Just In
- 540 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 541 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 542 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 543 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ઓનલાઇન સ્માર્ટફોન ખરીદતી વખતે આટલી વસ્તુ ચેક કરવા ની ભૂલવી નહીં
શું તમે ક્યારેય ઓનલાઇન સંર્ટફોન નો ઓર્ડર કર્યો છે એમેઝોન અથવા ફ્લિપકાર્ટ જેવી વેબસાઈટ પર થી ? જો તમે કર્યો હોઈ તો ક્યારેય એવું બન્વ્યું છે કે તેની અંદર જે મેન્યુઅલ આપવા માં આવી હોઈ તે ચાઈનીઝ ની અંદર હોઈ અથવા એવું પણ ક્યારેય બન્યું છે કે તે સ્માર્ટફોન ને લોન્ચ કરવા માં આવ્યો હોઈ પનરુંત તેને ભારત ની અંદર ખરીદી માટે ઉપલબ્ધ કરવા માં આવ્યો ન હોઈ તેમ છત્તા તે તમને મળી શકે છે આ પ્રકાર ના સ્માર્ટફોન ને ભારત ની અંદર લીગલી જ લાવવા માં આવે છે પરંતુ તેને વહેંચવા એ ઇલ્લીગલ છે.

કમ્યુનિટી સર્કલ ના લોકલ પ્લેટફોર્મ ના એક રિપોર્ટ અનુસાર, 23000 ના 14% લોકો દ્વારા એવો પ્રતિસાદ આપવા માં આવ્યો હતો કે તેઓ ને જે મેન્યુઅલ આપવા માં આવી છે તે ઇંગલિશ ભષા કરતા કોઈ બીજી ભાષા ની આપવા માં આવી છે. અને 12% લોકો દ્વારા એવા પણ જવાબ આપવા માં આવ્યા હતા કે તેઓ ઓનલાઇન ભારતીય અથવા ઇન્ટરનેશનલ વેબસાઈટ પર થી એવા સ્માર્ટફોન પણ મંગાવી શકે છે કે જેને હજુ સુધી લોન્ચ કરવા માં આવ્યા ન હોઈ.
અને આઈડીસી ઇન્ડિયા ના રિસર્ચ ડાઈરેકટર દ્વારા જણાવવા માં આવ્યું હતું કે, જે પ્રોડક્ટ ને ભારત ની અંદર લોન્ચ કરવા માં આવી નથી તેને બાળી જ ડ્યુટી અને ટેક્સ ભરી અને ખુબ જ સરળતા થી ભારત ની અંદર લઇ આવી શકાય છે. પરંતુ તેને ભારત ની અંદર કોઈ ઇકોમર્સ વેબસાઈટ દ્વારા અથવા કોઈ સ્ટોર દ્વારા વહેંચવા ને ઇલ્લીગલ માણવા માં આવી શકે છે.
અને તેવો જ એક નોકિયા નો ફીચર ફોન છે કે જે નોકિયા 2720 ફ્લિપ છે જેને એમેઝોન ઇન્ડિયા ની વેબસાઈટ પર રૂ. 7499 ની કિંમત પર લિસ્ટ કરવા માં આવેલ છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે કંપની દ્વારા આ સ્માર્ટફોન ને વિશ્વ ની બીજા નંબર ની સૌથી મોટી માર્કેટ ની અંદર લોન્ચ કરવા માં આવ્યો નથી. એચએમડી ગ્લોબલ ના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવા માં આવ્યું હતું કે એચએમડી ગ્લોબલ દ્વારા આ ફોન ને ભારત ની અંદર લોન્ચ કરવા માં આવ્યો નથી જેથી તેની ઓથેન્ટીસીટી વિષે વાત કરી શકાય નહીં. એચએમડી ગ્લોબલ દ્વારા નોકિયા ના ફોન ને ગ્લોબલી મેન્યુફ્રેક્ચર કરવા માં આવે છે.
