ચાઈના એ જણાવ્યું કે 43એપ્સ વી ચેટ સહીત દ્વારા યુઝર્સ ને ડેટા ને ગેરકાયદે ટ્રાન્સફર કરવા માં આવેલ છે

By Gizbot Bureau
|

ચાઈના ની મિનિસ્ટ્રી ઓફ ઇન્ડસ્ટ્રી અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી દ્વારા બુધવારે જણાવવા માં આવ્યું હતું કે, 43 એપ્સ જેની અંદર ટેન્સેન્ટ ની વીચેટ નો પણ સમાવેશ થાય છે તેઓ એ યુઝર્સ ના ડેટા ને ગેરકાયદાકીય રીતે ટ્રાન્સફર કરવા માં આવેલ છે અને તેમની પેરેન્ટ કંપની ને રેક્ટીફિકેશન કરવા માટે જણાવવા માં આવેલ છે.

ચાઈના એ જણાવ્યું કે 43એપ્સ વી ચેટ સહીત દ્વારા યુઝર્સ ને ડેટા ને

ચાઈનીઝ ઓથોરિટીઝ દ્વારા રેગ્યુલેટરી ઓવરસાઈટ ને વધુ કડક કરવા માં આવેલ છે. જેની અંદર પ્રાઇવસી અને ડેટા પર ખુબ જ ભાર મુકવા માં આવી રહ્યો છે.

રેગ્યુલેટર દ્વારા ઓનલાઇન જે સ્ટેટમેન્ટ પબ્લિશ કરવા માં આવ્યું હતું તેની અંદર જણાવવા માં આવ્યું હતું કે, એપ દ્વારા યુઝર્સ ના કોન્ટેક્ટ અને લોકેશન ડેટા ને ગેરકાયદાકીય રીતે ટ્રાન્સફર કરવા માં આવેલ છે અને તેમને ખોટા પૉપ અપ્સ થી હેરાન પણ કરવા માં આવે છે.

અને આ લિસ્ટ ની અંદર બીજી પણ ઘણી બધી એપ્સ નો સમાવેશ કરવા માં આવે છે જેની અંદર અલીબાબા ગ્રુપ ની ઈ રીડિંગ એપ, અને ટ્રીપ.કોમ ની પણ ઘણી બધી એપ્સ અને વીડિયો સ્ટ્રીમર આઈક્યુઆઈવાયક્યુ નો પણ સમાવેશ કરવા માં આવેલ છે.

અને મિનિસ્ટ્રી દ્વારા જણાવવા માં આવ્યું હતું કે આ બધી જ એપ્સ ને 25 મી ઓગસ્ટ સુધી નો સમય રેક્ટીફિકેશન માટે આપવા માં આવેલ છે જો ત્યાં સુધી માં કોઈ ફેરફાર નહિ કરવા માં આવે તો તેમના પર કાયદાકીય કાર્યવાહી કરવા માં આવશે.

અલીબાબા, આઈક્યુવાયક્યુઆઈ અને ટેન્સેન્ટ દ્વારા કોઈ તુરંત કમેન્ટ આપવા માં આવી ન હતી જયારે ટ્રીપ.કોમ દ્વારા કમેન્ટ આપવા ની ના પાડવા માં આવી હતી.

આ પનિશમેન્ટ એક વર્ષ થી ચાલી રહેલ ટેક કંપનીઝ પર ના રેગ્યુલેટરી સ્ક્રૂટિની પર કરવા માં આવેલ છે.

મંગળવારે ચાઈના ના માર્કેટ રેગ્યુલેશન ના સ્ટેટ એડમિનિસ્ટ્રેટિવ દ્વારા એક ડ્રાફ્ટ ને પબ્લિશ કરવા માં આવ્યો હતો જેની અંદર ફેર કોમ્પિટિશન, અને ફેક રીવ્યુસ અને ઈંફલેટેડ પબ્લિક મેટ્રિક્સ ને રોકવા માટે ના અમુક નિયમો વિષે જણાવવા માં આવ્યું હતું.

Best Mobiles in India

Read more about:
English summary
Chinese Apps Like WeChat Transferred Data Illegally Says Chinese IT Ministry

Best Phones

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X