Just In
- 541 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 542 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 543 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 544 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
Amazon સેલ દરમિયાન માત્ર 4,349 રૂપિયામાં ખરીદો લેપટોપ
Amazon Great Indian Festival Sale દરમિયાન જો તમે લેપટોપ ખરીદો છો, તો તમને મોટો ફાયદો થઈ શકે છે. જો તમે ઓછા બજેટમાં સારું લેપટોપ જોઈ રહ્યા છો, તો એકવાર આ આર્ટિકલ આખો વાંચી જજો. એમેઝોન સેલ દરમિયાન જુદા જુદા લેપટોપ પર ખૂબ જ સારું ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. આ ડિસ્કાઉન્ટ પર બેન્ક ઓફર, એક્સચેન્જ ઓફર પણ સામેલ છે. ચાલો, જાણીએ કે એમેઝોન પર કયા લેપટોપ પર કેટલું ડિસ્કાઉન્ટ મળે છે.

HP 15s, 11th Gen Intel Core i3
આ લેપટોપની માર્કેટ પ્રાઝ 51,748 રૂપિયા છે. પરંતુ એમેઝોન પર આ લેપટોપ પર 25 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે બાદ લેપટોપની કિંમત માત્ર 38,990 રૂપિયા થાય છે. એટલે કે તને 12,758 રૂપિયાનો સીધો ફાયદો થશે. જો તમે એક્સચેન્જ ઓફરમાં જૂનું લેપટોપ આપો છો, તો તમને બીજા 14,500 રૂપિયાની બચત થઈ શકે છે.
Lenovo IdeaPad Slim 3 Intel Core i3
આ લેપટોપની માર્કેટ પ્રાઈઝ 62,390 રૂપિયા છે. પરંતુ સેલ દરમિયાન તેના પર 49 ટકા ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. એટલે કે તમે આ લેપટોપ 31,990 રૂપિયામાં ખરીદી શકો છો. અહીં પણ એક્સચેન્જ ઓફરનો લાભ લેવાથી લેપટોપની કિંમત 14,500 કરતા પણ ઘટી શકે છે.
AVITA SATUS ULTIMUS S111 NU14A1INC43PN-SG
આ લેપટોપની કિંમત એમેઝોન સેલ પર હાલ 17,779 રૂપિયા છે. મૂળ કિંમત 29,990 પર 41 ટકા ડિસ્કાઉન્ટ બાદ આ લેપટોપની કિંમત ઘટી છે. એક્સચેન્જ ઓફરનો લાભ લઈને અહીં પણ તમે લેપટોપ પર બીજું 14,500નું ડિસ્કાઉન્ટ મેળવી શકો છો. સાથે જ બેન્ક ઓફરમાં SBI ક્રેડિટ કાર્ડથી ખરીદી કરવા પર 10 ટકા ઈન્સટન્ટ ડિસ્કાઉન્ટનો પણ લાભ મળશે. આ બધી જ ઓફર અપ્લાય કર્યા બાદ લેપટોપ તમને માત્ર 4,349 રૂપિયામાં મળશે.
Acer Aspire 3 Laptop AMD 3020e Dual-Core
એમેઝોન સેલ દરમિયાન Acer Aspire 3 Laptop AMD 3020e Dual-Coreની કિંમત ઘટીને 22,900 રૂપિયા થઈ છે. મૂળ 34,999ની કિંમત ધરાવતા આ લેપટોપ પર એમેઝોન 34 ટકા ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. ફરી એકવાર અહીં પણ એક્સચેન્જ ઓફર દ્વારા તમે બીજા 14,500 ડિસ્કાઉન્ટનો લાભ લઈ શકો છો. એસબીઆઈ ક્રેડિટ કાર્ડ દ્વારા ખરીદી કરવાથી 10 ટકા ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળી શકે છે. છેલ્લે આ લેપટોપ તમને 8,490 રૂપિયામાં મળી શકે છે.
Honor MagicBook 15, AMD Ryzen 5 5500U
Honor MagicBook 15, AMD Ryzen 5 5500Uની સામાન્ય કિંમત એમેઝોન પર 55,999 રૂપિયા છે. પરંતુ હાલ સેલમાં તેના પર 34 ટકા ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. જે બાદ લેપટોપની કિંમત 36,990 રૂપિયા થઈ છે. એટલે કે તમને 19,909 રૂપિયાની બચત થશે. જો તમે સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાના ક્રેડિટ કાર્ડથી આ લેપટોપની ખરીદી કરશો તો તમને 1500 રૂપિયાનું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. સાથે જ 14,500ના એક્સચેન્જ બોનસનો પણ તમે લાભ લઈ શકો છો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications