Just In
- 676 days ago
સ્કેમથી બચવા ગૂગલે જણાવી 4 યુઝફુલ ટિપ્સ
- 677 days ago
2025માં લોન્ચ થનારો iPhone 17 આવો, કેમેરાથી લઈ આ બધું બદલાશે
- 678 days ago
Bluesky vs X (Twitter) બંને એપમાં શું છે ફરક? અહીં જાણો બંનેના ફીચર્સ
- 678 days ago
18 OTT પ્લેટફોર્મ, 300 ટીવી ચેનલ, બુલેટ જેવી ઈન્ટરનેટ સ્પીડ 3 મહિના સુધી મળશે ફ્રી
ChatGPTને ભૂલથી પણ ન પૂછતા આ 5 સવાલો, નહીં તો જવું પડશે જેલ
એક સમય હતો, જ્યારે લોકો પોતાને જોઈતી માહિતી જાણવા માટે ગૂગલમાં સર્ચ કરતા હતા. ગૂગલ તમારા સવાલોના જવાબમાં જુદી જુદી લિંક્સ આપતું હતું. પરંતુ હવે સમય આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો છે. માર્કેટમાં એવી ઘણી એપ્સ આવી ચૂકી છે, જે તમારા પ્રશ્નોને એક દોસ્તની જેમ દૂર કરીને જવાબ આપી શકે છે. ChatGPT એક ખૂબ જાણીતું પોપ્યુલર જનરેટિવ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટૂલ છે. આ ટૂલને લોકો પોતાના સવાલો પૂછે છે અને ચેટ તરીકે તેના જવાબો મેળવે છે. આ ટૂલમાં તમારે માહિતી મેળવવા માટે જુદી જુદી 10 લિંક ઓપન નથી કરવી પડતી.
ChatGPT આમ તો તમારા બધા જ સવાલોના જવાબ આપવા માટે સક્ષમ છે, પરંતુ તમારે કેટલાક સવાલો પૂછવામાં સાવચેતી રાખવી જોઈએ. જી હાં, કેટલાક એવા સેન્સિટિવ સવાલો છે, જે તમે ChatGPTને પૂછ્યા તો તમને જેલની સજા થઈ શકે છે. ચાલો જાણીએ એવા પાંચ સવાલ વિશે, જે તમારે ચેટજીપીટીને ક્યારેય ન પૂછવા જોઈએ.

આ પાંચ સવાલો ક્યારેય ન પૂછશો
બોમ્બ બનાવવાની રીત
ChatGPT આમ તો લર્નિંગ માટેનું એક સારું ટૂલ છે. આ એઆઈ દ્વારા તમે જુદી જુદી વસ્તુઓ ટેક્સ્ટ, વીડિયો કે ઈમેજના ફોર્મેટમાં શીખી શકો છો. પરંતુ જો તમારે મજાકમાં ચેટજીપીટીને બોમ્બ બનાવવાની પ્રોસેસ વિશે ન પૂછવું જોઈએ. જો તમે ચેટજીપીટી પાસેથી બોમ્બ બનાવવાની પ્રોસેસ શીખો છો, તો તમે સુરક્ષા એજન્સીઓના રડારમાં આવી શકો છો, અને તમારે મુશ્કેલીમાં મૂકાવું પડી શકે છે.
ચાઈલ્ડ પોર્નોગ્રાફી
ચેટજીપીટી પર તમારે ચાઈલ્ડ પોર્નોગ્રાફી કોન્ટેન્ટ વિશે ભૂલમાંય સર્ચ ન કરવું જોઈએ. ચાઈલ્ડ પોર્નોગ્રાફી પોક્સો એક્ટ અંતર્ગત બહેન છે. એટલે જો તમે આ કીવર્ડ સર્ચ કરશો, તો પણ તમારે જેલમાં જવું પડી શકે છે.
હેકિંગ વિશેની માહિતી
જો તમે ચેટજીપીટી પાસેથી ઈન્ટરનેટ હેકિંગની રીત જાણવા ઈચ્છો છો,તો પણ તમારા માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. ઈન્રનેટ હેકિંગ સાઈબર ક્રાઈમ અંતર્ગત આવે છે. જે પણ લોકો ઓનલાઈન આ પ્રકારની વસ્તુઓ સર્ચ કરે છે, તેમની વિરુદ્ધ કાયદાકીય રીતે કડક પગલાં લેવાઈ શકે છે. એટલે ગૂગલ પર કે ચેટજીપીટી પર આ વસ્તુઓ સર્ચ ન કરો.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470


Click it and Unblock the Notifications
