિઅલમી 8એસ 5જી

    કિંમત રૂ. 17,999

    સ્પેક્સ

    • 6.5-ઇંચની પૂર્ણ એચડી પ્લસ એલસીડી સ્ક્રીન
    • માલી જી57 એમસી2 જીપીયુ સાથે ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 810 6એનેમ પ્રોસેસર
    • 6જીબી/8જીબી રેમ, 128જીબી સ્ટોરેજ
    • માઇક્રોએસડી સાથે 1ટીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
    • ડ્યુઅલ સિમ નેનો + નેનો + માઇક્રોએસડી
    • રિયલમી યુઆઈ 2.0 સાથે એન્ડ્રોઇડ 11
    • 64એમપી + 2એમપી + 2એમપી રીઅર કેમેરા
    • એફ /2.1 અપર્ચર સાથે 16એમપી ફ્રન્ટ કેમેરા
    • 5G, ડ્યુઅલ 4G વોલ્ટીઇ
    • 5,000 એમએએચ બેટરી
    • શાઓમી રેડમી નોટ 11 ટી 5જી

     શાઓમી રેડમી નોટ 11 ટી 5જી

     કિંમત રૂ. 16,999

     સ્પેક્સ

     • 6.6-ઇંચની પૂર્ણ એચડી પ્લસ 20:9 એલસીડી સ્ક્રીન
     • માલી જી57 એમસી2 જીપીયુ સાથે ઓક્ટા કોર મીડિયાટેક ડાયમેન્સિટી 810 6એનેમ પ્રોસેસર
     • 64જીબી/128જીબી સ્ટોરેજ સાથે 6જીબી રેમ
     • 128જીબી સ્ટોરેજ સાથે 8જીબી રેમ
     • માઇક્રોએસડી સાથે 1ટીબી સુધી એક્સપાન્ડેબલ મેમરી
     • મિયુઆઈ 12.5 સાથે એન્ડ્રોઇડ 11
     • હાઇબ્રિડ ડ્યુઅલ સિમ નેનો + નેનો / માઇક્રોએસડી
     • 50એમપી + 8એમપી રીઅર કેમેરા
     • 16એમપી ફ્રન્ટ-ફેસિંગ કેમેરા
     • 5જી, ડ્યુઅલ 4જી વોલ્ટીઇ
     • 5,000 એમએએચ / 4900એમએએચ બેટરી

Best Mobiles in India

Read more about:
English summary
Christmas Festival Santa Gift Ideas: Best 5G Smartphones Under Rs. 20,000.

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X