ટેક અર્ક ના રિસર્ચ એનાલિસ્ટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે ભારત ની અંદર કોઈ પણ ઇલેક્ટ્રોનિક ડીવાઈસ વહેંચવા માટે તેને પહેલા બીઆઈએસ ની અંદર રજીસ્ટ્રેશન કરવાવવું જરૂરી છે, અને નોકિયા 2720 ફ્લિપ એ બીઆઈએસ ના પોર્ટલ પર કમ્પલસરી રજીસ્ટ્રેશન સ્કીમ ની અંદર રજીસ્ટર્ડ જોવા મળતો નથી. જેના વિષે એમેઝોન ને કવેરી પણ મોકલવા માં આવી હતી જેના વિષે કોઈ પ્રતિસાદ હજુ સુધી આપવા માં આવ્યો નથી.
ફ્લિપકાર્ટ દ્વારા જણાવવા માં આવ્યું હતું કે તેઓ કોઈ પણ પ્રોડક્ટ નર પોતાના પ્લેટફોર્મ પર લિસ્ટ કરતા પહેલા તેની સરખી રીતે તાપસ કરે છે અને જો કોઈ સેલર દ્વારા આ પ્રકાર ની પ્રોડટ વહેંચવા માં આવી રહી છે તો તેને ડિલિસ્ટ કરવા માં પણ તેઓ અચકાતા નથી.
અને ફ્લિપકાર્ટ ના સ્પોક્સ પર્સન દ્વારા જણાવવા માં આવ્યું તું કે, ઓનબોર્ડિંગ ની પ્રોસેસ માટે સેલર્સ દ્વારા ખુબ જ કડક ગાઈડ લાઈન ને અનુસરવી પડે છે અને અમુ ચોક્કસ નિયમો નું પાલન પણ કરવું પડે છે, જેના કારણે એ વાત ની ખાતરી રહે છે કે તેઓ કોઈ પણ કાયદા નું ઉલ્લંઘન નથી કરી રહ્યા.
અને તેમણે વધુ માં જોડતા જણાવ્યું હતું કે, અમે અમારા સેલર ની સાથે સતત કામ પણ કરીયે છીએ જેથી એ વાત ને ચેક કરી શકાય કે તેમના કેટલોગ અપ ટુ ડેટ છે અને તેઓ કોઈ પણ કાયદા નું ઉલ્લંઘન નથી કરી રહ્યા અને કોઈ પણ તે સેલર કે જેના દ્વારા ભારતીય નિયમો નું ઉલ્લંઘન કરવા માં આવે છે તેને અમે ડિલિસ્ટ કરવા માં અથવા તેને બ્લોક કરવા માં પણ અચકાતા નથી.
અને એક સર્વે અનુસાર ઓનલાઇન મોટા ભાગ ની જેટલી પણ બ્રાન્ડ ના સ્માર્ટફોન ને વહેંચવા માં આવે છે જેવી કે સેમસંગ અને શાઓમી તેની અંદર 12% અને 17% એવા જ વોટ આવ્યા હતા જેની અંદર યુઝર્સ ને ફોરેન ની ભાષા ની મેન્યુઅલ આપવા માં આવી હોઈ. શાઓમી એ સોશિયલ મીડિયા પર પોતાના ગ્રાહકો ના જવાબ આપવા માં ખુબ જ એક્ટવી છે. અને જયારે પણ અમેને કોઈ એવા સેલર વિષે જાણ થાય છે કે જે એમઆરપી કરતા વધુ મોંઘી શાઓમી પ્રોડક્ટ ને વહેંચી રહ્યો છે ત્યારે અમે તુરંત જ જેતે એટેલર ને જણાવીએ છીએ કે જે જરૂરી પગલાંઓ તે વ્યક્તિ ની સામે લે છે.
અને આ સમસ્યા ને પણ આવનારી ઇકોમર્સ પોલીસી ની અંદર કવર કરવા ની વાત થઇ રહી છે જેની અંદર એક એવું ફ્રેમ વર્ક ઉભું રવા માં આવે કે જેની અંદર કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા માત્ર એવા જ સ્માર્ટફોન ને પોર્ટ પર થી ક્લિયરન્સ આપવા માં આવે જેની પાસે બીઆઇએસ અને સીઆરએસ સર્ટિફિકેટ હોઈ.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications